એપ્રિલ ફૂલ

(11)
  • 2.8k
  • 1.1k

આંબા પર મોર અને અને કોયલ ઝુમી રહ્યા છે. સવારનું ખુશનુમા વાતાવરણ આલ્હાદાયક શીતળતા ને મધુર કોયલના ટહુકા ને વિંધી સૂરજનો આછો પીળો રંગ બારી માંથી ડોકિયું કરી રહ્યો છે. મહિમા અને વિશાખા બંને એક જ ડાયરી માટે ખેચા ખેંચી કરી રહી હતી. આજે કોલેજનો છેલ્લો દિવસ હતો. બધાં જણતા હતા આજે છુટ્ટા પડવાનું છે. પોતપોતાની વસ્તુઓ લઈ, એકબીજાના ફોન નંબર ની આપ-લે પણ થઈ રહી હતી. સાથે સાથે ધણાં દિલો ધાયલ થવાનાં તો ઘણા લાંબા સમયથી પોતાના કુટુંબ થી દૂર રહેતા હતા એવાં ખુશી થી ઝૂમી ઉઠવાના. કોલેજનું છેલ્લું ફંકશન આખરે પૂર્ણ થયું. ઘણાને વિખુટા પડ્યાનો રંજ તો ઘણાને