કેસુડો - વગડા નું ફૂલ

  • 4k
  • 1.6k

કેસુડો : વગડા નું ફૂલ " આવો સાહેબ , બેસો .. હું મારુ મોટર સાયકલ અટકાવી રોડ ના કિનારે ઉભો રહ્યો હતો .ત્યાં જ આવકાર ના શબ્દ સાંભળી ને મેં ફરી ને જોયું. એક નાના ઝાડ ની નીચે ચાની લારી ઉભી હતી .બાજુ માં કાથી સુતળી થી ભરેલ એક ચારપાઈ પડી હતી.ચાર પાઇ માં ભગવદ ગીતા અને હનુમાન ચાલીસા ની ચોપડી પડી હતી .આવકાર આપનાર સજ્જન આ ચા ની લારી ના મલિક રાવજી કાકા હતા. હું તેમની પાસે ગયો . બોલ્યો " વડીલ ,માફ કરજો પણ હું ચા નથી પીતો .. " " કોઈ વાંધો નાહ સાહેબ, ચાર પાઇ પર