હિન્દી ફિલ્મો માંથી શીખો વ્યપાર

  • 2.2k
  • 2
  • 750

कुछ नया : फ़िल्म से हमारा business का क्या नाता है, opportunity छोटी हो या बड़ी, आप को वो कहा पंहुचा देती है :ફિલ્મની ટ્રાયલ માટે સમય બચ્યો ન હતો, પણ અંતના રિશૂટિંગ વખતે થોડા કલાકારોએ બેંગ્લોરમાં રશ પ્રિન્ટ જોઈ હતી. શો પૂરો થયો ત્યારે મેકમોહનની આંખમાં આંસુ હતા. બધાએ થોડું પીધું પણ હતું આથી બધાને લાગ્યું કે મેક કદાચ સેન્ટિમેન્ટલ થઈ ગયો છે. 'કયા હુઆ, મેક ?' બધાએ હસતા હસતા પૂછ્યું, 'પાગલ હો ગયા કયા, પિક્ચર ઇતની અચ્છી લગી કે રો રહા હૈ ?' મેકે કોઈ જવાબ ન આપ્યો, પણ થિયેટરમાંથી બહાર નીકળતી વખતે એણે રમેશને પૂછ્યું, 'રમેશજી આવું