સપના ની એક અનોખી દુનિયા - Novels
by Mehul Kumar
in
Gujarati Horror Stories
સપના એક એવી છોકરી જેને જોતા જ બધા ના ચહેરા પર સ્મીત આવી જાય. કુદરતે એના મા અપાર સુંદરતા ભરી છે. સપના એની ઉંમર ના એ પઙાવ પર હતી જ્યા એના ઘરવાળા એના લગ્ન માટે મુરતિયા ની શોધ મા ...Read Moreપણ સપના એને મનગમતા માણિગર સાથે લગ્ન કરવા માંગતી હતી. એણે ઘણા છોકરાઓ ને રિજેક્ટ કરી દીધા. એના માબાપે પણ હવે એની પર જ બધુ છોઙી દીધુ.
સપના લગ્ન નુ છોઙી એની મસ્તી મા મસ્ત રહેતી હતી. એકવાર સોસિયલ મિડિયા દ્વારા એની મુલાકાત મોહિત નામ ના છોકરા સાથે થઈ. પહેલાં દિવસે એમને મેસેજ દ્વારા ઘણી વાતો કરી. થોઙા દિવસ રોજ એ લોકો વાતો કરવા લાગ્યા પછી એકબીજા ના મોબાઈલ નંબર ની આપ - લે થઈ. એ પછી થી ફોન પર ખુબ વાતો કરવા લાગ્યા. એમને બંન્ને ને ખબર જ ના પઙી કે ક્યારે વાતો કરતા કરતા એકબીજા ને પ્રેમ કરી બેઠા.
નમસ્તે મિત્રો કેમ છો બધા? મારી પાછળ ની બધી ધારાવાહિક પ્રેમ ની સજા, સનસેટ વિલા, પ્રેમાત્મા, જંગલ રાઝ ને આપ સહુ એ ખુબ પસંદ કરી જે બદલ હુ આપનો આભારી છુ. મિત્રો આજે હુ આપની સમક્ષ નવી ધારાવાહિક સપના ...Read Moreએક અનોખી દુનિયા લઈ ને આવ્યો છુ. હુ આશા કરુ છુ કે આ ધારાવાહિક આપ સહુ ને ગમશે. તો આપનો વધારે સમય ન લેતા હુ ધારાવાહિક ના પહેલા ભાગ પર આવુ છુ. સપના એક એવી છોકરી જેને જોતા
નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળના ભાગ મા જોયુ કે મોહિત સપના ના ઘરે જાય છે. મોહિત એકલો જ આવેલો હોવાથી એના મમ્મી પપ્પા વિશે પુછતા મોહિત કહે છે કે એ એકલો જ છે. આ સાંભળી સપના ના ...Read Moreપપ્પા નર્વસ થઈ જાય છે. મોહિત ને બેસાઙી એ લોકો બીજા રુમ મા જાય છે. હવે જોઈએ આગળ............... સપના ના મમ્મી પપ્પા સપના ને બોલાવે છે. સપના એના મમ્મી પપ્પા ના રુમ મા જાય છે.શકુબેન : દિકરી જો
નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે સપના ચારે બાજુ જોવે છે તો એને બધી જ વસ્તુઓ સફેદ રંગ ની જ દેખાય છે. એ બોવ વિચારે છે કે એ ક્યાં છે પણ એને કંઈ જ ...Read Moreનય પડતી. હવે જોઈએ આગળ..................... સપના મોહિત ને શોધે છે. એ એને શોધતા શોધતા રસોઙા મા પહાેંચે છે. રસોઙુ પણ સફેદ રંગ નુ હોય છે. વાસણો પણ બધા જ સફેદ હોય છે. સપના ને સમજાતુ નથી કે એ
નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે સપના મોહિત ને કોઈ માણસ સાથે વાત કરતા જુએ છે. એ એમની વાત સાંભળવા ની કોશિશ કરે છે. હવે જોઈએ આગળ ................. ...Read More સપના એ લોકો ની વાત સાંભળવા દાદર પાસે આવે છે. પેલો માણસ મોહિત ને કહેતો હતો કે સર આપના મેરેજ થઈ ગયા છે. આપની સુંદર વાઈફ છે પણ
નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળના ભાગ માં જોયું કે સપના તૈયાર થઈ ને મોહિત ની રાહ જોતી હોય છે. રાત પઙી જાય છે તો પણ મોહિત આવતો નથી. સપના ને ખુબ જ ગુસ્સો આવે છે. હવે જોઈએ આગળ................... ...Read More સપના ગુસ્સા મા બબઙે છે કે મોહિત બહાર ફરવા લઈ જ નતી જવી તો તૈયાર શુ લેવા કરાવી? હવે એમને જ્યારે આવવું હોય ત્યારે આવે હુ તો હવે ઊંઘી જઉ છુ. એટલા મા જ મોહિત રુમ મા આવે
નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિત બંગાલ ની ચાવી મુકે છે સપના એ જોઈ જાય છે. સપના વિચારે છે કે કંઈ પણ કરી ને કાલે મારા મમ્મી ને મળવા જઈશ. પછી એ ...Read Moreમા આવી ને ઊંઘી જ જાય છે. હવે જોઈએ આગળ............. સવારે સપના ઉઠી ને જલ્દી જલ્દી ફ્રેશ થઈ ને તૈયાર થાય છે. પછી એ સીધી નીચે જાય છે જ્યા મોહિત ને ચાવી મુકતા જોવે છે. એટલા મા
નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ માં જોયું કે સપના ગાઙી મા બેસે છે તો અચાનક દરવાજા લોક થઈ જવાય છે અને ગાઙી ચાલુ થઈ જાય છે. ગાઙી સ્પિઙ મા ચાલવા લાગે છે. સપના મદદ માટે બુમ ...Read Moreકોશિશ કરે છે પણ એનો અવાજ નીકળતો નથી.ઙર ના લીધે એ બેભાન થઈ જાય છે. હવે જોઈએ આગળ......... થોઙીવાર પછી સપના ભાન મા આવે છે, ત્યારે ગાઙી ધીમે ધીમે ચાલતી એક બગીચા પાસે આવી ને ઊભી રહે
નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિત સપના ને બેઙરુમ મા જવા કહે છે. સપના ઙરતી ઙરતી જતી રહે છે. હવે જોઈએ આગળ..... ...Read More સપના બેઙરુમ મા આવી ને બેસે છે. થોઙી જ વાર મા મોહિત આવે છે. સપના એને જોઈને ગભરાઈ જાય છે. મોહિત નજીક આવે છે.મોહિત : મે તને ના પાઙી છે કે મને પુછ્યા વગર કશે જઈશ નય તો પણ કેમ ગઈ? સપના : તો શુ કરતી હુ? આખો દિવસ એકલી એકલી
નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળના ભાગ માં જોયું કે મોહિત સપના ને ઉતારી જતો રહે છે. સપના એના ઘર મા જાય છે પણ ઘર જોઈ વિચારે છે કે આ ઘર જુનુ કેમ દેખાય છે. મારા ઘરને શુ થયુ ...Read Moreહવે જોઈએ આગળ ................ સપના ઘરમાં પ્રવેશ કરે છે. સામે ની દિવાલ પર એની નજર જતા જ એ ચોંકી જાય છે. દિવાલ પર એના પપ્પા નો ફોટો હોય છે અને ફોટા પર હાર ચઢાવેલો હોય છે. સપના ને વિશ્વાસ જ ના
નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ નાં ભાગ માં જોયું કે સપના ને એના મમ્મી ની વાત સાચી લાગે છે, એને પણ લાગે છે કે એ આ દુનિયામાં નથી પણ બીજી દુનિયામાં હતી. હવે જોઈએ આગળ................. સપના ને વિચારતી ...Read Moreએના મમ્મી એ પુછ્યું કે શુ વિચાર કરે છે. સપના કંઈ પણ બોલ્યા વગર ઘર ની બહાર ભાગે છે. બહાર આવી ને જ્યા મોહિતે એને છોડી હતી ત્યા ઊભી રહે છે. એ ચારે બાજુ નજર કરે છે. એની આંખો મોહિત ને શોધતી હોય છે. પણ મોહિત એને ક્યાંય દેખાતો નથી. એ જોર થી રઙતી રઙતી મોહિત ને બૂમો પાઙે છે