મને ગમતો સાથી - 47 - ફરી ક્યારેક....

  • 2.2k
  • 832

પાયલ : હાય....તે રૂમમાં આવતા કહે છે.ધારા : જલ્દી આવી ગઈ??પાયલ : રોજ 8 વાગ્યાની આસપાસ જ તો આવું છું.ધારા : મમ્મી કહેતી હતી આજે તને આવતા વાર લાગશે અને તું બહાર જમીને આવવાની છે.એટલે પૂછયું.પાયલ : બહાર જવાનું હતુ પણ....ધારા : બધુ ઠીક છે ને??પાયલ : હા હા.તે ધારા ની બાજુમાં પલંગ પર બેસે છે.પાયલ : શું કરી રહી છે??ધારા : કામ.પાયલ : કેવું કામ??ધારા : એવું કામ.પાયલ : એવું એટલે કેવું??ધારા : એવું.પાયલ ને હસવું આવી જાય છે.ધારા એનું લેપટોપ બંધ કરી બાજુ પર મૂકે છે.પાયલ : તું કર તારું કામ.ધારા : પછી કરી લઈશ.એમ પણ મૂડ નહી