THE DEPLOMACY elemant gone enimy - 34

  • 1.8k
  • 882

એ વાત બહુ જ આમ બનતી જતી હતી કે નાની અમથી સાયકલ ની પાછળ પણ આ બોમ્બ મુકી દેવામાં આવતો હતો અને તે સાયકલ ચાલક સાથે જ બોમ ગીચ વિસ્તારમાં ફૂટતો હતો.અને પછી ભીંદરાનવાલ ની કેસેટ રેકોર્ડ સત્તાધીશો સુધી પહોંચી જતી જેમાં બ્લાસ્ટની જવાબદારી ભીંદરાનવા પોતે જ લેતો હતો.આ બધી જ નેગેટિવ inspiration વર્લ્ડ ટેરેરીઝમે ક્યાંકને ક્યાંક ખાલિસ્તાન મોમેન્ટ માથી જ લીધી હતી.આ તો માત્ર સાયકલ ની જ વાત થઈ છે.જ્યારે મોટર સાયકલ કાર નાના બાળકની ટેડી બિયર,ટ્રક રીક્ષા ટેકસી અને ક્યાં ક્યાં નહીં!!આવી બધી જ રીતે તેઓ બોમ્બ બ્લાસ્ટ કરી ચૂક્યા હતા અને જેની જવાબદારી ભીંદરાનવાલ તથા પરોક્ષ રીતે