પ્રેમની અભિવ્યક્તિ

  • 3.5k
  • 1.8k

પ્રેમ ***** પ્રેમ શબ્દ બોલતા જ આપણા બંને હોઠ બીડાઈ જાય છે અને એકબીજાની લાગણીઓને વ્યક્ત કરતા હોય છે પ્રેમમાં અઢળક લાગણીઓ છુપાયેલી છે .લોકોએ પ્રેમને એવી પરિભાષામાં મૂકી દીધો અને પ્રેમ ને બદનામ કરી દીધો.પ્રેમને બદનામ એવી રીતે કરી દીધો કે પ્રેમ કરીને લોકોએ આત્મહત્યાનું સ્વરૂપ ધારણ કરી લીધું .એક તરફી પ્રેમમાં માણસે પોતાના જીવ ગુમાવી દીધા. કેટલાક લોકોએ વિશ્વાસઘાત રૂપી પ્રેમમાં પોતાનો જીવ ગુમાવી દીધો. પ્રેમમાં સમર્પણ હોય છે પરંતુ લોકોએ તેમને ગુલામ બનાવી દીધો પ્રેમ ક્યારેક ગુલામ હોતો નથી પ્રેમ કરવો પણ પડતો નથી પ્રેમ તો થઈ જતો હોય છે. પ્રેમનું સ્વરૂપ નિરાકાર છે. પ્રેમ ક્યારેય કોઈના