Ek raat Antrikshma - 2 books and stories free download online pdf in Gujarati

એક રાત અંતરિક્ષમા - 2

ભાગ 2
આગળ ના ભાગમા આપણે જોયું કે...
California ના એક સારા પાર્ક જેનું નામ છે Vista Hermosa Natural Park માં મળવાનું નક્કી કરે છે.બન્ને ના મનમા અસંખ્ય પ્રશ્ન થતા હોય છે remi ના મન માં ઘણા બધા વિચાર હોય છે સુ બોલું... કેમ બોલીશ એની સામે.. આ સાઈડ seam ના મનમા પણ ઘણા વિચારો આવતા હોય છે કે એ મને reject કરી દેશે તો હું એને કેમ સમજાવીશ બન્ને આ બધું જ વિચારતા વિચારતા સુઈ જઈ છે.

હવે આગળની સ્ટોરી......

હવે Remi સવાર પડતાં જ seam ને call કરે છે... બન્ને એ મળવાનો સમય પેહેલે થી જ નક્કી કરેલ રાખેલ હોય છે બન્ને ની ખુશીનો પાર ન હતો...remi વિચારે છે આજે ક્યાં કપડાં પહેરું જેથી seam સામે સારી લાગુ..અને છેલ્લે remi એ એક બ્લુ કલર નું આઉટ ફીટ નક્કી કરિયું...એક રાજકુમારી થી સારી લાગતી હતી અને બીજી બાજુ seam એ વ્હાઈટ કલર. નું શૂટ પેહરેલ.. હવે જેમ જેમ મળવાનો સમય નજીક આવે એમ બન્ને ના દિલના ધબકાર વધતાં જતા હતા.

છેલ્લે એ સમય આવી જ ગ્યો જેમાં એ મળિયા..
આજે remi ના ચહેરા પર અપાર હાસ્ય હતું.. પેહલી વાર જીવનમા કોઈક માટે જીવી હતી.તે seam ને પેહલા મળતા hand સેક કરે છે પછી એક બીજા ને ગળે મળે છે seam પોતાનું ગુલાબ છુપાવતો હતો આ વાત ની remi ને ખબર પડી ગઈ. remi કહે છે seam તું સુ છુપાવે છે મારાથી બતાવતો.. seam કઈ જ નહીં.. remi કહે ખોટું ના બોલ હું નાની નથી તું કંઈક છુપાવે છે seam પોતાના જિવનની બધી જ હિંમત ભેગી કરીને remi ને પ્રોપ્સ કરે છે.. remi ના દિલમા પણ પ્રેમ હતો પણ એ seam કહે છે હું તારા લાયક નથી તે આ કરવા મને અહીં બોલાવી હતી.થોડી ગુસ્સે થાય છે પ્છિ remi રડવા લાગે છે seam એને મનાવવાની પૂરી હિંમત કરે છે..


પણ remi માનતી જ નથી છેલ્લે એને ત્યાં લોહી વોમિટ થાય છે તો seam તેને પુછે છે સુ થ્યું remi કહે કઈ નહીં તું ભૂલી જા મને હું તારા લાયક નથી પણ seam ના દિલમા અપાર પ્રેમ હતો remi માટે...
સુ થ્યું તું બોલ બાકી તને મારી કસમ છે આ સાંભળતા જ remi seam ના છાતિ પાર માથું રાખી ને ખૂબ રડવા લાગે છે.. remi રડતા રડતા એક પણ શબ્દ ના સમજાય એમ seam ને કહે છે મને brain tumor છે મારી પાસે લાંબુ જિવન નથી જો મારી જીંદગી હોત તો હું તારા જોડે જ જિવત પણ હું તને એકલો ના જોઈ શકું પણ seam બધું જ સેમજિ જાય છે..

આટલું બોલતા તે remi તબીયત ખૂબ બગડી જાય છે અને ચક્કર આવતા ત્યાં પડી જાય છે seam remi ને હોસ્પીટલ પર લઇ જાય છે અને ડોક્ટર ને પુછે છે સુ મારી remi સરખી ના થાય શકે સુ એની તબિયત સારી ના થાય શકે એક શ્વાશમા જ બહુ બધા પ્રશ્ન પૂછી લીધા જાણે જન્મ જન્મો નો પ્રેમ હોય.....ડોક્ટર કહે છે તમે એના સુ થાવ છો પેહલા તમે ફોર્મ ભરી આપો એટલે remi ની સારવાર શરૂ થાય. seam સ્પીડ થી ફોર્મ ભરીને ડોક્ટર ની કૅબિનમા જાય છે seam બોલે છે મારી remi કઈ રીતે સાજી થશે હું એના માટે બધું જ કરવા તૈયાર છું બસ મારી remi ને કઈ ના થવું જોઈ બસ મને મારી remi જોઈએ એના માટે હું બધું જ કરવા તૈયાર છું.
હવે આપણે 3 જા ભાગ માં જોઈશું કે આગળ સુ થાય છે.
Thank you
જો કઈ ભૂલ જણાય તો મને msg કરી અને મારા insta id માં મને મારી ભૂલ જણાવી શકો છો.

Written by Rutvi Shiroya (Rutvi S❤️).