દસવીં

  • 2k
  • 824

દસવીં- રાકેશ ઠક્કરઅભિષેક બચ્ચનના અભિનયનો એ કમાલ જ કહેવાય કે મોટા પડદાને બદલે તેની ફિલ્મો OTT પર આવી રહી હોવા છતાં તેની નોંધ બરાબર લેવી પડે છે. ફિલ્મ 'દસવીં' (૨૦૨૨) થી અભિષેકે અભિનયમાં ટોપ કર્યું હોવાનું અવશ્ય કહી શકાય એમ છે. કેમકે સમીક્ષકોએ સ્ક્રીપ્ટમાં અનેક ખામીઓ કાઢીને પાંચમાંથી અઢી સુધી સ્ટાર આપ્યા હોવા છતાં અભિષેકના ભારોભાર વખાણ જ કર્યા છે. અભિષેક પોતાના પાત્રને પડદા પર જીવંત કરવા મહેનત કરતો હોવાથી હવે તેની ફિલ્મ માટે આશા વધુ રહે છે. 'નેટફ્લિક્સ પર ૧૮ દેશોમાં 'દસવીં' TOP 10 માં આવી છે અને ભારતમાં પહેલા સ્થાન પર ટ્રેન્ડીંગ રહી છે. અભિષેકની એક પછી એક