આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ :77

(114)
  • 5.7k
  • 1
  • 3.5k

આઈ હેટ યું - કહી નહિ સકું પ્રકરણ :77રાજે પોતાની માનસિકતા અને નંદીની સાથેનાં પ્રેમ વિશ્વાસનું બધુજ પ્રકરણ ખોલી નાખ્યું એ બીયર પીને એક બાજુ બેસી ગયો. બીજું ટીન હાથમાં લીધું અને વિરાટે એણે ફરી પ્રશ્ન પૂછ્યો. નંદીની રડતી આંખે બધું જોઈ રહી હતી સમજી રહી હતી એનાં વાસ્તવિક સંઘર્ષ કે પરિસ્થિતિથી રાજ તદ્દન અજાણ હતો છતાં એને એનાં પ્રેમ પર અપાર વિશ્વાશ હતો એણે ફોન બાજુમાં મૂકી ધ્રુસકે ને ધ્રુસકે ફરી રડી ઉઠી એનાં મોઢામાંથી નીકળ્યું... પસાર થઇ છું તું જાણીશ ત્યારે... અને વિરાટને બોલતો સાંભળ્યો એણે ફરી પોતાનો ચેહરો ના દેખાય એમ ફોન લીધો.વિરાટે પૂછ્યું રાજ તું આ બીયર પીને