રાધા

(12)
  • 3.3k
  • 2
  • 1.1k

દિનાંક ૧-૪-૨૦૨૨ પ્રિય ડાયરી... બસ આજના દિવસની વાત એ આખું વર્ષ વાગોળોને તો પણ કાયમ તાજીને તાજી જ લાગે એવી હાસ્યસ્પદ યાદો હોય.. ખરુંને??વર્ષના આ દિનાંકની યાદો જે તારી સાથે વ્યક્ત કરું એ જ ખાલી મનને હળવું કરે એવી હોય બાકી મારી ડાયરી કાયમ મારી સાથે મારા આસુંઓથી ભીંજાણી જ હોય...એ ભૂલમાં કદાચ કોઈના હાથે મારી ડાયરી આવે તો એને પણ ભાવુક કરી જ દે... પણ આજની તો પુરી ગેરેન્ટી કે વાંચનાર હસીને બેવડું વળી જ જાય! અરે યાર! કારનામા જ એવા હોય કે અમે કરતા પણ હસીએ , સાંભળનાર પણ હશે , વાંચનાર પણ ખુબ હશે