સપના ની એક અનોખી દુનિયા - ભાગ - ૧૦

(11)
  • 3.2k
  • 1
  • 1.3k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ નાં ભાગ માં જોયું કે સપના ને એના મમ્મી ની વાત સાચી લાગે છે, એને પણ લાગે છે કે એ આ દુનિયામાં નથી પણ બીજી દુનિયામાં હતી. હવે જોઈએ આગળ................. સપના ને વિચારતી જોઈ એના મમ્મી એ પુછ્યું કે શુ વિચાર કરે છે. સપના કંઈ પણ બોલ્યા વગર ઘર ની બહાર ભાગે છે. બહાર આવી ને જ્યા મોહિતે એને છોડી હતી ત્યા ઊભી રહે છે. એ ચારે બાજુ નજર કરે છે. એની આંખો મોહિત ને શોધતી હોય છે. પણ મોહિત એને ક્યાંય દેખાતો નથી. એ જોર થી રઙતી રઙતી મોહિત ને બૂમો પાઙે છે