આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-88

(101)
  • 6.1k
  • 1
  • 3.5k

આઇ હેટ યુ પ્રકરણ-88 બીજા દિવસે સવારે રાજ પરવારીને ઓફીસ જવા નીકળી ગયો. અમીત નીશા પણ તૈયાર થઇ નીકળવાની તૈયારી કરતાં હતાં અને તાન્યાએ કહ્યું નીશા વીકએન્ડમાં અહીં આવી જજે એ વખતે હું પણ આવી જઇશ. તું તારી ફેમીલી સાથે વાત કરી લેજે. નીશાએ કહ્યું શ્યોર એન્જોય યોર મોમેન્ટ્સ એમ કહી એલોકો નીકળી ગયાં. તાન્યાએ ફલેટ લોક કર્યો અને બેડરૂમમાં આવી ને વિરાટને વીંટળાઈ ગઇ. વિરાટે વહાલથી એને વળગાવીને ચૂમી ભરી અને તાન્યાનાં વાળ પ્રસરાવીને કપાળ ચૂમી લીધું વિરાટ બેડ પર સૂતો હતો અને તાન્યા એનાં ઉપર પથરાયેલી હતી એણે વિરાટનો હોઠ ચૂમી લીધો બંન્ને પડ્યાં ક્યાંય સુધી