પ્રેમરંગ. - 30 - છેલ્લો ભાગ

(11)
  • 2k
  • 2
  • 884

પ્રકરણ-૩૦ ટેલિવિઝન એકેડમીના એવોર્ડ્સ ફંક્શનની બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી. રેડ કાર્પેટ પર બધા મહેમાનો આવવા લાગ્યા હતા. અને શાહિદ એનો હોસ્ટ હતો જે એક પછી એક બધાં જે મહેમાનો આવી રહ્યા હતા એમના ઈન્ટરવ્યુ લઈ રહ્યો હતો. બધાં જ સિતારાઓ આજે ધરતી પર ઊતરી આવ્યા હતા. બધી હિરોઈનો ખૂબ જ સરસ ડ્રેસિંગ કરીને આવી હતી અને ખૂબ જ ખૂબસૂરત લાગી રહી હતી. કોઈ વન પીસમાં સજ્જ થઈને આવી હતી, તો કોઈએ ગાઉન પહેર્યું હતું તો કોઈએ સલવાર-કમીઝ અને કેટલીક હિરોઈન સાડીમાં પણ સુંદર અને શોભાયમાન લાગી રહી હતી. એક લાલ રંગની કાર રેડ કાર્પેટ પાસે આવીને અટકી. એમાંથી