કોને ભૂલુંને કોને સમરુ રે - 6

  • 2.8k
  • 1.6k

હીરજી ડાહ્યા ને પ્રાણકુંવરબાએ કાળીદાસના લગનમા સુંડલો ભરીને લક્ષ્મીમાંને દાગીના ચડાવેલાત્યારે જ ન્યાત હેબત ખાઇ ગયેલી પણ હીરજીભાઇનો એકનો એક દિકરો એટલે પ્રાણકુંવરને સાતખોટનો દિકરો હતો,શુંકામ કસર રાખે...?આવી રૂપાળી રુપરૂપના અંબાર જેવી લક્ષ્મી રંગે શ્યામકાળીદાસ હારે પરણાવી ત્યારે કાનમા મોઢા નાખી છાના છાના કેટલાય બોલેલા.."કાગડો દંહીથરુઉપાડી ગયો......"......લક્ષ્મીમાંએ ત્રણ દિકરા ને ત્રણ દિકરીથી હીરજી ડાહ્યાનુ ઘર ભરી દીધુ એટલે પ્રાણકુંવરમા અનેહીરજીભાઇ વહુને હથેળીયે..રાખે...પણ સમય સમયનુ કામ કરે એમ હીરજી ડાહ્યા અને પ્રાણકુંવરબાસ્વર્ગે સિધાવ્યા ત્યારે કાળીદાસબાપાએ ધંધો ખુબ વધાર્યો પણ જીવ્યા ત્યાં સુધી પગમા જોડા નપહેરતાએટલે ગામના મોટા "એ કાળીદાસ ઉધાડપગો"કહી મશ્કરી કરે .છોકરાવ છોકરીયુ મોટા થવામાંડ્યા એટલે કાળીદાસભાઇએ સહુથી મોટા હાવાભાઇ