OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • About Us
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Free
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Vandana by Meera Soneji | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. વંદના - Novels
વંદના by Meera Soneji in Gujarati
Novels

વંદના - Novels

by Meera Soneji Matrubharti Verified in Gujarati Love Stories

(318)
  • 28.2k

  • 68.5k

  • 19

મારી વાર્તા Room Number 104ને આપ સૌએ જે રીતે સ્વીકારી અને જેટલો પ્રેમ આપ્યો એ બદલ હું આપની આભારી છું. નિરંતર મળતા પ્રેમ અને સાથ સહકાર થી જ આજે હું આપની સમક્ષ એક એવી કહાની લઈને આવી છું ...Read Moreએક સ્ત્રીના જીવનમાં આવતા અનેક ઉતાર ચડાવને જીલતી અને બધાં સંઘર્ષોને પાર પાડતી વંદના ની કહાની છે. આશા રાખું છું કે આ કહાનીને પણ આપ ઉમળકાભેર વધાવશો.

Read Full Story
Download on Mobile

વંદના - Novels

વંદના - 1
આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મારી વાર્તા Room Number 104ને આપ સૌએ જે રીતે સ્વીકારી અને જેટલો પ્રેમ આપ્યો એ બદલ હું આપની આભારી છું. નિરંતર મળતા પ્રેમ ...Read Moreસાથ સહકાર થી જ આજે હું આપની સમક્ષ એક એવી કહાની લઈને આવી છું જેમાં એક સ્ત્રીના જીવનમાં આવતા અનેક ઉતાર ચડાવને જીલતી અને બધાં સંઘર્ષોને પાર પાડતી વંદના ની કહાની છે. આશા રાખું છું કે આ કહાનીને પણ આપ ઉમળકાભેર વધાવશો. વંદના આજે ખૂબ જ ખુશ હોય છે વારે વારે ધડિયાળ ને તાકતી રહે છે જાણે કોઈની રાહ જોતી હોય તેમ બેબાકળી થઇ ને
  • Read Free
વંદના - 2
વંદના-2ગત અંક થી ચાલુ.. અમન અને વંદના કૉફીશોપમાં પ્રવેશે છે. અમન કોફિશોપમાં નજર ફેરવે છે તો કોફિશોપમાં ક્યાંક કોઈ ટેબલ પર દોસ્તોના ગ્રૂપનો રમજમાટ ચાલી રહ્યો ...Read Moreતો ક્યાંક કોઈ ટેબલ પર નવ યુગલો કોફીના સીપ સાથે પ્રેમભરી વાતોની મજા માણી રહ્યા. આખું કોફી શોપ ભરચક હતું એટલામાં અમનની નજર કોર્નર પર આવેલા એક ખાલી ટેબલ પર પડે છે એ જોઈને અમનનાં ચેહરા પર સ્મિત છવાઈ જાય છે. અમન એ કોર્નર ના ટેબલ તરફ જઈ ખુરશી ખેંચી ને વંદનાને પ્રેમથી બેસવાનું કહે છે."અરે વાહ! આજે તો તું બહુ જ સજ્જન માણસની જેમ વર્તે છે
  • Read Free
વંદના - 3
વંદના - ૩ગત અંકથી શરૂ.... વંદનાને આમ ઓટોરિક્ષામાં બેસીને જતા જોઈ અમન થોડીવાર અસમંજસમાં મુકાઈ જાય છે કે એ વંદનાની પાછળ જાય કે નહિ. એક વરસની મિત્રતામાં આ પહેલી વાર આવું બન્યું હતું ...Read Moreતે વંદનાને તેના ઘરે મૂકવા જઈ ના શક્યો. અને વંદનાની નારાજગી જોતા તેને આમ વંદના ના ઘરે જવું પણ હિતાવહ ના લાગતા તેણે હોટેલની બહારથી જ વંદનાને ફોન લગાડ્યો. આખી રીંગ પૂરી થઈ જવા છતાં વાંદનાએ ફોન ઉપાડ્યો નહિ. તેને ઘણી વાર વંદનાનો ફોન લગાડવાની કોશિશ કરી પણ દર વખતે નિસફળતા જ મળી. અચાનક યાદ આવ્યું કે તે એને વોટસઅપ દ્વારા મેસેજ કરીને વાત
  • Read Free
વંદના - 4
વંદના-4 ગત અંકથી શરૂ.. અચાનક ફોનની રીંગ વાગતા અમન તંદ્રા માંથી બહાર આવે છે. અમન ફોનની સ્ક્રીન પર જોવે છે તો વંદનાની મમ્મી સવિતાબહેનનો ફોન હોય છે. અમન થોડી અસમંજસમાં મુકાઈ જાય છે કે અચાનક ...Read Moreમમ્મી નો ફોન શા માટે આવ્યો હશે? ક્યાંક વંદનાને કંઇક થયું તો નહિ હોય ને? વંદના સહી સલામત ઘરે તો પહોંચી ગઈ હશે ને? કે પછી ક્યાંક વંદના એ એના મમ્મી ને બધી વાત કહી તો નહિ દીધી હોય ને? ઘણી અસમંજસ ભર્યા વિચારો સાથે અમન ફોન ઉપાડે છે." હેલો હા આન્ટી બોલો? શું થયું?"" બેટા આજે વંદના કંઇક મૂંઝવણ માં હોય તેવું લાગે
  • Read Free
વંદના - 5
વંદના-૫ગત અંકથી શરૂ.. વંદના તેની માતા દ્વારા પૂછાતા પ્રશ્નોથી મૂંઝવણમાં મુકાઈ જાય છે કે તે શું જવાબ આપે. થોડી વાર કંઇક વિચારીને કહે છે" કાઈ નથી થયું મમ્મી પણ મને આજે આરામ કરવો છે. એટલે ...Read Moreપાડતી હતી." દીકરા તારી તબિયત તો સારી છે ને તું કાલે ઓફિકથી આવી છે ત્યારથી હું જોવું છું કે તું કંઇક મૂંઝવણમાં હોય એવું લાગે છે. શું થયું છે તું મને નહિ કહે? સવિતાબહેન પોતાની દીકરીને લાડ લડાવતા કહ્યું.. વંદના તેની માતાની વાત સાંભળીને અમન ના વિચારોમાં ખોવાઈ જાય છે. વંદના અસમંજસમાં મુકાઈ જાય છે કે તે શું જવાબ આપે. વંદનાની માતા તેને આમ
  • Read Free
વંદના - 6
વંદના- 6 ગત અંકથી શરૂ..."ના ના આન્ટી હું જમીને જ આવ્યો છું. આ તો આજે ઓફિસમાં રજા છે એટલે ઘરે મારો સમય નોહતો જતો એટલે વિચાર્યું કે અહીંયા વંદનાને મળવા આવી જાવ અને તમે કાલે ફોન પર કહેતા હતા ...Read Moreકે વંદનાને માથું દુખે છે તો એ આરામ કરે છે એટલે મને એની તબિયતની થોડી ચિંતા થતી હતી એટલે વેહલો આવી ગયો." અમન એ થોડું સંકોચ વ્યક્ત કરતા કહ્યું."" અરે બેટા એ તો સામાન્ય દુખાવો હતો. તે જ કહ્યું હતું ને કે હમણાં થી ઓફિસમાં કામ વધારે હોય છે તો થાક ના લીધે હશે કદાચ. સવિતાબહેન અજાણતા નો ડોળ કરતા કહ્યું.."
  • Read Free
વંદના - 7
વંદના-૭ગત અંકથી શરૂ...વંદના અમનની સામે નજરના મિલાવી શકી આંખોના પોપચાં નીચા ઢાળી ધીમા અને અચકાતા અવાજે કહ્યું કે "હું મારા માતા પિતાની અડોપટેટ ચાઈલ્ડ છું" અમન વંદનાની વાત સાંભળીને એકદમ સ્તબ્ધ રહી ગયો. છતાં એણે પોતાના પર ...Read Moreરાખી વંદનાને સંભાળવાની કોશિશ કરી. થોડીવાર અમન ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો એને સમજાયું નહિ કે તે શું પ્રતિક્રિયા આપે છતાં એણે પોતાના પર કાબૂ રાખી વંદનાને સંભાળવાની કોશિશ કરતા કહ્યું કે" હા તો એમાં શું થયું વંદના? મને કોઈ વાંધો જ નથી. મારો પ્રેમ આ બધી સિમાઓથી પર છે એમાં કોઈ જાત પાત નો પણ સમાવેશ નથી. હું વર્તમાનમાં જીવવા માંગતો માણસ
  • Read Free
વંદના - 8
વંદના -૮ વંદના અચાનક વાત કરતા કરતા અટકી જાય છે. એટલા માં ચાની લારી પર કામ કરતો છોટું ચા આપવા આવે છે અને અમન ને પૂછે છે કે " સાહેબ બીજુ ચા સાથે નાસ્તામાં કાઈ લાવું?"" અરે ...Read Moreનાસ્તામાં કાઈ નહિ જોઈએ પણ હા એક પાણીની બોટલ આપી જજે ને " અમને કહ્યું.." જી સાહેબ" કહેતો છોટુ પાણીની બોટલ લેવા જાય છે. વંદના પોતાના અતિત ને વાગોળતા ખુબજ ભાવુક થઈ ગઈ હોય છે. જાણે પોતાના અતિત માં પોતાના અસ્તિત્વને ખોજતી હોય તેમ આકાશ તરફ શૂન્યાવકાશ થઈને જોઈ રહી હતી. તેના આંસુ અમનને ભીંજવી રહ્યા હતા. અમને વંદનાની આવી હાલત
  • Read Free
વંદના - 9
વંદના - ૯ગત અંકથી શરૂ..... મારી માતા મને ખૂબ જ પ્રેમ કરતી હતી. એ મારી બીમારીને સારી કરવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર હતી. કદાચ મારી જિંદગીના બદલામાં એની જિંદગી કુરબાન કરવી ...Read Moreતો પણ તૈયાર હતી. અશોક કાકાએ ભોગ આપવાની વાત કરી ત્યારે પણ કંઈ પણ વિચાર્યા વગર અશોક કાકાની વાત માં હા માં હા મેળવી હતી. પરંતુ મારી માતાની એ હા અમારી જિંદગી બેહાલ કરવા માટે કાફી હતી. અશોક કાકા મારી માતાને તેના મિત્ર પાસે લઈ ગયા. તેમના મિત્રનો બંગલો ખૂબ જ વિશાળ હતો. બંગલામાં પ્રવેશતા જ પહેલા મોટું ગાર્ડન હતું. મેઈન
  • Read Free
વંદના - 10
વંદના-૧૦ગત અંકથી શરૂ..આટલું સાંભળતા જ મારી માતાના શરીર માં ધ્રુજારી ફરી વળી. તેનો ચેહરો ફિકો પડી ગયો. એક ગહેરી ચિંતા ફરી વળી કાપો તો લોહીના નીકળે તેવી તેની હાલત થઈ ગઈ. લાચારીમાં શરત મંજૂર તો કરી લીધી પરંતુ હવે ...Read Moreકરે એ ચિંતા તેને અંદર અંદર ખાયે જતી હતી. તેને મજૂરી કરીને એક એક પાઈ જોડીને પૈસા ચૂકવવાનું મંજૂર હતું પણ આ રીતે પોતાની ઇજ્જત કોઈના હાથમાં સોંપી દેવી એ મંજૂર ન હતું. ઘણું વિચારીને તેને નક્કી કર્યું કે તે એ શેઠને વિનંતી કરી અને કહેશે કે તે થોડા સમયમાં તેના પૈસા ઉપરાંત વ્યાજ પણ ચૂકવશે પરંતુ આ રીતનું નીચ
  • Read Free
વંદના - 11
વંદના-૧૧ગત અંકથી ચાલુ... મારી માતાને અશોક કાકાના મિત્રે મોડી રાત સુધી ત્યાં જ રેહવાનો આદેશ આપ્યો હતો. આવા આલિશાન બંગલામાં ભવ્ય પાર્ટી થવાની છે તે વાત સાંભળીને હું તો ખૂબ જ ખુશ થઈને કુદા કુદ કરી ...Read Moreહતી. મે પણ મારી માતા સાથે તે પાર્ટીમાં હાજર રહેવાની જીદ કરી. પરંતુ મારી માતાએ મને તે પાર્ટીમાં સાથે લઈ જવું ઉચિત લાગતું ના હોવાથી તે મને સમજાવવાના પર્યત કરી રહી હતી." જો બેટા! તું હજી નાની છે તારાથી ત્યાં ના અવાઈ અને તું ત્યાં કરીશ શું? હું ત્યાં કામ માટે જાવ છું"" માં હું તને કામમાં મદદ કરાવીશ. અને હા હું
  • Read Free
વંદના - 12
વંદના-12ગત અંકથી શરૂ.. એ માણસે પોતાના હાથ મારી કમર ફરતે વિટાડી રાખ્યા હતા. હું તેના બાહુપાશ માથી છૂટવાના નિરર્થક પ્રયત્ન કરી રહી હતી. ...Read Moreમારું કમજોર શરીર અને બાળક બુદ્ધિ ના કારણે તે વ્યક્તિની ભયંકર કાયા આગળ મારા કોઈ પણ પ્રયત્ન કામ ના લાગ્યા.એજ સમયે તે માણસને કોઈના આવવાના પગરવના અવાજથી તે ચેતી ગયો તેણે તરત જ સમય સૂચકતા વાપરી મારા મોઢા પર પોતાનો હાથ રાખી દીધો અને તેની બાજુમાં આવેલા રૂમમાં મને ઢસડીને લઇ ગયો. ત્યારે આવેલા પગરવના અવાજ બીજા કોઈના નહિ પણ મારી માતા ના જ હતા એ હું સમજી ગઈ હતી
  • Read Free
વંદના - 13
વંદના-૧૩ગત અંકથી ચાલુ... સતત પગમાં વાગી રહેલા નાના પથ્થરો થી પગમાંથી લોહીના ટચિયા ફૂટવા લાગ્યા હતા. છતાં મારી માતા મારી હિંમત વધારતા મને સતત દોડતા રહેવાની સૂચના આપી રહ્યા હતા. સતત ચાલતા ચાલતા અમે કેડી પરથી હાઇવે ના ...Read Moreપર આવ્યા. હાઈવેના રસ્તા પરની સ્ટ્રીટ લાઇટ અને થોડા ઘણા વાહનોની અવર જવર જોઈને અમને થોડો હાશકારો થયો પરંતુ અચાનક વીજળીની ગર્જના થવા લાગી. ઘનઘોર ઘેરાતા વાદળો અને વીજળીના ચમકારા સાથે મુશળધાર વરસાદ વરસી પડયો. છતાં પણ સખત ફૂંકાતા પવન સાથે વરસાદમાં મારી મા મને ઝડપી ચાલવાનો આદેશ આપી રહી હતી. પરંતુ વરસાદના કારણે રસ્તો પણ ખૂબ જ ધુંધળો દેખાતો હતો.
  • Read Free
વંદના - 14
વંદના-14ગત અંકથી ચાલુ... મારી માતાના કહેલા એ એક એક શબ્દો મારા કાનમાં ગુંજી રહ્યા હતા. જાણે એકાએક મારા પર આભ તુટી પડ્યું હોય તેવું પ્રતીત થઈ રહ્યું હતું. મારી માતા હવે ...Read Moreદુનિયામાં નથી રહી એ વિચાર માત્રથી જ મારા આખા શરીરમાં કંપારી ફરી વળી, મારી આંખ સામે અંધારું છવાઈ ગયું. મને એવું લાગી રહ્યું હતું જાણે કોઈએ મારા જીવનનો આધાર છીનવી લીધો. મે મારી અંદર રહેલી તમામ શક્તિ એકઠી કરીને મારી માતાને પોકારવાની કોશિશ કરી પરંતુ જાણે મારું સમગ્ર અસ્તિત્વ વિખરાઈ ગયું હોય તેમ હું ભાંગી પડી ને ત્યાં જ હું બેહોશ થઈ ગઈ. મને
  • Read Free
વંદના - 15
Vndna-15 વંદના એ થોડીવાર કંઇક વિચારતા એક લાંબો નિઃસાસો નાખતા કહ્યું" અમન જ્યારે હોસ્પિટલમાં બે દિવસ પછી મને હોશ આવ્યો ત્યારે સર્વ પ્રથમ મે પણ એ દંપતીને આ જ પ્રશ્ન પૂછ્યો કે મારા દાદા દાદી ...Read Moreછે? કેમ આટલા વખતમાં એક વાર પણ એ લોકો મને મળવા ના આવ્યા? શું એ લોકોને ખબર નહિ હોય કે મારી માતા નું મૃત્યુ થયું છે અને હું અહીંયા જીવીત છું હજુ? થોડી ક્ષણો માટે તો તે દંપતિ એકબીજાની સામે જોઈ રહ્યા. મારી માતા એ લોકોને મારા દાદા દાદી વિશે પણ કહ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે મારા દાદા દાદી
  • Read Free
વંદના - 16
વંદના -16ગત અંકથી ચાલુ...આખરે તે દંપતિ મારી જીદ્દ સામે નમતું મૂકી દીધું ને મને મારા ઘરે મારી દાદીને મળવા લઈ ગયા. પરંતુ મારા ઘરમાં તાળું લાગેલું હતું. આસપાસ બધાને પૂછ્યું પણ એ લોકો મને જીવીત જોઈને અચંબિત થઈ ગયા. ...Read Moreદાદી એ લોકોને ને મારી માતા સાથે હું પણ મૃત્યુ પામી છું એવા સમાચાર આપ્યા હતા. આસપાસ કોઈને પણ ખબર ના હતી કે મારા દાદી ક્યાં છે કઈ હાલતમાં છે. ઘણી મથામણ કર્યા પછી મને અચાનક સૂઝ્યું કે કદાચ મારા દાદી દિલ્હીમાં આવેલું સ્વામિનારાયણ મંદિર પાસેના આશ્રમમાં જ ગયા હશે, મારા દાદી ઘણી વાર સ્વામિનારાણ મંદિરમાં સેવા આપવા જતા. મારા
  • Read Free
વંદના - 17
વંદના -17 આશાનો સુરજ ડૂબ્યો ને ફરી જાણે કાળી અંધારી રાત આવી. લીલા બાની વાત પણ સાચી હતી. ભલે તે રેકર્ડમાં મારી માતા એ મારી જવાબદારી એ લોકોને સોંપી હતી. પરંતુ મારા દાદીના મરજી વિરુદ્ધ એ ...Read Moreમને ના લઈ જઈ શકે. આખરે હું એમનું લોહી હતી મારા ઉપર પહેલો હક્ક મારા દાદીનો જ હતો. બંને પતિપત્ની એ પરસ્પર ખૂબ વિચારીને નક્કી કર્યું કે તે લોકો મારા દાદીને સમજાવશે અને જરૂર પડે તો તે લોકો મારા દાદીને પણ મારી સાથે લઈ જશે. અને એમની સેવા કરશે. અમન ભાગ્યે જ આવા માણસો મળતા હોય છે. જે પોતાની ભૂલને ભૂલ માનીને
  • Read Free
વંદના - 18
વંદના- 18ગત અંકથી ચાલુ... થોડી વાર સુધી તો ઓરડીમાં મૌન પથરાઈ ગયું. મારા દાદી મને પોતાના ખોળામાં બેસાડીને એવી રીતે જકડીને રાખી હતી જાણે તે લોકો હમણાં જ મને એમની ...Read Moreવગર તેમનાથી દૂર લઈ જશે. મારું મન પણ એક અજીબ ડર થી ઘેરાયેલું હતું. હું પણ મારા દાદીથી દુર જવા તૈયાર હતી જ નહી. કેટલું અદભુત દર્શ્ય હતું એ મારા દાદીની હું ઢીંગલી એમના ખોળામાં મારી ઢીંગલી સાથે રમતી હતી. એ પ્રેમમાં કેટલું વાત્સલ્ય હતું. એમના આલિંગન ની હુંફ હું આજે પણ મહેસૂસ કરું છું. એ સ્પર્શમાં પણ મને માની મમતાનો અહેસાસ થતો હતો.
  • Read Free
વંદના - 19
વંદના -19ગત અંકથી ચાલુ... અમન વંદનાના ભૂતકાળમાં જાણે ખોવાઈ ગયો હોય એમ વંદનાની વાતને ખૂબ ધ્યાનથી ને પ્રેમથી સાંભળતો હતો. વંદનાના ચહેરાની માસૂમિયત અને તેની ભૂતકાળને યાદ કરીને વારંવાર ભીની થતી તેની આંખો અમનને તેના તરફ વધુ ને ...Read Moreઆકર્ષિત કરતી હતી. અમનને તો ખબર જ નાહતી કે વંદનાની આ કોરી કટ લાગતી આંખોમાં કેટકેટલા ઝરણાંના ધોધ વહે છે. બહારથી ખૂબ મજબૂત દેખાતી વંદનાની અંદરથી જાણે આખે આખો લાગણીનો દરિયો ઉમટતો હોય એમ અમન તો આ લાગણીના દરિયામાંથી ઉઠતી લહેરો સાથે વહેતો જતો હતો. અમન તો જાણે આ લાગણીના દરિયામાં ડૂબી ગયો હોય એમ વંદનાની વાતોને મંત્રમુગ્ધ થઈને સાંભળી રહ્યો
  • Read Free
વંદના- 20
વંદના- 20ગત અંકથી ચાલુ.. જેટલી ઝડપે કાર દોડી રહી હતી તેટલી જ ઝડપે અમનના મનમાં હજારો સવાલો ઉઠી રહ્યા હતા. "અચાનક મમ્મીને શું થયું હશે?" "ભગવાન કરે એને કોઈ ગંભીર બાબત નાહોય" " પપ્પાની હાલત શું હશે અત્યારે?" ...Read Moreસૈથી વધારે પપ્પાને મારી જરૂર છે અને હું જ એમની સાથે નથી." ના જાણે કેટકેટલા આવા સવાલો મનમાં ને મનમાં ઘુમરાયા કરતા હતા. હોસ્પિટલ સુધીની સફર કાપવી અમનને અંદરને અંદર મૂંઝવી રહી હતી. તેના ચહેરા પર ચિંતાની લકીરો સ્પષ્ટ રીતે વર્તાતી હતી. વંદના પણ એને આમ અકળાયેલો જોઈને પરેશાન થઈ રહી હતી. અમન વારે ઘડીએ કાર ચાલકને કાર ઝડપી ચલાવવા માટે
  • Read Free
વંદના - 21
વંદના-21ગત અંકથી ચાલુ.. ડોકટર બે ઘડી અમન સામે જોઈ રહ્યા. ફરી એકવાર એકસરે પર નજર કરતા બોલ્યા" વેલ મિસ્ટર અમન શાહ વાત થોડી ગંભીર છે."" ગંભીર વાત મતલબ ડોકટર એવી તો શું વાત છે?" અમન તરત ...Read Moreહળબડાટમાં બોલી ઉઠ્યો.." પહેલા તમે મારા પ્રશ્નોના ઉતર આપો પછી હું તમારી માતાની અત્યારની હાલત વિશે કહીશ."ડોકટર મોદીએ કહ્યું..." હા ડોકટર કહો ને શું પૂછવું છે તમારે!" અમન એ તરત વળતો જવાબ આપ્યો..એટલામાં ડોકટર મોદીની કલીક નેહા પણ અમનના પિતા ને લઈને કેબિનમાં આવી પહોંચી હતી.ડોકટરે અમનના પિતા દિલીપભાઈ ને પણ સામેની ખુરશી પર બેસવાનું કહ્યું. પછી થોડા ગંભીર અવાજમાં બોલ્યા," હા
  • Read Free
વંદના - 22
વંદના-22ગત અંકથી ચાલુ.. અમન તેના પિતાની આવી હાલત જોઈને ખૂબ હેબતાઈ ગયો. તેનું મગજ પણ જાણે સુન થઈ ગયું હતું. અચાનક ભગવાને આ તે કેવી પરેશાનીમાં મૂકી દીધા. તે કઈજ સમજાતું નહતું. ડોકટર મોદી પણ બંને બાપ દીકરા ને ...Read Moreઆપતા બોલ્યા." જોઓ મિસ્ટર દિલીપભાઈ શાહ તમે આમ હિંમત ના હારો. ભગવાન ઉપર ભરોસો રાખો. આખરી નિર્ણય ભલે ભગવાનનો હોય છતાં પણ અમે અમારી પૂરી કોશિશ કરીશું પ્રીતિબહેન ને બચાવવાની. બાકી તો પછી ઉપરવાળાની મરજી." અમન પોતાની ભીની આંખે ડોકટર મોદી સામે એક જ નજરે જોઈ રહ્યો ડોકટરની વાત ઉપર પોતે શું પ્રતિક્રિયા કરે એ કાઈ સમજમાં જ નહોતું આવતું.
  • Read Free
વંદના - 23
વંદના-23ગત અંકથી ચાલુ.. અચાનક આઇસીયુનો દરવાજો ખૂલે છે.અને એક અજાણ્યો ચહેરો અંદર આવે છે. અંદર આવતા જ તેમને અમનને જલ્દી થી બહાર આવવાનો આદેશ આપતા કહ્યું." મિસ્ટર અમન શાહ! સોરી ટુ ડિસ્ટર્બ યુ. મારું નામ ઇન્સ્પેકટર રાજીવ મહેતા છે. ...Read Moreતમારા માતાના કેસમાં થોડી જાણકારી જોઈએ છે. તો તમે જરા પ્લીઝ બહાર આવશો. અહીંયા આઈસીયુમાં વાત કરવી ઉચિત નથી. ખોટું પેશન્ટની હેલ્થ પર અસર થાય. એટલે તમે ઝડપથી બહાર આવશો તો સારું.".... અમન અચાનક અચંબિત થઈ ગયો. એને કઇ સમજાયું નહી કે અચાનક પોલીસ અહીંયા શું કરે છે.? અને શેનો કેસ? અમન અજીબ અસમંજસમાં આવી ગયો. એને કંઈ સૂઝતું ન
  • Read Free
વંદના - 24
વંદના -24ગત અંકથી ચાલુ...રાજુ એ અમનને જનરલ વોર્ડના બેડ પર સુવડાવી દીધો. અને ડોકટર મોદીના આદેશ પરમાણે ઇંજેક્શન પણ આપ્યું. જેથી અમનને આરામ મળે.. વંદના અને ઇન્સ્પેક્ટર રાજીવ મહેતા વોર્ડબોય રાજુના કહેવાથી ડોકટર મોદીના કેબિનમાં પહોંચે છે. જ્યાં ડોક્ટર ...Read Moreવંદનાને અમનની હાલતની જાણ કરે છે. વંદનાને જાણ થતાં જ વંદના એકદમ ચિંતિત થઈ જાય છે. તેના ચહેરા પર ચિંતાની ગહેરી લકીર ફરી વળે છે. થોડીવાર તો વંદનાને કઈ સૂઝ્યું નહિ કે તે શું કરે? એકબાજુ અમનના પિતા પણ ગહેરા સદમાં માં હતા. શું કરવું? શું ના કરવું કંઇપણ સુજતું ન હતું. થોડીવાર કઈક વિચારીને વંદના બોલી" ડોકટર મોદી પ્લીઝ
  • Read Free
વંદના - 25
વંદના -25ગત અંકથી ચાલુ...વંદનાની વાત સાંભળીને ડોકટર મોદી અને ઇન્સ્પેક્ટર રાજીવ મહેતાનાં ચહેરા પર વંદના માટે સન્માન ના ભાવ છવાઈ ગયા. બંને એકબીજા સામે ગર્વથી જોવા લાગ્યા. વંદના અચાનક તે બંનેનું ધ્યાન દોરતાં બોલી" ઇન્સ્પેકટર સાહેબ હવે તમારે કંઈ ...Read Moreછે મને?""હમમ હા મેડમ એક વાત જરૂર પૂછીશ કે તમે અમને આ કેસ માં મદદ કરશો પણ શા માટે? શું તમે તમારા દોસ્તની ખિલાફ જઈ શકશો?"ઇન્સ્પેકટર રાજીવ મહેતા એ વંદનાને પૂછ્યું..."મે તમને હમણાં જ કહ્યું કે મારા માતાપિતા એક Ngo માં કામ કરતા ખૂબ જ ઈમાનદાર અને વરિષ્ઠ કાર્યકર્તા છે. મારા માતા પિતાએ પોતાનું આખું જીવન સમાજસેવામાં સમર્પિત કરી દીધું
  • Read Free
વંદના - 26
વંદના-26ગત અંકથી ચાલુ.....વંદના એકદમ જ કંઈક ઊંડા વિચારમાં પડી ગઈ પછી અચાનક કંઈક યાદ આવતા બોલી" પચીસ દિવસ પહેલા તો હું અને અમન એક બિઝનેસ ટ્રીપમાં મુંબઇ ગયા હતા. ઓહ યેસ એનો મતલબ કે આ ઘટના એ વખતમાં જ ...Read Moreહશે.અને કદાચ અમનને તો આ વાતની જાણ પણ નહિ હોય."..."ઓહ, હા કદાચ તમારો અનુમાન સાચું હોય શકે. પરંતુ દિલીપભાઈ! એમને તો આ વાતની ખબર હોવી જોઇએ ને? કે પછી આ નિશાન અમનની ગેરહાજરીમાં દિલીપભાઈએ જ આપ્યા હોય?" ડોકટર નેહા પોતાની શંકા વ્યક્ત કરતા બોલી...વંદના દિલીપભાઈ નું નામ સાંભળતા જ સતબ્ધ થઈ ગઈ. થોડીવાર કંઈ ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ. અચાનક ડોકટર
  • Read Free

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Love Stories | Meera Soneji Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Fiction Stories
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Comedy stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Moral Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything

Best Novels of 2023

  • Best Novels of 2023
  • Best Novels of January 2023
  • Best Novels of February 2023
  • Best Novels of March 2023
  • Best Novels of April 2023
  • Best Novels of May 2023
  • Best Novels of June 2023

Best Novels of 2022

  • Best Novels of 2022
  • Best Novels of January 2022
  • Best Novels of February 2022
  • Best Novels of March 2022
  • Best Novels of April 2022
  • Best Novels of May 2022
  • Best Novels of June 2022
  • Best Novels of July 2022
  • Best Novels of August 2022
  • Best Novels of September 2022
  • Best Novels of October 2022
  • Best Novels of November 2022
  • Best Novels of December 2022

Best Novels of 2021

  • Best Novels of 2021
  • Best Novels of January 2021
  • Best Novels of February 2021
  • Best Novels of March 2021
  • Best Novels of April 2021
  • Best Novels of May 2021
  • Best Novels of June 2021
  • Best Novels of July 2021
  • Best Novels of August 2021
  • Best Novels of September 2021
  • Best Novels of October 2021
  • Best Novels of November 2021
  • Best Novels of December 2021
Meera Soneji

Meera Soneji Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2023,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.