CANIS the dog - 85

  • 2k
  • 672

અને ખામી છે તો તે શોધી અને અમને સાવધાન રહેવામાં મદદ કરી શકો બસ, આટલી જ રિક્વેસ્ટ છે તમને.ડોગ્સ ક્યારે શું કરી શકે છે તે એકમાત્ર કેમ્બ્રિજ અને લીટીન જ જાણે છે.સીતાએ કહ્યું okay, i will be there, જસ્ટ રિલેક્સ.અહીં ક્ચ્્્ વિક્ટર અને રમણ બંને તેમના ગ્રુપ સાથે બ્રાઝિલ સવાના માં ડૉગસ ને શોધવા નીકળી પડે છે.અહી ડોક્ટર માર્ટીન ની વધુ પૂછપરછ પરથી માલૂમ પડે છે કે ઓવરઓલ કોન્કેવ પુમા ના માત્ર પાંચ percent જ ડૉગસ ની અંદર ડાયલ્યુટ કરવામાં આવ્યા હતા.અર્થાત અંતર્મુખી પુમા ના જીન્સ overall કરતા માત્ર પાંચ ટકા જેટલી જ અંતર્મુખી ગતિવિધિઓ ડૉગસ ની અંદર ઉતારવામાં આવી