શ્વેત અશ્વેત - ૨૬

  • 2.1k
  • 2
  • 1.1k

‘સાચું કહું ક્રિયા.. મને ડર લાગે છે. એકતો આપણને ખબર નથી કે જે માણસ શ્રુતિને મારવા આવ્યો હતો તે શ્રુતિનેજ મારવા આવ્યો હતો, કે કોઈ બીજાને? અને જો તે શ્રુતિને મારી ભાગી ગયો હોય તો ઠીક, પણ જો તેને એવું લાગે કે તે એને શ્રુતિને મારતા જોયો હશે તો.. તે તને પણ કદાચ- કેમકે તનિષ્ક તો જતાં રહ્યા. તને કશું થઈ ગયું તો?’ સિયાની વાત સાંભળી ક્રિયા ડરી ગઈ. તેને એવું લાગતું હતું કે.. સિયાની વાત સાચ્ચી હતી. અને હવે? હવે તે શું કરશે? પોતાનો જીવ બચાવશે? કે શ્રુતિના કાતિલને ગોતવા નીકળશે? અત્યારે મોડી રાત્રે તો આ બધુ વિચારવાનો સમય