ઝુંડ ફિલ્મ

(18)
  • 2.8k
  • 1
  • 1k

ઝુંડ ફિલ્મ-રાકેશ ઠક્કર અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ઝુંડ' ને સમીક્ષકોની થોડી પ્રશંસા મળી છે પરંતુ વિષય સારો હોવા છતાં રજૂઆતમાં નિર્દેશક થાપ ખાઇ ગયા હોય એમ લાગે છે. એવો પ્રશ્ન જરૂર થાય છે કે સુપરહિટ મરાઠી ફિલ્મ 'સૈરાટ' ના નિર્દેશક નાગરાજ મંજુલેની જ આ હિન્દી ફિલ્મ છે? 'ઝુંડ' ની નબળાઇઓ ગણવા બેસીએ તો ઘણી બધી છે. ફિલ્મના 'લફડા ઝાલા' ગીતની યાદ આવી જાય એમ છે. સ્ક્રીનપ્લે એવો જોરદાર નથી કે દર્શકો જકડાઇને બેસી શકે. ફિલ્મને વધારે પડતી ખેંચવામાં આવી છે. 'ઝુંડ નહીં ટીમ હૈ' કહેવામાં આવ્યું છે પણ એ ટીમનો સંઘર્ષ બતાવવામાં આવ્યો નથી. અમિતાભની ટીમ કેવી સમસ્યાઓનો સામનો