મને ગમતો સાથી - 31 - નર્વસ

  • 2k
  • 1k

ધ્વનિ : કહે ને યાર....ધારા : શું કહું??ધ્વનિ : શું પહેરું??ધારા : તારા સૌથી ફેવરિટ કપડા.ધ્વનિ : સિરિયસલી કહે....ધારા : સિરિયસલી.ધ્વનિ : ધારા યાર....!!ધારા : ધ્વનિ યાર....ધારા ને હસવું આવવા લાગે છે પણ તે રોકી લે છે. ધ્વનિ : મારે તારા ઘરે આવવાનું છે યાર એટલે પૂછી રહી છું.ધારા : તેમને તું ગમવાની જ છે.મને ખાતરી છે.ધ્વનિ : એટલે હું કઈ પણ પહેરીને આવીશ તો ચાલશે કઈ??ધારા : હા.ધ્વનિ : શું હા??ધારા : તું કેમ આટલું બધુ વિચારે છે??ધ્વનિ : પહેલી વાર આવી રહી છું હું.અને જે ફર્સ્ટ ઈમ્પ્રેશન એ જ લાસ્ટ ઈમ્પ્રેશન.ધારા : હું નથી માનતી.ધ્વનિ : હું માનું છું.ધારા