મને ગમતો સાથી - 42 - સપના અને આશા

  • 1.9k
  • 844

પરંપરા : ચિયર્સ ટુ શગુન....સ્મિત : ચિયર્સ ટુ અવર ફ્રેન્ડશિપ....ધારા : ચિયર્સ ટુ કોયલ એન્ડ યશ....બધા ડીલ ફાઈનલી નક્કી થઈ ગઈ એની ખુશીમાં ત્યાંથી સીધા કોકો પીવા આવ્યા હોય છે.યશ : અમારા લગ્ન નથી કઈ.... પાયલ : એપ કોણે બનાવી??સ્મિત : વેબસાઈટ પણ રી - ડિઝાઈન તે જ કરી.પાયલ : તો પછી....યશ : એ જ તો મારું કામ છે.સ્મિત : પણ....ધારા : કોયલ આને સુધાર....કોયલ યશ સામે જોતા હલકું હસે છે.યશ : કેમેરામાં આ બધુ ના બોલ....ધારા બહુ દિવસે આજે તેની વિડિયો ડાયરી શૂટ કરી રહી હોય છે.ધારા : કેમેરામાં??હું શું કેમેરાની અંદર જઈને વાત કરું છું??યશ : અરે યાર....!!કેમેરાની સામે