કિસ્મત - 1

(12)
  • 3.3k
  • 1
  • 1.4k

વાત એ સમય ની છે જ્યારે રીક્ષા કરતાં વધુ ઘોડા અને બળદ ગાડી ચાલતી.લોકો પાસે ઘર નાના પણ મન મોટા હતા, પોતાના વાહનો ન હતા પણ કોઈ નો ભાર ન લાગતો, એકબીજાને મદદ કરવા હમેશા તત્પર રહેતા, ગામ નો બહુ સામાન્ય કહી શકાય એવો વિસ્તાર, શેરી ઓ સાકંળી અને ગંદકી વાળી, એમાં રમણભાઈ નું ઘર.એક લાકડાની તૂટેલી ડેલી, અંદર એક મોટું ફળીયુ ,ફળીયામાં એક ઓસરીમાં પાંચ છ ઓરડા એક તરફ નહાવા ની ચોકડી, અને બીજી તરફ એક ખડભડી ગયેલો એક ખાટલો પડયો હતો. ફળીયામાં થોડા છોકરા રમતા હતા, ગણી ને ચોથા ઓરડા તરફ પગ ઊપાડયા,અંદર એક ખૂણામાં ખાટલા માં