શ્રાપિત - Novels
by bina joshi
in
Gujarati Fiction Stories
આ ધારાવાહિક કલ્પના માત્ર છે.તેના પાત્રો સ્થળ અને ઘટના સાથે વાસ્તવિક જીવનમાં કોઈ આડકતરી રિતે સંબંઘ નથી.
***********************************
ટક...ટક...ટક... દરવાજાની બહાર ઉભેલા વ્યક્તિએ દરવાજો ઝડપભેર ખખડાવતાં કહ્યું :" ખોલો દરવાજો"એક સ્ત્રી અંદરથી દરવાજો ખોલવા આવી.જેવી દરવાજાની સાંકળ ખોલી ત્યાં બહાર ઉભેલા ...Read Moreપેલી સ્ત્રીને ધક્કો માર્યો અને બળજબરીથી ઘરમાં અંદર ઘુસી આવ્યાં. પાછળ અન્ય આઠ-દશ વ્યક્તિનો અવાજ સંભળાયો.
" ચાલો અંદર આજે આપણા ગામમાંથી અપશુકનિયાળ ડાકણનો વધ કરીને ગામને એનાં પ્રકોપથી મુક્તિ અપાવી છે. " ચાલો ચાલો બઘાં ".
દરવાજો ખોલનારી સ્ત્રી અચાનક બધાંને એકસાથે અંદર ઘુસી આવતાં જોઈ ગભરાઈ ગઈ. " કોણ છો તમે ! શું કામ આવ્યાં છો" ?
" હું કોઈ ડાકણ નથી તમારી જેમ સામાન્ય મનુષ્ય છું" રડતાં અવાજે પેલી સ્ત્રી બોલી.
અંદર ઘુસી આવેલા વ્યક્તિમાંથી બે વ્યક્તિઓ પેલી સ્ત્રીને ધક્કો મારીને પુછવા લાગ્યાં " ક્યાં છે પેલી તસવીર " ?
પેલી સ્ત્રી એકદમ મૌન ઉભી રહે છે. એક વ્યક્તિ બોલ્યો,
આ ધારાવાહિક કલ્પના માત્ર છે.તેના પાત્રો સ્થળ અને ઘટના સાથે વાસ્તવિક જીવનમાં કોઈ આડકતરી રિતે સંબંઘ નથી. *********************************** ટક...ટક...ટક... દરવાજાની બહાર ઉભેલા વ્યક્તિએ દરવાજો ઝડપભેર ખખડાવતાં કહ્યું :" ખોલો દરવાજો"એક સ્ત્રી અંદરથી દરવાજો ખોલવા આવી.જેવી દરવાજાની સાંકળ ખોલી ત્યાં ...Read Moreઉભેલા વ્યક્તિએ પેલી સ્ત્રીને ધક્કો માર્યો અને બળજબરીથી ઘરમાં અંદર ઘુસી આવ્યાં. પાછળ અન્ય આઠ-દશ વ્યક્તિનો અવાજ સંભળાયો. " ચાલો અંદર આજે આપણા ગામમાંથી અપશુકનિયાળ ડાકણનો વધ કરીને ગામને એનાં પ્રકોપથી મુક્તિ અપાવી છે. " ચાલો ચાલો બઘાં ". દરવાજો ખોલનારી સ્ત્રી અચાનક બધાંને એકસાથે અંદર ઘુસી આવતાં જોઈ ગભરાઈ ગઈ. " કોણ છો તમે ! શું કામ આવ્યાં છો"
આસપાસના આખાં વિસ્તારમાં દુર દુર સુધી સાધુ...સાધુ...સાધુ... એવો અવાજ ગુંજી રહ્યો હતો. ઘરની અંદર સળગતી આગ લગભગ ઓલાવા આવી હતી. ઘરની બહાર ઉભેલા બધાં વ્યક્તિ એકદમ સ્તબધ બની ગયાં. ગામનાં સરપંચ પોતાનાં કાનને હાથવડે ઠંઠોડવા લાગ્યાં. છતાં અવાજ હજી ...Read Moreહતો. હ્દયમાં એક ભયાનક છબી તરી નજર સામે તરી આવતી હતી.અને કાનમાં પેલી સ્ત્રીના શબ્દો ગુંજતા હતાં. હરિપ્રસાદ દ્વારા ત્યાં ઉભેલા બધાં વ્યક્તિને ઘરે જવાની મંજુરી આપવાની વાત સરપંચઝહજી પાસે કરવામાં આવે છે. " અમને મંજુરી આપો સરપંચજી ". હરિપ્રસાદ બોલ્યાં.પીળા રંગની ધોતી અને ઝભ્ભો પહેરીને પોતાની મુછો પર વળ ચડાવતાં રઘુવીર ચૌધરી જે તેજપુર ગામનાં સરપંચ હતાં. મંજુરી માંગનાર હરિપ્રસાદ
આકાશ ઉભો થઇને હોલ તરફ આગળ જવા લાગ્યો.બહારથી અવાજ સંભળાતો હતો. આકાશ જેવો હોલનો દરવાજો ખોલીને જેવો બહાર પગ બહાર મુક્યો ત્યાં મોઢામાંથી ચીસ પડતાં પડતાં રહીં જાય છે.બહાર મુકેલાં પગમાં દરવાજાની બહાર દિવાલ પર ખોડેલી ખીલી નીચે ...Read Moreહતી. જે આકાશનાં પગમાં ખુંચી ગઇ હતી. આકાશના પગમાં ખીલી લાગવાથી લોહી નીકળવાનું ચાલું થઈ જાય છે.આકાશ ખીલીને ધીમેથી પગમાંથી દુર કરીને આગળ વધી રહ્યો હતો. ઝાંઝરનો અવાજ સંભળાય રહ્યા હતો. આકાશનાં શરીર પર પરસેવો વળવા લાગ્યો. ત્યાં આગળ એક પડછાયો દેખાય છે.આકાશ ચાલતાં ચાલતાં ધીમે-ધીમે પડછાયા તરફ જવા લાગ્યો. હ્દયના ધબકારા વધી રહ્યાં છે.ધકધક...ધકધક...ધકધક...ધકધક...આકાશને એ પડછાયો હવેલીની બહાર જતો દેખાયો.
આકાશના પોતાના ખંભા પર હાથ ફેરવતાં હાથ લોહીવાળો થઈ ગયો. હદયના ધબકારા વધવા લાગ્યાં ધકધક...ધકધક...ધકધક... આકાશની ઉપર ઉંચુ ઉપાડીને જોવાની હિમ્મત નથી રહેતી. મનોમન પોતાને આવેલું સપનું પોતાની આખો સામે રૂબરૂ હકીકત બનતું જાય છે.આકાશ હિમ્મત કરીને ઉપર જોવાંનો ...Read Moreકરે છે. નજર ઉંચી કરીને ઉપર જોતાં વેંત આકાશની આંખો પહોળી થઇ જાય છે. ઝાડ પર મરેલી હાલતમાં લટકતો રોકીનો મૃતદેહ દેખાણો. આ દશ્ય જોતાં આકાશનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવો આઘાત લાગ્યો. બધું જોતાં એકાએક આકાશનો મગજ સુન્ન પડી જાય છે.રોકીના મૃતદેહને જેમ સપનામાં નજરે આવતું જોયેલું. એ રૂબરૂ હકીકત પોતાની આંખો સામે આવીને ઉભી હતી . રોકીના
સુધાની વાત સાંભળી આકાશ અને સમીર બન્ને બહાર આંગણામાં પડેલી ગાડી લઇને તરત આકાશના કાકા અધિરાજને શોધવાં હાઇવે પર જવા રવાનાં થાય છે. સમીર ગાડી ચલાવે છે. આકાશ બાજુની સીટમાં બેસીને વારંવાર ફોન લગાડી રહ્યો છે. સમીર ત્યાંના રસ્તાથી ...Read Moreહતો. પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાથી બનતી મદદનો પ્રયત્ન કરે છે.સમીર ગાડી ચલાવતો હતો ત્યાં તેનાં ચહેરા પર અચાનક એકદમ પ્રકાશ પડવાથી આંખો અંજાય જતાં બંઘ થય જાય છે. આથી ચાલતી ગાડીનું બેલેન્સ બગડી જતાં ગાડીમા જોરથી બ્રેક મારતાં ગાડી નીચેનાં જંગલના વિસ્તારમા એક ઝાડ સાથે અથડાય છે. સદનશીબે આકાશ અને સમીરને વધુ ઇજા પહોંચતી નથી. ગાડીના બોનેટમાથી ધુમાડો નીકળવા લાગ્યો. આકાશ અને
જંગલમાંથી સમીર અને આકાશ બન્ને માંડ માંડ હાઈવે પર પહોંચે છે. થોડીવાર રાહ જોવે ત્યાં દુરથી એક લાલ રંગની ગાડી આવતી નજરે પડે છે. સમીર થોડોક આગળ વધીને મદદ માંગવા જાય એની પહેલાં ગાડીમાં જોરથી બ્રેક લાગી અને હાઈવે ...Read Moreઉભેલાં આકાશની બાજુમાં આવીને ઉભી રહી. ગાડીનાં દરવાજો બંધ હતો આગળનો કાચ ખુલ્યો. કાચ ખુલતાં એક છોકરીનો ચહેરો દેખાયો આકાશ સમીર તરફ જોવા લાગ્યો અને સમીર આકાશ તરફ ત્યાં પેલી છોકરી ચપટી વગાડતાં બોલી. "હેલ્લો મિસ્ટર અહિયાં સુનસાન સડક પર કેમ ઉભાં છો" ?આકાશ ગભરાયેલો હતો તેથી સમીર બોલ્યો : " મેડમ અમારી ગાડીનું આગળ એક્સિડન્ટ થયું છે. એટલે ગાડી ખરાબ
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ અધિરાજની સારવાર ચાલી રહી હતી. ધીમે-ધીમે સ્થિતિ ગંભીર બનતી જાય છે.સમીર ઘરે આકાશની મમ્મી,કાકી અને બધાં મિત્રોને જાણ કરે છે. થોડીવાર થતાં બધાં મિત્રો આકાશની મમ્મી અને સુધા હોસ્પિટલ આવી પહોંચ્યા.સુધા હોસ્પિટલમાં આવીને સીધી આકાશને ...Read Moreભેટીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. આકાશ એને સાંત્વના આપે છે. સમીર પણ બધાંને ધિરજ રાખવા વિનંતી કરે છે. સવારનાં સાડા પાંચ વાગવા આવ્યા હતાં.સમીર એનાં મિત્રોને ,કાકી અને આકાશની મમ્મીને ધરે સાચવવાની પહોંચવાની જવાબદારી સોંપી છે. આકાશની મમ્મી સવિતાબહેન ખુબ ચિંતામાં પડી જાય છે. એકબાજુ આકાશનાં લગ્ન માથે આવી ઉભાં અને એકબાજુ પોતાનાં દિકરા સમા દિયરનો અકસ્માત સર્જાયો છે.આકાશ,
રાતનાં લગભગ બાર વાગવા આવ્યા ટકટક..ટકટક...દરવાજો ખખડવાનો અવાજ સંભળાય છે. અંદર સુતેલા આકાશ, સમીર અને અક્ષય જાગી જાય છે.આકાશ અને સમીર હોલમાં આવે છે. ત્યાં બાજુનાં રૂમમાંથી આકાશની મમ્મી અને સુધા બહાર આવે છે. સાથે ચાંદની અને દિવ્યા પણ ...Read Moreસંભળીને ઉઠી જાય છે. ફરી દરવાજા પર બેલ વાગે છે. આકાશ દરવાજો ખોલવા આગળ વધે છે. ત્યાં આકાશની મમ્મી એને દરવાજો ખોલવા જતાં અટકાવે છે. આકાશની મમ્મી મંદિરમાં દિવો પ્રગટાવીને પ્રાથના કરે છે. ત્યાર પછી આકાશ દરવાજા નજીક જઈને દરવાજો ખોલવા ઉપર રહેલી કળી તરફ હાથ લંબાવે છે. ત્યાં હ્દયના ધબકારા વધવા લાગે છે. પાછળ ફરીને જોયું તો ઉભેલાં ઘરનાં બધાં
રાત્રે અચાનક અવનીને દરવાજા બહાર ઉભેલી જોઈ આકાશને કોલેજના જુના દિવસો યાદ આવે છે. અવનીને જોતાં બધાં મિત્રો ખુશ થઈ ગયાં. આકાશની મમ્મી અવનીની સાત વખત નજર ઉતારે છે. આકાશ તેની મમ્મી અને કાકીને અવનીનો પરિવાર કરાવે છે. બધાં ...Read Moreઅંદર રૂમમાં જાય છે. આકાશ અવનીની આંખોમાં ખોવાયેલી પોતાનાં પ્રેમની યાદોને પોતાની નજર સામે તરી આવે છે. વિદ્યાનગરની એમ.પી. પટેલ કોલેજમાં સાથે અભ્યાસ કરતા એ દિવસો હાથમાંથી રેતીની માફક કેમ સરી ગયા ખબર નાં પડી.અંદર રૂમમાં આવેલી અવનીને ચાંદની અને દિવ્યાના મનમાં ઉઠતાં સવાલો પ્રશ્રો બનીને બહાર આવે છે. દિવ્યા : " અવની આર યુ સિરિયસ "? અવની ચાંદની તરફ જોઈને પુછ્યું
થાકના કારણે બાંકડા પર સુતેલો સમીર અને બાજુમાં વિચારોમાં ખોવાયેલો આકાશ બાંકડા પર માથું ઢાળીને બેઠો હતો. હોસ્પિટલના રૂમમાં દાખલ અધિરાજના રૂમનો દરવાજો ખુલ્યો અને કોઈ બહાર ઝડપભેર નીકળ્યું એવું આકાશને આભાસ થયો. આકાશ ઉઠીને ત્યાં જોવાં લાગે છે. ...Read Moreકશું દેખાતું નથી ઝાંઝરનો અવાજ ધીમે-ધીમે દુર લોબીમાં સંભળાય છે.આકાશ બાજુમાં સુતેલા સમીરને ઉઠાડે છે. અંદર રૂમમાં દાખલ અધિરાજની તબિયત અચાનક ખરાબ લાગે છે. સમીર તુરંત ડોક્ટરને બોલાવી આવે છે. આકાશ સમીર અને ડોક્ટરને કહે છે. અહિયાં નક્કી કોઈ આવ્યું હતું. મારા પિતા સમાન કાકાને ઇજા પહોંચાડવા. ડોક્ટર આકાશ અને સમીરને રૂમની બહાર જવા કહે છે. રૂમમાંથી બહાર નીકળીને આકાશ
એકબાજુ અધિરાજની તબિયત સારી નથી. એક તરફ આકાશનાં લગ્ન માથે આવી ઉભાં છે. અક્ષય, પિયુષ, દિવ્યા, ચાંદની અને અવની બધાં ઘરે આવે છે. સાથે આકાશની મમ્મી અને સુધા પણ આવે છે. અધિરાજ પાસે હોસ્પિટલમાં આકાશ અને સમીર બન્ને રોકાય ...Read Moreબધાં ગાડીમાંથી ઉતરીને હવેલીની અંદર પ્રવેશ કરતા હોય છે. ત્યાં રોકી આવીને અવનીના પાગ પાસે આવીને જોરથી ભસવા લાગે છે.આજુબાજુ ફરવા લાગે છે. દરવાજો ખોલવી જેવાં હોલમાં પ્રવેશ કર્યો ત્યાં સોફા પર આછા કોફી રંગની સાડી અને ડોકમાં ચાંદીનું માદેડીયુ પહેર્યું હતું. હાથમાં અને પગમાં ચાંદીના કળા પહેરેલી એક સ્ત્રી બેઠી હોય છે. ઉંમરના કારણે ખરડાયેલા હાથ-પગ અને ચહેરા પણ પડેલી
ફોનમાં અવાજ સાંભળતાં અવનીની પગ નીચેથી જમીન સરકી જાય છે. કાનપાસે રાખેલો ફોન હાથમાંથી પડી જાય છે. ત્યાં બાજુમાં ઉભેલી દિવ્યા નીચે પડેલો ફોન ઉઠાવીને અવનીને પુછવા લાગે છે. " અવની કોણ હતું "? અવનીને સ્તબ્ધ અને ડરેલી ...Read Moreદિવ્યા બન્ને હાથ વડે હચમચાવીને અવનીને પુછવા લાગે છે.આકાશના ફોઆથી ફોન સ્ત્રીનો અવાજ સંભળાયો અને એ અવાજ મારી કલ્પના બહાર ડરામણો હતો. કોણ હતું ? એણે તને શું કહ્યું ! દિવ્યાને પણ કપાળમાં પરસેવો વળવા લાગે છે. કોણ હતું એતો મને ખબર નથી પણ એણે ભયંકર અવાજથી કહ્યું હતું. " તસવીર " ત્યાં અવની અને દિવ્યા બન્ને એકબીજાના ચહેરા તરફ જોવા
પિયુષને ઝડપથી ગાડી ચલાવતા જોઈ અવની પિયુષને ગાડી ધીમે ચલાવવા કહે છે. છતાં પિયુષ સામેથી કોઈ જવાબ આપતો નથી. અવની ફરીથી પિયુષની તરફ જોઈને કહ્યું " અરે પિયુષ તું આ કેમ ગાડી ચલાવે છે " ? અવનીનો અવાજ સંભળીને ...Read Moreઅવની તરફ જોવે છે. પિયુષની લાલ રંગની ચમકતી આંખો અને ચહેરા પર ડરામણુ હાસ્ય ફરકતો પિયુષનો ચહેરો.પિયુષના આવા હાસ્યને જોતાં અવનીના ધબકારા વધી જાય છે. સુનસાન સડક પર ચાલતી ગાડી રસ્તાની ખરાબ પડેલી સ્ટ્રીટ લાઈટ ચાલુ બંઘ થવા લાગી. સુનસાન સડક પર પવનનાં સુસવાટા સીધાં કાન પાસે આવીને અથડાતાં હતાં. ઝડપ રફતારથી ચાલતી ગાડી અને ચલાવન પિયુષના ડરામણા ચહેરાને જોતાં
પીપ...પીપ... હોર્નનો જોરથી અવાજ સંભળાયો. આકાશ લોબીમાથી બહાર નીકળ્યો ત્યાં પિયુષ ગાડી લયને ઉભો હતો. પિયુષ બોલ્યો " અરે અવની ક્યાં છે"? ઘરેથી દિવ્યાનો ફોન હતો . અવનીને જમવાનું પણ બાકી છે. આથી અવનીને બહાર મોકલ. પિયુષની વાત સાંભળીને ...Read Moreપગ નીચેથી જમીન સરકી ગઈ. અવની હમણાં જ પોતાને મળીને બહાર પિયુષ સાથે ઘરે જવા રવાનાં થય હતી.આકાશ : " અવની તો હમણાં જ તારી સાથે જવા રવાનાં થય છે "પિયુષ : " આકાશ તું શું વાત કરે છે ? હું અડધો કલાકથી બહાર ઉભો છું ". આકાશ : " અરે પણ હમણાં તો તારી સાથે અવનીને જતાં મેં જોઈ
ટક...ટક..ટક... દરવાજા પર ખડખડાટ અવાજ આવ્યો. સુધા દરવાજો ખોલવા આવી. દરવાજા બહાર ઉભેલી અવનીને જોતાં સુધાએ મોઢું બગાડ્યું. ત્યાં આકાશની મમ્મી આવી પહોંચી અને સુધા તરફ જોતાં સુધા બોલવા જતી અટકી ગઈ. (આકાશની મમ્મી )સવિતાબેન : " અરે બેટા ...Read Moreતું અને પિયુષ આવી ગયાં હોસ્પિટલમથી ! આકાશ અને સમીર ત્યાં આજે રોકાવાનું થશે.અધિરાજની તબિયત કેમ છે " ? દરવાજે ઉભેલી અવની અંદર હોલમાં આવીને સુનમુન સોફા પર બેસી જાય છે. બહાર હોલમાં અવાજ સાંભળીને દિવ્યા બહાર આવે છે.દિવ્યા : " અરે અવની તું આવી ગઇ ! ફોન પર તો સમીર તારૂં અને પિયુષનુ ત્યાં રોકાવાનું કહેતો હતો " ?સોફા
હવેલીની બહાર ગાડી ઉભી રાખીને આકાશ અને સમીર ગેટનો દરવાજો ખોલ્યો. અંદર હોલમાં સોફા પર બેસીને રડતી અવની બહાર ગાડીનો અવાજ સંભળીને સોફા પરથી ઉભી થઇને દોડીને આંગણમાં ઉભેલાં આકાશને ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. આકાશ : " ...Read Moreમારી તરત જોઈને જવાબ આપ તને શું થયું તારી હાલત તો જો રડી રડીને આંખો સોજી ગયેલી ".આકાશને પોતાનાં બન્ને હાથ વડે જકડીને રડી હતી. ત્યાં સુધા આકાશની મમ્મી પાસે આવીને કાનમાં કહેવા લાગી. દીદી આકાશના લગ્ન થઇ જાય જલ્દી એટલ સારૂ આ છોકરીના લક્ષણ મને સારાં નથી લાગતાં. આકાશની મમ્મી સુધા તરત જોતાં સુધા મૌન બની જાય છેઅવની પિયુષનુ
અવનીની વાત સાંભળીને બાજુમાં ઉભેલા બધાં સ્તબધ બની એકબીજાનાં ચહેરા તરફ જોવા લાગે છે. આકાશ સમીર તરફ જોવા લાગ્યો. સમીર : " આકાશ યાર....આપણો મગજ ત્યારે કામ કેમ ના કર્યો ! જ્યારે પિયુષને દવાની દુર્ગંધથી એલર્જી હોવાં છતાં, હોસ્પિટલમાં ...Read Moreતબિયતનુ ધ્યાન રાખવા પોતે હોસ્પિટલમાં રોકાઇ જવાની હા પાડી.આકાશ : " અરે યાર....આ બધું શું થઇ રહ્યું છે ? પોતાના બન્ને હાથવડે માથા પર હાથ મુકીને નિસાસો નાખીને કહ્યું. સમીર પહેલાં પિયુષ બહાર ઉભો હતો અને અવનીને ઘરે લઇ જવા આવ્યો બરાબર " ?સમીર : " હા બરાબર પિયુષ સાથે અવની ઘરે આવવા નીકળી ".આકાશ : " થોડીવાર રહીને ફરીથી
( અવની હોસ્પિટલથી ઘરે આવવા નીકળે છે. ગાડી હાઈવે પર ઝડપભેર ચાલવાતા પિયુષને અવની ગાડી ઘીમે ચલાવવાનું કહેતા, પિયુષ અવનીના વાતનો જવાબ નથી આપતો. પિયુષ તરફ જોતાં અવનીના ધબકારા વધી ગયા અને આસપાસના અચાનક બદલાયેલા વાતાવરણમાં પિયુષનુ આવું અભાયન ...Read Moreજોતાં અવની ગાડીમાંથી ઠેકડો મારીને ઉતરી જાય છે. આંખ ખુલતાં ગભરાયેલી અવની મંદિરની બહાર હતી. હોસ્પિટલમાં રહેલાં અધિરાજને પિયુષના આવાં સ્વરૂપથી બચાવવાં આકશ અને સમીર હોસ્પિટલ જવા નીકળ્યા.હવે આગળ ...)હવેલીની બહાર ગાડી ચાલું કરીને સમીર ગાડી ચલાવવા તૈયાર હતો. બાજુની સીટમાં આકાશ પાછળ ફરીને અવની તરફ જોયું અને ગાડીમાં બેઠો. સમીર ગાડી ચાલુ કરીને હોસ્પિટલ જવા ઘરેથી નીકળ્યાં. ગાડી હાઈવે
સમીરના હાથમાં રહેલો ફોન રણક્યો નંબર જોતાં સમીરના ચહેરાનાં હાવભાવ બદલાયાં અને હાથમાં ફોન લયને એકબાજુ ખુણામાં બહાર આવીને " હેલ્લો...હા..હા... વિશ્વાસ રાખો તમારાં કહ્યાં મુજબ કામ થય જાશે.હોસ્પિટલમાં બેભાન બનીને નીચે ઢળી પડેલાં પિયુષની ડોક્ટર તપાસ કરીને દવા ...Read Moreઆપે છે. વધારે કોઈ ચિંતાજનક બાબત નથી. બેડ પર સુતેલા પિયુષની બાજુમાં આવતાં આકાશ અને સમીરને થોડીક ગભરામણ થવા લાગી મનમાં એક હતો. કદાચ પિયુષ ફરી આકાશ પર હુમલો કરશે તો શું થશે !પિયુષ : ચહેરા પર નબડાય જણાતી હતી અને ભાગદોડના કારણે શરીરમાં શાક અને નબળાઈ આવી ગયાં. " અરે..હું.. હુમલો નહીં કરું તમે બાજુમાં આવી શકો છો ".પિયુષનો
બધાં મિત્રો હોસ્પિટલમાં દાખલ અધિરાજની તબિયત તપાસ કરવા આવ્યાં હતાં. ડોક્ટર અધિરાજની સારવાર માટે ઘરે વ્યવસ્થા કરી આપે છે. ઘરેથી આકાશની મમ્મીનો ફોન આવ્યો, " આકાશ હોસ્પિટલ બધું સારૂં તો છે ને ? કોઈ ચિંતાજનક બાબત તો નથી ને ...Read More"આકાશ : " ના મમ્મી અમે બધાં હમણાં ઘરે આવવા માટે નીકળી રહ્યા છીએ ".આકાશ, અવની, દિવ્યા, પિયુષ, સમીર અને આકાશનાં કાકા અધિરાજને એમ્બ્યુલન્સથી ઘરે લાવવામાં આવ્યાં. જેવી ગાડી હવેલી પર આવતાં સવિતા અને સુધા હવેલીના ગેટ તરફ આવીને ગાડીમાંથી ઉતરેલાં આકાશની નજર સાત વખત નજર ઉતારી.આકાશ : " કાકી હવે બસ મને કોઇની નજર નહીં લાગે. હું એકદમ સ્વસ્થ
તળાવના કિનારે પાણીમાં પગ બોળીને અવની બેઠી હતી. કોલકાતા શહેરની ભાગદોડ ભરી જીંદગીમાં પોતાનાં પાટે પણ સમય કાઢવો એક ચેલેન્જ બની ગયું હતું. આજે સરોવરનાં કિનારે સમીસાંજે આથમતાં સુરજના કિરણોનો આછો પ્રકાશ ચહેરા પર પડતાં પ્રકૃતિના ખોળે અવની ખુદને ...Read Moreઆપી રહી હતી.આકાશ અવનીની બાજુમાં આવીને બેઠો. અવનીનો મલકતો ચહેરો જોતાં આકાશએ થોડી હળવાશ અનુભવી.પાણીમાં બોળીને રાખેલાં પગને જાણે અંદરથી કોઇ પોતાની તરફ ખેંચી રહ્યું હોય એવું અવનીને લાગ્યું. અવની ઝડપભેર પોતાનાં બન્ને પગ પાણીમાંથી બહાર કાઢી નાખ્યાં.આકાશ : " અવની અચાનક શું થયું " ?અવની : " આકાશ અંદર પાણીમાંથી કોઇએ મારો પગ ખેંચ્યો એવું લાગ્યું ".આકાશને મનમાં ફરી
હવેલીમાં પરત ફરતાં અવની ફ્રેશ થવા માટે બાથરૂમમાં જાય છે. પાણી વડે પગ ધોતાં અવનીને પોતાનાં પગમાં એક નિશાન દેખાયું. અવની ફરી નળ ચાલું કરીને પાણીથી નિશાન ધોવાનો પ્રયત્ન કર્યો. હાથ વડે ઘસીને પ્રયત્ન કર્યો છતાં એમાં કોઈ અસર ...Read Moreનહીં.બહારથી આકાશની કાકી સુધા દિવ્યા અને ચાંદનીને બહાર બોલાવા માટે આવી અને સાથે તમારી ત્રીજી બહેનપણીને પણ કહી દેજો. બાથરૂમની બહાર નીકળેલી અવની તરફ જોતાં સુધા મોઢું ફેરવીને જતી રહી. દિવ્યા : " અવની ચાલ જલ્દી નીચે બધાં મિત્રો ક્યારનાં રાહ જોઇને બેઠા છે ".થોડીવાર મથામણ કર્યા છતાં નીશાન પગમાંથી દુર થયું નહીં. બહારથી આવતો અવાજ સંભળીને અવની બહાર આવી.
ચોથા પ્રજાપત્ય વિવાહ :- જેમાં છોકરીનાં માતા-પિતા કોઈ છોકરાની શોધમાં હોય. છોકરાં સાથે લગ્ન કરાવતી વખતે છોકરીનાં પિતા ખુશીથી આશિર્વાદ આપે અને એવું કહેવામાં આવે કે, " તમે બન્ને આખી જિંદગી એકબીજાનો આપ આપજો "એવું વચન આશિર્વાદ થકી કહે. ...Read Moreપ્રજાપત્ય વિવાહ કહેવામાં આવે છે.પાંચમા વિવાહ ગાંધર્વ વિવાહ :- આ વિવાહમાં છોકરી અને છોકરો બન્ને એકબીજાના પ્રેમમાં પોતાની આપમેળે લગ્ન કરે એને ગાંધર્વ વિવાહ કહેવામાં આવે છે. જેને આજનાં આધુનિક સમયમાં લવ મેરેજ કહેવામાં આવે છે.છઠ્ઠા અસુર વિવાહ :- આ વિવાહમાં છોકરાનાં પરિવાર તરફથી છોકરીનાં બદલામાં માતા-પિતાને સંપતિ કે ધન આપવામાં આવે છે. આ લગ્નમાં છોકરામાં કોઈ શારિરીક વિકલાંગતા હોય
રૂમમાં આવીને ટેબલ માંથી દવા શોધતાં અવનીને એક જુની તસવીર મળે છે. ફોટાને હાથમાં લેતાં વેત અવનીના મગજમાં એક ભયાનક છબી તરી આવે છે. હાથમાં સળગતી મશાલ સાથે ઉભેલાં ત્રણ ચાર વ્યક્તિઓ અને એક જુનાં ઘરમાં થાંભલા વચ્ચે સળગતી ...Read Moreધબકારા વધવા લાગ્યાં. હાથમાં રહેલો ફોટો અવની ઝડપભેર પોતાથી દુર ફેંકી દીધો.અવની નીચેનાં ખાનામાંથી દવા બહાર કાઢી અને ખાનું બંધ કરી રહી હતી. ત્યાં અચાનક પાછળથી દરવાજો બંધ થયો. છમ...છમ...છમ... ઝાંઝરનો અવાજ સંભળાયો. ખાનું બંધ કરી રહેલી અવનીના ધબકારા વધી ગયા. હાથ-પગ સુન્ન થવા લાગ્યાં. પાછળ ફરીને જોવાની હિમ્મત નથી રહેતી. માંડ માંડ હિમ્મત કરીને પાછળ ફરીને જોયું. અડધી સળગી
રૂમનો દરવાજો તોડીને અંદર જોતાં અવની બેભાન હાલતમાં જમીન પર પડી હતી. આકાશ પોતાનાં ખોળામાં અવનીનું માથું રાખીને બેસે છે. બાજુમાં ઉભેલો પિયુષ ટેબલ પરથી પાણીનાં ગ્લાસ માંથી થોડું પાણી હાથમાં લઈને અવનીના ચહેરા પર છાંટ્યું. આકાશ : " ...Read Moreશું થયું તને "?સવિતાબેનની નજર ટેબલ તરફ પડતાં ટેબલનુ ખાનું ખુલ્લું હતું અને તસવીર નીચે પડેલી હતી. તસવીર જોતાં ચહેરા પર પરસેવો વળવા લાગ્યો. બધાં મિત્રો અવની પાસે ઉભાં હતાં. સવિતાબેન ધીમેથી પાછળ ઝુકીને નીચે પડેલી તસવીર ઉઠાવી લીધી.આકાશ અવનીને ઉઠાવીને પલંગ પર સુવડાવી. આકાશ અવનીની બાજુમાં બાજુમાં બેસીને તેનો હાથ પોતાનાં બન્ને હાથ વડે ધસીને અવનીને ભાનમાં લાવવાનો પ્રયત્ન
અવનીની તબિયતમાં સુધારો થવા લાગ્યો હતો. બીજા દિવસે આકાશનાં લગ્નનુ મુહૂર્ત હતું. આથી બધાં મિત્રો જમીને વહેલા સુઈ ગયા. બીજા દિવસે આકાશનાં લગ્ન હતાં છતાં આકાશનાં ચહેરા પર ઉદાસી છવાયેલી હતી. લગ્ન જેવાં પવિત્ર બંધનથી બંધાવાનો સૌ કોઇને ઉત્સાહ ...Read Moreવર્ષોથી સેવેલાં સપના હોય છે. પણ આકાશનાં ચહેરા પર હરખને બદલે ઉદાસી અને ઉત્સાહ ને બદલે ચિંતા ચોખ્ખી ચહેરા પર વર્તાતી હતી.રાત્રિના બાર વાગવા આવ્યા હતાં. બધાં મિત્રો સુતાં હતાં. આકાશ વારંવાર પડખાં ફેરવતો હતો છતાં આંખમાં નિદ્રાનું અણસાર નથી. વર્ષો પહેલાં પિતાની છત્રછાયા ગુમાવી હતી. માયાળું માંની મમતાનો એક સહારો એકમાત્ર ઘરનો વારિસ માં અને નિઃસંતાન કાકા કાકીએ આપેલો
આકાશ ઝાડ પાછળ સંતાઈને ઊભો હતો. અવની આગળ વધી રહી હતી અને પાછળ રોકી ચાલતો હતો. અવનીની ડરાવની લાલ રંગની ચમકતી આંખો અને ચહેરા પર એક અલંગ અટ્ટહાસ્ય આકાશને જોવાં મળે છે. ધીમે-ધીમે આકાશ અવનીનો પીછો કરવા લાગ્યો. અવની ...Read Moreજેમ આગળ ચાલતી હતી તેનાં પગમાંથી ઝાંઝરનો અવાજ આવી રહ્યો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતાં આકાશ ગભરાઈ જાય છે.જોરવા આવતો પવન કાન પાસે આવીને અથડાતાં એક અલગ કાન પાસે ધ્વનિ ઉત્પન્ન થતી હતી. પવનનાં કારણે કાચાં રસ્તા પરની ધુળ આંખોમાં પડતી હતી. આકાશ ઝાંખી પહેલી અને વારંવાર ચાલું બંધ થતી લાઈટોના ધુંધળા અજવાળાંના સહારે આગળ વધી રહ્યો હતો. અવની આગળ
આકાશ ધીમે ધીમે ડગલાં માંડતો ઘરમાં અંદર આવ્યો. અડધી સળગેલી હાલતમાં ઘરમાં વેરવિખેર સામાન પડયો હતો. ઘર કરોળિયાનુ સામ્રાજ્ય બની ગયું હતું.સળગેલી હાલતમાં ઘરની વચ્ચે એક સ્તંભ હતો.આકાશની નજર ખુણામાં પડતાં અવની નીચે જમીન પર બેસીને પાછળ ફરીને કશુંક ...Read Moreહતી. નીચે જમીન પર મરેલી હાલતમાં પડેલાં રોકીને જોતાં આકાશને કપાળમાં પરસેવો વળવા લાગ્યો હતો. આગળ વધીને અવનીને સાદ પાડવો કે નહીં ? આકાશના મનમાં જાતજાતના વિચારો આવતાં હતાં. જો અવનીની અંદર રહેલી પેલી આત્મા મને જોતાં હુમલો કરશે તો ! આકાશને આગળ શું કરવું એ મુંજવણ ઉભી થઇ. પાછળ ફરીને નીચે બેઠેલી અવનીને આકાશ બારણાં પાસેથી ઉભીને જોઈ રહ્યો
આકાશ અવનીની પાછળ ચાલવા લાગ્યો. અવની ચાલતાં ચાલતાં તેજપુર ગામમાં વચ્ચે આવેલો કુવા પાસે જઈને ઉભી. અવનીને કુવા પાસે ઉભી જતાં ગભરાયેલી હાલતમાં આકાશ પાછળ ઉભો હતો. અવની કુવાનાં કાંઠે પોતાનાં બન્ને હાથ રાખ્યા અને પોતાનું ડોકું નીચે કરીને ...Read Moreજોવાં લાગી. અવની પોતાનાં હાથમાં રહેલી ઢીંગલીને બન્ને હાથ કુવામાં આગળ કરીને કુવામાં ફેંકી દીધી. થોડીવાર કુવા પાસે ઉભીને જોવાં લાગી. કુવા પાસે ઉભેલી અવની અચાનક ફરી. અવની અચાનક પાછળ ફરતાં પાછળ ઉભેલો આકાશ ગભરાઈ ગયો.અવનીનો ગુસ્સાવાળો ચહેરો અને લાલ આંખો સાથે આકાશ તરફ આગળ વધી રહી હતી. છમ...છમ...છમ...અવનીના આગળ વધવાની સાથે પગમાંથી આવતો ઝાંઝરનો અવાજ આગળ વધતો હતો. અવનીને
આકાશ અને અવની હવેલીએ પહોંચવા આવ્યાં હતાં. લગભગ સવારનાં ચાર વાગવા જેવો સમય થવા આવ્યો છે. તેજપુર મહાદેવનાં મંદિરે આરતીનો શંખનાદ ગુંજ્યો. આરતીનો શંખનાદ છેટ હવેલી સુધી સંભાળાતો હતો. શંખનાદ અવનીના કાનમાં પડતાં અવનીને અચાનક માથામાં જોરથી દર્દ થવા ...Read Moreઅવનીએ જોરથી ચીસ પાડી. બાજુમાં ઉભેલો આકાશ અચાનક ગભરાઈ ગયો. " અવની...અવની...તને શું થાઇ છે "? આકાશ અવનીને પોતાના હાથ વડે હચમચાવીને પુછ્યું. અવની દર્દના કારણે પોતાનાં બન્ને હાથ વડે માથું જકડીને નીચે બેસી જાઇ છે. લગભગ આરતી પુરી થવા આવી હતી. જેવો શંખનાદ બંધ થતાં અવનીના માથામાં થતું દર્દ અચાનક ઠીક થઈ જાઇ છે. " અવની તને શું થયું
આકાશનાં લગ્નની વિધિઓ પ્રારંભ થઇ ચુકી હતી. અવનીને બાજુમાં આવીને આકાશ તરફ જોતાં અવનીની લાલ આંખો ફરીથી ચમકવા લાગી. આકાશ અવનીને આમ જોતાં ફરીથી ચિંતામાં પડી જાઇ છે. લગ્નની વિધિઓ પરંપરા અનુસાર કરવામાં આવે છે. પંડિતજી વિધિ અનુસાર મુહૂર્તમાં ...Read Moreવિધિઓ પુરી કરે છે.હવેલીમાથી વ્હીલચેર પર અંદરથી અધિરાજને બેસાડીને નર્સ બહાર લઈ આવે છે. સુધા અધિરાજના હાથને આકાશનાં માથે મુકીને આશીર્વાદ અપાવે છે. આકાશ અધિરાજની હાલત જોઈને ભાવુક બની જાઈ છે. અધિરાજ બોલવાનો પ્રયત્ન કરે છે. છતાં બોલી નથી શકાતું. આકાશને જોતાં આંખોમાંથી લાગણીની સરવાણી વહેવા લાગે છે.મંડપ મુહર્તની વિધિ પુર્ણ કરવામાં આવે છે. બધાં મિત્રો બપોરનું ભોજન આરોગી રહ્યાં
અવની, દિવ્યા, ચાંદની અને સુધા બધાં ગામનાં કુવા પાસે ઉભાં હતાં. કુવામાંથી પાણી બહાર કાઢવા માટે ત્રાંબાનો કળશ સુધા કુવામાંથી બહાર કાઢવા લાગી. પાણી ભરેલાં કળશને જોતાં સુધાના મોઢામાંથી ચીસ નીકળી જાઈ છે. કળશનું પાણી લાલ રંગનું હતું. દિવ્યા ...Read Moreકુવામાં જોવાં લાગી ત્યાં કોઈની મલેરી લાશ ઉંધી વળીને તરતી હતી.કુવા પાસે ઉભેલાં બધાં લાશ જોતાં ગભરાઈ જાઈ છે. આસપાસ રહેતાં ગામનાં લોકો બધાં કુવા કાંઠે એકત્રિત થઈ ગયાં. બહું મોટું અપશુકન થયું એવું મનમાં જાતજાતના વિચારો સુધા ઘડવા લાગી. સુધા કળશને કુવા કાંઠે પડતો મુકીને હવેલી તરફ ઝડપભેર આગળ ચાલવા લાગી. સુધાને ચાલતાં જોઈ ગભરાયેલી દિવ્યા અને ચાંદની પણ
જમવાના ટેબલ પર બધાં મિત્રો સાથે જમવા બેસેલાં હતાં. આકાશ આમતેમ નજર કરીને જોવાં લાગ્યો. પરંતુ આસપાસ ક્યાંય અવની દેખાણી નહીં. આકાશ બાજુમાં બેસેલા સમીરને અવનીને રૂમમાંથી બહાર બોલાવી લાવવાં મોકલ્યો. સમીરએ રૂમનો દરવાજો ખોલતાં આખાં રૂમમાં અંધકાર હતો. ...Read Moreદરવાજાની બાજુમાં રહેલી લાઈટની સ્વીચ ચાલું કરી. લાઈટની સ્વીચ ચાલું કરીને સમીર પાછળ ફર્યો ત્યાં અવની ખુલ્લાં વાળ કરીને બેડ પર પાછળ ફરીને બેઠી હતી. " એક એકને શોધી કાઢીશ કોઈને નહીં છોડુ. એક એકને શોધી કાઢીશ કોઈને નહીં છોડુ...." અવની આ વાક્ય વારંવાર બોલતી હતી. સમીર અવનીની વાત સાંભળીને ગભરાઈ જાય છે. આકાશને બહારથી બોલાવી લાવવાંનો વિચાર સમીરના મનમાં
બધાં મિત્રો, આકાશ અને પરિવારના સભ્યો ગાડીમાંથી ઉતર્યા. ગાડીમાંથી ઉતરીને બધાં મિત્રો આમતેમ જોવા લાગ્યાં. લગ્ન સ્થળે કોઈ ઉપસ્થિત નહોતું. " આકાશ આપણે કોઈ બીજાના ઘરે આવી પહોંચ્યા એવું લાગી રહ્યું છે ". સમીર બધાં તરફ જોતાં બોલ્યો. સુધા ...Read Moreસવિતાબેન પણ આમતેમ જોવા લાગ્યાં. ઘર તો આ જ હતું. કાચી માટીનું દેશી નળીયા વાળું જુનવાણી ઘર હતું. લાકડાંની બનાવટનાં ટેકે ઘરની છત આધારિત હતી. પતળાવાળી નાનકડી ડેલી ખોલીને સમીર અંદર આંગણામાં આગળ વધવા લાગ્યો. જેવો સમીર આગળ વધ્યો ત્યાં એક પુરુષ સમીરની સામે અચાનક આવી પહોંચ્યો. લગભગ સાડા છ ફુટની ઉંચાઈ ખડતલ ગામઠી બાંધો અને ગળામાં વીંટાળી રાખેલું મફલર
આકાશનાં લગ્નની વિધિઓ પ્રારંભ થઇ ચુકી હતી. અંદર રૂમમાં રત્નાને જોવાં ગયેલી દિવ્યા અને ચાંદની પોતાના ઉદાસ ચહેરો બનાવી બહાર નીકળી. દિવ્યા મનમાં તો રત્નાની મમ્મીને કોશતી હતી. " એક વખત ચહેરો જોવા દિધો હોત તો શું અપશુકન થઈ ...Read Moreહોત ". મનમાં દિવ્યા બોલતી હતી. ચાંદની અને દિવ્યા બધાંની સાથે બેસીને લગ્નની ચાલતી વિધિઓ જોવાં લાગી. પંડિતજીએ કન્યાને મંડપમાં લાવવા કહ્યું. રત્ના નાં મામા અને તેની મમ્મી બન્ને ઘરમાંથી રત્નાને બહાર મંડપ સુધી લાવી રહ્યાં છે. લાલ રંગની ચમકતી સાડી પહેરીને મહેંદીથી રંગેલા હાથ વડે પોતાનાં ઘુંઘટને ઝાલીને રત્ના ધીમે-ધીમે મંડપ તરફ આગળ વધી રહી છે. બેઠેલાં બધાં મહેમાનો
આકાશ અને રત્નાની આરતી ઉતારી હવેલીમાં અંદર પ્રવેશ કર્યો. રતનાના કંકુ પગલાં માટે કંકુને પાણીમાં ઘોળીને તૈયાર કરેલાં થાળમાં રત્ના પોતાનાં બન્ને પગ મુકીને બહાર આગળ વધી. રત્ના જેમ આગળ વધવા લાગી ત્યાં તેનાં પગની છાપ લાલ રંગની બદલે ...Read Moreરંગની થવા લાગી. બધાં એકબીજાના ચહેરા તરફ જોવા લાગ્યાં. સુધાના હાથમાં રહેલી આરતીની થાળી નીચે પડી ગઈ. રત્ના હવેલીમાં આગળ વધવા લાગી. હવેલીમાં બરોબર વચ્ચે ઉભીને પોતાનાં બન્ને હાથ વડે ઘુંઘટ ઉઠાવી નાંખ્યો. સુધા, આકાશ અને સવિતાબેન બધાં એકબીજાના ચહેરા પર જોવાં લાગ્યાં. " અરે...બેટા આ શું કરે છે..." સવિતાબેન એટલું બોલવાં જઇ રહ્યાં હતાં. એ પહેલાં ઘુંઘટ ઉઠાવીને રત્ના
પ્રકૃતિના ખોળામાં રમતાં બાળક જેવું તેજપુર ગામમાં જોતજોતામાં વિરાન સ્મશાનમાં પરિવર્તીત થઈ ગયું." પરંતુ કોઈ મહિલા સાથે આવું વર્તન શું કામ કરવામાં આવ્યું ? કોઈ વ્યક્તિને જીવતાં સળગાવીને મૃત્યુને ઘાટ પહોંચાડનાર વ્યક્તિઓ કોણ હતાં ? ". આકાશનાં મનમાં ઉઠેલાં ...Read Moreસવાલો સોફાપર બેઠેલાં જીવી માં ને પુછી નાંખ્યા. પેલી સ્ત્રીને જીવતી સળગાવવામાં તેજપુર ગામનાં સરપંચ રઘુવીર ચૌધરી અને બસીપુર ગામનાં સરપંચ હરિપ્રસાદ શાસ્ત્રી અને સાથોસાથ દેવલપુર ગામનાં સરપંચ જનાર્દન ઠાકુર દ્વારા અમાસની કાળી અંધારી રાત્રે ગામની સીમા બહાર આવેલાં ઘરમાં જીવતી સળગાવવી દેવામાં આવી. જે લોકો ત્યાં હાજર રહેલા હતાં એના મોઢેથી સાંભળવા મળેલી વાતો પરથી આ દશ્ય આખાં શરીરને
પ્રકૃતિના ખોળે લીલી ચાદર ઓઢેલું તેજપુર ગામ એ રાતોરાત શ્રાપિત નગરી બની ગયું. જીવતી સળગાવવી દેવામાં આવલી સ્ત્રીનો શ્રાપ આખાં ગામને લાગ્યો. ધીમે-ધીમે ગામનાં બાળકોનું રહસ્યમય રીતે મૃત્યુ થવા લાગ્યું. ગામનાં સરપંચ રઘુવીર ચૌધરી પાસે બધાં લોકો આવી પહોંચ્યા. ...Read Moreમહિનામાં જોતજોતામાં ગામનાં બધાં નદી,તળાવો, કુવા સુકાવા લાગ્યા. ખેતરનો લીલોછમ પાક સુકાવા લાગ્યો. ગામનાં સરપંચ રઘુવીર ચૌધરી કોઈએ મહાન વિદ્વાન જ્યોતિષી ત્રિભુવન શાસ્ત્રીને મળવાનું સુચવ્યું. ગામનાં અન્ય ત્રણ ચાર વ્યક્તિઓ ત્રિભુવન શાસ્ત્રીની શોધમાં નીકળી પડ્યાં. ડુંગરો રહીને તપસ્યા કરતાં શાસ્ત્રીને ગામમાં બોલાવ્યાં. ત્રિભુવન શાસ્ત્રીએ ગામમાં આવીને પગ મુકતાં સાથે " ઘોર અપરાધ્...ઘોર પાપ કર્યું છે...કોઈને નહીં છોડે. એ જરૂર ફરી