મિત્રતા

  • 2.9k
  • 942

કહેવાય છે કે આખા બ્રહ્માંડ માંથી એક "માં" શબ્દ કાઢી નાખો તો આખું બ્રહ્માંડ સાવ સૂનું લાગે પણ હું કહું છું કે ખાલી એક નાની જીંદગી માંથી "મિત્ર" શબ્દ કાઢી નાખો તો આ નાની અને મસ્ત જીંદગી પણ સાવ કડવી ઝેર લાગે. જીંદગી માં બધા જ સબંધનું મહત્વ ઘણું બધું છે જેમ કેેભાઈ,બહેેેન,માતા,પિતા, પતિ પત્ની આ બધા સંબંધ જે આપણને જન્મતા વેંત જ મળી જાય છે.પણ મિત્રતા એક એવો સંબંધ છેે જેેેેે જન્મની સાથે તો નથી મળતો પણ જ્યારે પણ મળે છેે ત્યાં થી મૃત્યુ સુધી જરૂર ચાલે છે. કોઈ એક મિત્ર જિંદગીમાં એવો મળી જાય