લૂપ લપેટા

(15)
  • 2.5k
  • 1
  • 954

લૂપ લપેટા-રાકેશ ઠક્કરતાપસી પન્નૂએ નેટફ્લિક્સ પર રજૂ થયેલી 'લૂપ લપેટા' માં પ્રયોગ કર્યો છે પણ બહુ ઓછા દર્શકો એ જોવા તૈયાર હોય છે. તાપસીને એના મિજાજની ફિલ્મો મળતી હોવાથી વધારે મહેનત કરવી પડતી નથી. દર્શકોએ એની ફિલ્મ જોવાનું જોખમ લેવું કે નહીં એ એમના પર આધાર રાખે છે. સમીક્ષકોએ 'લૂપ લપેટા' ને ત્રણથી વધારે સ્ટાર આપવાનું ટાળ્યું છે. કેમકે તેની 'રશ્મિ રૉકેટ' ના દોડવીરના પાત્રનું જ 'લૂપ લપેટા' માં અનુસંધાન થતું લાગે છે. એ વાત સૌ કોઇ માનશે કે તાપસીનો અભિનય દરેક ફિલ્મમાં નવી ઊંચાઇ પ્રાપ્ત કરે છે. તે પોતાની ભૂમિકાને સમર્પિત થઇને કામ કરે છે. ફિલ્મના ટાઇટલમાં 'લૂપ' ની