શ્રાપિત - 18

  • 2.5k
  • 1
  • 1.4k

( અવની હોસ્પિટલથી ઘરે આવવા નીકળે છે. ગાડી હાઈવે પર ઝડપભેર ચાલવાતા પિયુષને અવની ગાડી ઘીમે ચલાવવાનું કહેતા, પિયુષ અવનીના વાતનો જવાબ નથી આપતો. પિયુષ તરફ જોતાં અવનીના ધબકારા વધી ગયા અને આસપાસના અચાનક બદલાયેલા વાતાવરણમાં પિયુષનુ આવું અભાયન સ્વરૂપ જોતાં અવની ગાડીમાંથી ઠેકડો મારીને ઉતરી જાય‌ છે.‌ આંખ ખુલતાં ગભરાયેલી અવની મંદિરની બહાર હતી. હોસ્પિટલમાં રહેલાં અધિરાજને પિયુષના આવાં સ્વરૂપથી બચાવવાં આકશ અને સમીર હોસ્પિટલ જવા નીકળ્યા.હવે આગળ ...)હવેલીની બહાર ગાડી ચાલું કરીને સમીર ગાડી ચલાવવા તૈયાર હતો. બાજુની સીટમાં આકાશ પાછળ ફરીને અવની તરફ જોયું અને ગાડીમાં બેઠો. સમીર ગાડી ચાલુ કરીને હોસ્પિટલ જવા ઘરેથી નીકળ્યાં. ગાડી હાઈવે