મને ગમતો સાથી - 45 - ઝાટકો....

  • 2k
  • 884

6 દિવસ બાદપરંપરા : વેલકમ બેક.તે ધારા ના 6 દિવસ પછી ઓફિસ આવતા તેને પાછળથી ભેટતા કહે છે.ધારા : હાય.પરંપરા : કેમ મૂડ નથી આજે??ધારા : બસ, એમજ.પરંપરા : યાદ આવી રહી છે??ધારા : મારે આવવું જ નહોતું પાછું.પરંપરા : તો રહી જતે ત્યાં....ધારા : પછી....પરંપરા : મારી નાનકી ને ફિકર થઈ ગઈ....કોયલ : હાય.....તે પણ ધારા ને ભેટી પડે છે.કોયલ : ઓલ....ધારા : બધુ સેટ કરીને આવી ત્યાં.કોયલ : તારા વગર કામ કરવાની મજા નહોતી આવતી.ધારા હલકું મુસ્કાય છે.ધારા : સ્મિત....પરંપરા : હોટલ પર છે.ત્રણેય કેબિનમાં આવે છે. કોયલ : બેસો, તમારી ખુરશી પર. ધારા બેસે છે. ધારા : આઈ મીસ ધીસ