મારો કાવ્ય ઝરૂખો ભાગ :47

  • 3.4k
  • 1.1k

કાવ્ય 01મારો દેશ ...મારું અભિમાન ...મારું ગૌરવ, મારું સ્વાભિમાનમારું અભિમાન છે મારો દેશભારત છે મારો દેશ મારી આન, બાન અને શાન છે ભારત મારી ઓળખ ને મારી જાન છે મારો દેશ દેશ થી છે જીવન મારું અને મારા દેશ નો છું હું પડછાયોમારા લોહી ના એક એક બુંદ બુંદ ઉપરઅધિકાર છે મારા દેશ નો ચાર વેદ, ગીતા આગમ ના સાર થકી સાક્ષાત્કાર કરાવીશ ભવ્ય સાંસ્કૃતિક વારસોવૈજ્ઞાનિક જોડે આધ્યાત્મિક સંયોગ સાંધીશાંતિ ના પાઠ દુનિયા ને ભણાવીશસફળતા આભ આંબત્તી ઊંચાઈ એ લઇ જઈશકે શીશ ઊંચું કરી જોશે સૌ કોઈ તિરંગા સામે નહિ ઝૂકું હુ ક્યારેય કે નહિ ઝૂકવા દઉં તિરંગા ને નામ હું રોશન કરીશ તિરંગા નું વિશ્વભરઆવો આજે આપણે