સપના ની એક અનોખી દુનિયા - ભાગ - ૭

  • 3.1k
  • 1.6k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ માં જોયું કે સપના ગાઙી મા બેસે છે તો અચાનક દરવાજા લોક થઈ જવાય છે અને ગાઙી ચાલુ થઈ જાય છે. ગાઙી સ્પિઙ મા ચાલવા લાગે છે. સપના મદદ માટે બુમ પાડવાની કોશિશ કરે છે પણ એનો અવાજ નીકળતો નથી.ઙર ના લીધે એ બેભાન થઈ જાય છે. હવે જોઈએ આગળ......... થોઙીવાર પછી સપના ભાન મા આવે છે, ત્યારે ગાઙી ધીમે ધીમે ચાલતી એક બગીચા પાસે આવી ને ઊભી રહે