જોગ સંજોગ - 15

(25)
  • 3.3k
  • 2
  • 1.8k

પ્રકરણ 15 ધર્મેન્દ્રસિંહ રવિવાર ની સવારે 9:30 વાગ્યા માં પોરબંદર ના mla રાજકમલ ચુડાસમા ના ઘર ના આલીશાન હોલ ના આલીશાન સોફા ઉપર બેઠો હતો. અને વિચારી રહ્યો હતો કે દેશ કોઈ પણ હોય રાજનીતિ સૌથી પ્રોફાટેબલ અને સક્સેસફુલ બિઝનેસ છે. અમુક વાયદા, એ વાયદા ના 30 ટકા કામ અને મબલખ પૈસા ..અને એમાં પાવરફૂલ અને પ્રોડકટિવ નેતા હોય તો તો બને હાથ ઘી મા. ત્યાં જ ચુડાસમા સાહેબ પોતાની ઓફીસ રૂમ માં થી બહાર આવ્યા અને એક બીજા ને નમસ્તે કહી હાથ મિલાવી અને બેઠા, અને પોતાના સોફા સીટ ની બાજુ માં રહેલ ઇન્ટરકોમ થી ફોન લગાડ્યો " ગોવિંદ..બે