મહોરું - 14 - છેલ્લો ભાગ

(77)
  • 5.3k
  • 6
  • 2.4k

(પ્રકરણ : ૧૪) એન્ટોનિયોના અડ્ડા પરથી નીકળેલી ઍમ્બ્યુલન્સ પૂરઝડપે આગળ વધી રહી હતી. ઍમ્બ્યુલન્સમાં બેઠેલી ઈન્ટરપોલની ઑફિસર રોકસાના સામેના સ્ટ્રેચર પર સફેદ કપડું ઓઢાડેલી હાલતમાં પડેલી કલગી તરફ તાકી રહી હતી. આ રીતના જ થોડીક બીજી પળો વીતી પછી અત્યારે હવે રોકસાનાના ચહેરા પરની ગંભીરતા દૂર થઈ અને તેના હોઠ પર મુસ્કુરાહટ આવી. તેણે હળવેકથી કહ્યું : ‘કલગી ! અત્યારે હવે તું સલામત છે. હવે તું પાછી જીવતી થઈ શકે છે.’ અને તેણે કલગીના મોઢા સુધી ઓઢાડેલું સફેદ કપડું હટાવ્યું. કલગીએ એક ઊંડો શ્વાસ લેતાં આંખો પરની પાંપણો ખોલી. વળી એક લાંબો શ્વાસ લેતાં તે બેઠી થઈઃ ‘રોકસાના, તારા પોલીસવાળા