આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-95

(106)
  • 5.4k
  • 2
  • 3.3k

આઇ હેટ યુ પ્રકરણ-95 નંદીની અને રાજ ઘણાં સમયે વીડીયો કોલ પર મળ્યાં. વિરાટનાં માધ્યમથી મળેલાં. બંન્ને જણાં વાતો કરી રહેલાં. એકબીજાની સ્થિતિ સમજી રહેલાં. રાજે જ્યારે નંદીનીને એનાં પાપા અને મંમીની તબીયત અંગે પૂછ્યું અને નંદીની સાવ ભાંગી પડી. એની આંખોમાં અશ્રુ માતા નહોતાં અને વાતાવરણ એકદમ ગમગીન અને ગંભીર થઇ ગયું. નંદીનીએ ધુસ્કે ધુસ્કે રડતાં કહ્યું રાજ મારાં જીવનમાંથી બધાં એક પછી એક મને છોડીને જતાં રહ્યાં. રાજ સાંભળીને જાણે શ્વાસ ચૂક્યો એને ધ્રાસ્કો પડયો એની આંખો ભીંજાઇ ગઇ એણે કહ્યું શું થયુ નંદીની કહેને પાપા.... આગળ કહે હવે ધીરજ નથી મારાં.... નંદીનીએ કહ્યું તારાં