OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • About Us
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Free
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Mohru by H N Golibar | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. મહોરું - Novels
મહોરું by H N Golibar in Gujarati
Novels

મહોરું - Novels

by H N Golibar Matrubharti Verified in Gujarati Thriller

(629)
  • 26.4k

  • 47.2k

  • 40

દુબઈની સડક પર પોતાનો જીવ હથેળીમાં લઈને દોડીરહેલી કલગીએ ફરી એકવાર ભયભરી નજર પોતાની પીઠ પાછળ નાખી. તેની પાછળ ચાર ઊંચા-તગડા અરબી લીસવાળા હાથમાં રિવૉલ્વરો સાથે તેને પકડી પાડવા માટે દોડી આવી રહ્યા હતા. એ ચારેય જણાં તેનાથી વીસ-બાવીસ ...Read Moreદૂર હતાં અને અરબી ભાષામાં ‘‘તોરલને પકડી લો !’’ ‘‘જા જો તોરલ છટકી ન જાય.’’ જેવી બૂમો પાડતાં તેની વધુને વધુ નજીક આવી રહ્યા હતા. કલગી પાછું આગળ જોતાં ડાબી બાજુની ગલીમાં વળી અને દોડવા માંડી. એ ગલી સાંકડી ને લાંબી હતી. તેના માટે દુબઈ શહેરની આ ગલી પણ બિલકુલ અજાણી જ હતી. ‘તોરલ! તું અમારા હાથમાંથી છટકી નહિ શકે ! તારી ભલાઈ એમાં જ છે કે, તું તારી જાતને અમારે હવાલે કરી દે !’ કલગીના કાને તેનો પીછો કરી રહેલા પોલીસવાળાનો તૂટેલી-ફૂટેલી અંગ્રેજીમાં અવાજ સંભળાયો અને તેણે ફરી પાછું વળીને જોયું તો હવે એ લોકો તેનાથી પંદર-સત્તર પગલાં દૂર હતાં. કલગી વધુ ઝડપે દોડી. તે ભારતીય હતી. પોતાના દેશ ભારતની ધરતી પરથી હમણાં છ દિવસ પહેલાં જ આ પરાયા દેશની જમીન પર આવી હતી. તે મુંબઈ શહેરની જમીન પર ભણી-ગણીને મોટી થઈ હતી અને ‘એક આશા પર જ આખી દુનિયા ટકેલી છે,’ એવું માનતી હતી અને એટલે જ તે હિંમત ટકાવી રાખીને, તે આ પોલીસવાળાના હાથમાંથી છટકી જવામાં સફળ થશે જ, એવી આશા સાથે દોડી રહી હતી.

Read Full Story
Download on Mobile

મહોરું - Novels

મહોરું - 1
H.N. Golibar ( પ્રકરણ : ૧ ) દુબઈની સડક પર પોતાનો જીવ હથેળીમાં લઈને દોડીરહેલી કલગીએ ફરી એકવાર ભયભરી નજર પોતાની પીઠ પાછળ નાખી. તેની પાછળ ચાર ઊંચા-તગડા અરબી લીસવાળા હાથમાં રિવૉલ્વરો સાથે તેને પકડી પાડવા માટે દોડી આવી ...Read Moreહતા. એ ચારેય જણાં તેનાથી વીસ-બાવીસ પગલાં દૂર હતાં અને અરબી ભાષામાં ‘‘તોરલને પકડી લો !’’ ‘‘જા જો તોરલ છટકી ન જાય.’’ જેવી બૂમો પાડતાં તેની વધુને વધુ નજીક આવી રહ્યા હતા. કલગી પાછું આગળ જોતાં ડાબી બાજુની ગલીમાં વળી અને દોડવા માંડી. એ ગલી સાંકડી ને લાંબી હતી. તેના માટે દુબઈ શહેરની આ ગલી પણ બિલકુલ અજાણી જ હતી.
  • Read Free
મહોરું - 2
( પ્રકરણ : ર ) કોઈપણ જાતના વાંક-ગુના વિના દુબઈની જેલની એક કોટડીમાં પહોંચી ગયેલી ભારતની નિર્દોષ યુવતી કલગીની હાલત કફોડી હતી. તે મનોમન ગભરાયેલી હતી, પણ બહારથી તેણે હિંમત જાળવી રાખી હતી અને હજુ સુધી રડી નહોતી. તેના ...Read Moreહંમેશાં કહેતા હતા કે, ‘ડરપોક અને નિષ્ફળ લોકો રડે છે, બહાદુર અને સફળ લોકો કદી આંસુ સારતા નથી,’ અને એટલે હજુ સુધી તેણે આંખના બાંધ જાળવી રાખ્યા હતા. તેના કાને પગલાંનો અવાજ પડયો ને તે વિચારોમાંથી બહાર આવી. તેણે જોયું તો તેને હૉસ્પિટલમાંથી ખેંચીને અહીં પટકી જનાર પેલી જ બે મહિલા પોલીસ આવી પહોંચી હતી. એમની સાથે પેલી હૉસ્પિટલની લેડી
  • Read Free
મહોરું - 3
(પ્રકરણ : ૩) કલગી તોરલ નહિ, પણ કલગી હોવાની હકીકતનું, હાથમાં પતંગિયાનું છુંદણું ધરાવતા ઈન્ડિયન એમ્બસીના ઑફિસર સિવાય બીજું કોઈ સાક્ષી નથી, એવી કલગીની વાત સાંભળીને લેડી ડૉકટર બુશરા બોલી ગઈ કે, ‘.....તો પછી તને બે વ્યક્તિઓની ખૂની તરીકે ...Read Moreપામતી કોણ બચાવી શકશે ?!’ એટલે કલગી ખળભળી ઊઠી હતી. ‘....એટલે...એટલે.’ પળ-બે પળની ચુપકીદી પછી અત્યારે કલગીએ ડૉકટર બુશરાને પૂછયું, ‘તમે....તમે કહેવા શું માગો છો ?’ ‘કંઈ નહિ !’ ડૉકટર બુશરાએ ગોળ સોનેરી ફ્રેમના ચશ્મામાંથી કલગી તરફ તાકી રહેતાં કહ્યું, ‘તો હવે તું મને એ કહે, તું પતંગિયાના છુંદણાવાળા ઑફિસરને તારા ટેમ્પરરી પાસપોર્ટનું કામ સોંપીને ત્યાંથી નીકળી એ પછી શું
  • Read Free
મહોરું - 4
( પ્રકરણ : ૪ ) પેલો ટૅકસીવાળો ઓમર તેનો પીછો કરતો આવી રહ્યો છે એ હકીકતથી બેખબર કલગી ટૅકસીમાં ઈન્ડિયન એમ્બસી તરફ આગળ વધી રહી હતી. અત્યારે સવારના દસ વાગ્યા હતા અને દુબઈ શહેરની આ સવાર તેને ખૂબ જ ...Read Moreલાગી રહી હતી. ઈન્ડિયન એમ્બસી આવી. કલગી ટૅકસીમાંથી ઊતરી. કલગીનો પીછો કરતાં આવેલા ટૅકસીવાળા ઓમરે તેનાથી થોડેક દૂર ટેકસી ઊભી રાખી દીધી અને મન સાથે કંઈક વાત કરતાં કલગી તરફ તાકી રહ્યો. કલગી ઈન્ડિયન એમ્બસીના મેઈન ડોરની અંદર દાખલ થઈ. કલગીએ ગઈકાલે જે કાઉન્ટર પર પોતાનો પાસપોર્ટ આપ્યો હતો ત્યાં પહોંચી. ગઈકાલે તેણે હાથમાં પતંગિયાનું છુંદણું ધરાવતા જે ઑફિસરને પાસપોર્ટ
  • Read Free
મહોરું - 5
( પ્રકરણ : પ ) કલગી ડઘાઈ ગઈ હતી. તેની સાથે આ બધું શું બની રહ્યું હતું ?! તે આ ભેદી અને ખૂની ચક્કરમાંથી બહાર નીકળવાને બદલે વધુ ને વધુ ફસાઈ રહી હતી ! તેને શું કરવું એની જ ...Read Moreસમજ પડતી નહોતી. ‘તે પોતે કલગી છે !’ એ હકીકત હાથમાં પતંગિયાનું છુંદણું ધરાવતો ઈન્ડિયન એમ્બસીનો એ ઑફિસર જાણતો હતો. પણ એ ઑફિસર મરી ગયો હતો, એને ડૉકટર બુશરાનો અવાજ પડયો. તે વિચારોમાંથી બહાર આવી. તેણે જોયું તો ડૉકટર બુશરા તેની સામે તાકી રહેતાં કહી રહી હતી : ‘ચાલ, વાતને આગળ વધાર. તું ગેલોપ ફાઇનેન્શિયલ- ના પેલા સુપર કૉમ્પ્યુટર પર
  • Read Free
મહોરું - 6
( પ્રકરણ : ૬ ) કલગીને મદદ કરનાર ટૅકસી ડ્રાઈવર ઓમરના લમણે કોઈએ રિવૉલ્વરની ગોળી મારી દીધી હતી અને અત્યારે ઓમરની લાશનું માથું કલગીના ખોળામાં પડયું હતું, એ ભયંકર હકીકતના આઘાતમાંથી કલગી હજુ તો બહાર આવી નહોતી, ત્યાં જ ...Read Moreકલગીને રિવૉલ્વરની ગોળી છૂટવાના અવાજની સાથે જ ટૅકસીનો પાછળનો કાચ ફૂટવાનો અવાજ સંભળાયો. કલગીએ ચહેરો ફેરવીને પાછળ જોયું તો ટૅકસીના પાછળના કાચની કરચો ઊડતી દેખાઈ. તેના મોઢેથી ચીસ નીકળી જવાની સાથે જ ચહેરામાં કાચની કરચો ઘૂસી જવાના ભયથી તેનો ચહેરો આગળની તરફ ફરી ગયો. આ જ પળે બીજી ગોળી છૂટવાના અવાજની સાથે જ કારનો આગળનો કાચ ફૂટયો. તેણે પાછું વળીને
  • Read Free
મહોરું - 7
( પ્રકરણ : ૭ ) કલગી પરાયા દેશના અજાણ્યા શહેર દુબઈની સડકો પરથી પોલીસ પોતાનો જીવ બચાવવા માટે રઝળી રહી હતી, ત્યાં જ તેને થોડે દૂરથી પોલીસ કાર ધસી આવતી દેખાઈ હતી. કલગીનો જીવ ગળે આવી ગયો. ડાબી બાજુ ...Read Moreજતો હતો, તે તુરત જ એ રસ્તા પર વળી ગઈ ને નીચી નજરે ચાલવા માંડી. થોડાંક પગલાં ચાલીને તેણે પાછું વળીને જોયું તો એ પોલીસ કાર આ ગલીમાં વળી નહિ ને સીધા રસ્તે દોડી ગઈ અને દેખાતી બંધ થઈ ગઈ. કલગીએ રાહતનો શ્વાસ લીધો. નસીબજોગે તે પોલીસની નજરે ચઢી નહોતી. કલગીએ હવે ગલી તરફ ધ્યાન આપ્યું. ગલી સૂમસામ હતી. તે
  • Read Free
મહોરું - 8
( પ્રકરણ : ૮ ) ‘તને ખ્યાલ આવી ગયો કે, કલોઝ સર્કિટ ટી. વી. રૂમમાં બેઠેલો સિકયુરિટી ગાર્ડ તારા મોબાઈલની મદદથી તું કયાં છે, એ સમજીને પોતાના સાથી ગાર્ડને તારી પાછળ મોકલી રહ્યો છે, એટલે તેં ત્યાં કૉન્ફરન્સ રૂમમાં ...Read Moreતારો મોબાઈલ મૂકી દીધો, પણ પછી તું બીજા માળના એ રૂમમાંથી બહાર કેવી રીતે નીકળી ?’ સામેની ખુરશી પર બેઠેલી ડૉકટર બુશરાએ કલગીને પૂછયું, એટલે કલગીએ નિસાસો નાખીને કહ્યું : ‘..એ રૂમમાં એક જ બારી હતી અને બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો નહોતો. હું બારીની બહાર નીકળીને બારી નીચે આવેલી નાની પાળી પર સરકતી એ બિલ્ડીંગના બીજા ખૂણે પહોંચી હતી
  • Read Free
મહોરું - 9
( પ્રકરણ : ૯ ) જે કંઈ બની ગયું હતું એનાથી કલગી અવાચક બની ગઈ હતી. અચાનક લુકાસ રિવૉલ્વર સાથે ધસી આવ્યો હતો અને લુકાસ કલગીને ગોળી મારવા જતો હતો એ વખતે જ રોકસાનાએ લુકાસની પીઠમાં રિવૉલ્વરની ગોળી ઉતારી ...Read Moreહતી. અત્યારે લુકાસની લાશ કલગીની બાજુમાં પડી હતી, જ્યારે હજુ પણ રોકસાના હાથમાં રિવૉલ્વર સાથે કંપતી ઊભી હતી. ‘રોકસાના !’ કહેતાં કલગી ઊભી થઈ અને રોકસાના પાસે પહોંચી : ‘મને માફ કરી દે, તું મારા કારણે આ મુસીબતમાં મુકાઈ. પણ...’ અને કલગીએે રોકસાનાના હાથમાંથી રિવૉલ્વર લીધી : ‘પણ જે બની ગયું એને આપણે બદલી શકીએ એમ નથી. એટલે આપણે તુરત
  • Read Free
મહોરું - 10
( પ્રકરણ : ૧૦ ) ‘તેની પાસેથી તેનું કલગી નામ-તેની જિંદગી છીનવી લઈને તેની જગ્યાએ અનામિકા નામની યુવતીને ગોઠવી દેનાર આખરે કોણ છે ?!’ એ જાણવા માટે કલગીએ અનામિકાને જુમીરાહ પાર્કમાં બોલાવી હતી. તે બાંકડા પર બેઠેલી અનામિકા પાસે ...Read Moreહતી, તો અનામિકાના પેટમાં ચપ્પુ ખૂંપેલું હતું. ‘આ...આ...’ કલગી કંપતા અવાજે બોલી : ‘...આ શું થઈ ગયું, અનામિકા...? !’ ‘મારા..,’ અનામિકા પીડાથી દબાયેલા અવાજમાં બોલી : ‘... પે..ટમાંથી ચપ્પુ બહાર..’ ‘હા !’ કલગીએ કંપતા હાથે ચપ્પુનો લોહીભીનો હાથો પકડયો અને ચપ્પુ ખેંચી કાઢયું. પીડાના એક ઉંહકારા સાથે અનામિકાએ માથું કલગીના ખભા પર ઢાળ્યું. ‘અનામિકા ! કોણે તને આમ ચપ્પુ માર્યું
  • Read Free
મહોરું - 11
( પ્રકરણ : ૧૧ ) તેના લમણે રિવૉલ્વર મૂકનાર બીજું કોઈ નહિ, પણ અચલ., હા ! તેનો પ્રેમી અચલ જ હતો, એ જોઈને કલગી ખળભળી ઊઠી હતી. ત્યાં જ અત્યારે કલગીના કાને અવાજ પડયો : ‘મને બચાવો. મને ઉપર ...Read Moreલો.’ અને કલગીનું ધ્યાન બાલ્કનીની બહાર, તેનો હાથ પકડીને ઝૂલી રહેલા અચલના સાથી તરફ ખેંચાયું. હવે કલગીને એ તગડા માણસનું વજન પણ વર્તાયું. કલગીના હાથ પરની એ માણસના હાથની પકડ છૂટી ગઈ. ‘અઆાાા...’ની ચીસ સાથે એ માણસ ત્રણ માળ નીચે- જમીન તરફ ફેંકાયો તો કલગીના મોઢેથી પણ ‘નહિઈઈઈ’ની ચીસ નીકળી ગઈ ને એનું મોઢું ખુલ્લુંને ખુલ્લું રહી ગયું. તે જેને
  • Read Free
મહોરું - 12
(પ્રકરણ : ૧ર) ‘તમે લોકોએ જેના રૂપિયા ચોર્યા છે ને, એ હથિયારોના વહેપારી એન્ટોનિયોના માણસો છીએ અમે !’ કરડી આંખોવાળા આદમીએ પોતાની આંખો ઓર વધુ કરડી કરતાં કહ્યું, અને એ સાથે જ વૅન એક આંચકા સાથે ઉપડી અને પૂરપાટ ...Read Moreએન્ટોનિયોના અડ્ડા તરફ દોડી એટલે અત્યારે અચલ અને બુશરાએ બન્નેએ એકબીજા સામે જોયું. બન્નેના ચહેરા પર ભય આવી ગયો હતો, તો કલગી પણ ફફડી ઊઠી હતી. રોકસાના અને એના ઉપરી અધિકારી સમીઉલ સાથે કલગીની એવી વાતચીત થઈ હતી કે, તે અચલ સાથે બૅન્કમાંથી ડૉલર લઈને બહાર નીકળશે કે તુરત જ રોકસાના અને સમીઉલ પોતાના સાથીઓ સાથે ધસી આવશે અને અચલને
  • Read Free
મહોરું - 13
(પ્રકરણ : ૧૩) એન્ટોનિયોએ કલગીને રિવૉલ્વરની ગોળી મારી અને કલગી અધુરી ચીસ સાથે લાશની જેમ જમીન પર પટકાઈ, એટલે અચલ અને બુશરા કલગી તરફ જોઈ રહ્યા. કલગી ઊંધા માથે, પત્થરના પૂતળાની જેમ પડી હતી. તેનો જીવ નીકળી ગયો હોય ...Read Moreલાગતું હતું. ‘બિચ્ચારી સાવ ભોળી હતી, જો તમારા બન્નેમાંથી કોઈ એકનું નામ બોલી ગઈ હોત તો આમ પહેલા મરી ન હોત અને થોડીક વધુ પળો જીવી શકી હોત.’ એન્ટોનિયોનો અવાજ કાને પડયો, એટલે અચલ અને બુશરાએ એન્ટોનિયો તરફ જોયું. ‘હવે બોલો, તમારા બન્નેમાંથી કોણ પહેલું મરશે ?!’ એન્ટોનિયોએ વારાફરતી અચલ અને બુશરા તરફ રિવૉલ્વરની અણી તાકી. અચલ કે બુશરા કંઈ
  • Read Free
મહોરું - 14 - છેલ્લો ભાગ
(પ્રકરણ : ૧૪) એન્ટોનિયોના અડ્ડા પરથી નીકળેલી ઍમ્બ્યુલન્સ પૂરઝડપે આગળ વધી રહી હતી. ઍમ્બ્યુલન્સમાં બેઠેલી ઈન્ટરપોલની ઑફિસર રોકસાના સામેના સ્ટ્રેચર પર સફેદ કપડું ઓઢાડેલી હાલતમાં પડેલી કલગી તરફ તાકી રહી હતી. આ રીતના જ થોડીક બીજી પળો વીતી પછી ...Read Moreહવે રોકસાનાના ચહેરા પરની ગંભીરતા દૂર થઈ અને તેના હોઠ પર મુસ્કુરાહટ આવી. તેણે હળવેકથી કહ્યું : ‘કલગી ! અત્યારે હવે તું સલામત છે. હવે તું પાછી જીવતી થઈ શકે છે.’ અને તેણે કલગીના મોઢા સુધી ઓઢાડેલું સફેદ કપડું હટાવ્યું. કલગીએ એક ઊંડો શ્વાસ લેતાં આંખો પરની પાંપણો ખોલી. વળી એક લાંબો શ્વાસ લેતાં તે બેઠી થઈઃ ‘રોકસાના, તારા પોલીસવાળા
  • Read Free

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Thriller | H N Golibar Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Fiction Stories
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Comedy stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Moral Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything

Best Novels of 2023

  • Best Novels of 2023
  • Best Novels of January 2023
  • Best Novels of February 2023
  • Best Novels of March 2023

Best Novels of 2022

  • Best Novels of 2022
  • Best Novels of January 2022
  • Best Novels of February 2022
  • Best Novels of March 2022
  • Best Novels of April 2022
  • Best Novels of May 2022
  • Best Novels of June 2022
  • Best Novels of July 2022
  • Best Novels of August 2022
  • Best Novels of September 2022
  • Best Novels of October 2022
  • Best Novels of November 2022
  • Best Novels of December 2022

Best Novels of 2021

  • Best Novels of 2021
  • Best Novels of January 2021
  • Best Novels of February 2021
  • Best Novels of March 2021
  • Best Novels of April 2021
  • Best Novels of May 2021
  • Best Novels of June 2021
  • Best Novels of July 2021
  • Best Novels of August 2021
  • Best Novels of September 2021
  • Best Novels of October 2021
  • Best Novels of November 2021
  • Best Novels of December 2021
H N Golibar

H N Golibar Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2023,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.