સપના ની એક અનોખી દુનિયા - ભાગ - ૬

(12)
  • 3.4k
  • 1.5k

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિત બંગાલ ની ચાવી મુકે છે સપના એ જોઈ જાય છે. સપના વિચારે છે કે કંઈ પણ કરી ને કાલે મારા મમ્મી ને મળવા જઈશ. પછી એ બેઙરુમ મા આવી ને ઊંઘી જ જાય છે. હવે જોઈએ આગળ............. સવારે સપના ઉઠી ને જલ્દી જલ્દી ફ્રેશ થઈ ને તૈયાર થાય છે. પછી એ સીધી નીચે જાય છે જ્યા મોહિત ને ચાવી મુકતા જોવે છે. એટલા મા