એક પૂનમની રાત - પ્રકરણ-90

(114)
  • 6.4k
  • 6
  • 3.9k

એક પૂનમની રાત પ્રકરણ-90 વડોદરાની પ્રખ્યાત થ્રીસ્ટાર હોટલનો શ્યુટ એમાં ભંવરસિંહ અને રૂબી પલંગ પર બેઠાં હતાં. ભંવરસિહ રૂબીની સામે જોઇ રહેલાં. એમનાં ચહેરાં પર અકળામણ અને ભય છવાયેલો હતો. રૂબી વ્હીસ્કીનો પેગ પકડી ધીમે ધીમે સીપ લઇ રહેલી. રૂબીનાં કપાળ પર મોટો કાળો ચાંદલો હતો. એનાં રૂપ પાછળ લટ્ટુ થયેલો ભંવરસિહ એને કંઇ કહેવા માંગતો હતો પણ રૂબીનાં મૂડ જોઇને ચૂપ બેઠેલો. રૂબીની લાંબી કાળી આંખોમાં કામણ હતું એનાં છૂટ્ટા કાળાવાળ એનાં ચહેરાંને વધુ ભયાનક બનાવી રહેલાં આંખોમાં કાળી મેંશ આંજેલી હતી એણે નશામાં મદમસ્ત આંખો ભંવરસિહ તરફ કેન્દ્રીત કરીને કહ્યું ભંવર કેમ આટલો અકળામણમાં છે ? શું ભય