વંદના - 17

(11)
  • 2.7k
  • 1
  • 1.3k

વંદના -17 આશાનો સુરજ ડૂબ્યો ને ફરી જાણે કાળી અંધારી રાત આવી. લીલા બાની વાત પણ સાચી હતી. ભલે તે રેકર્ડમાં મારી માતા એ મારી જવાબદારી એ લોકોને સોંપી હતી. પરંતુ મારા દાદીના મરજી વિરુદ્ધ એ લોકો મને ના લઈ જઈ શકે. આખરે હું એમનું લોહી હતી મારા ઉપર પહેલો હક્ક મારા દાદીનો જ હતો. બંને પતિપત્ની એ પરસ્પર ખૂબ વિચારીને નક્કી કર્યું કે તે લોકો મારા દાદીને સમજાવશે અને જરૂર પડે તો તે લોકો મારા દાદીને પણ મારી સાથે લઈ જશે. અને એમની સેવા કરશે. અમન ભાગ્યે જ આવા માણસો મળતા હોય છે. જે પોતાની ભૂલને ભૂલ માનીને