સત્યના પથદર્શક રાજા હરિષચંદ્ર

  • 6.3k
  • 1
  • 2.3k

"સત્યવાદી રાજા હરિશ્ચંદ્"️️️️️ શ્રી રામ ના પૂર્વજ અને પ્રાચીન ભારતીય ઇતિહાસમાં રાજા હરિષચંદ્ર સત્ય અને સદ્ગુણનું પ્રતીક તરીકે જેનું વાતે વાતે નામ લેવાય છે.તેઓ તેમના સત્ય અને પ્રતિબદ્ધતા માટે જાણીતા હતા..તેમના રાજસુય યજ્ઞ માટે દાન માટે ઋષિ વિશ્વામિત્રને તેમની પ્રતિબદ્ધતાને કારણે તેમણે તેમની પત્ની અને તેમના પુત્ર રોહિતની બધી જ વસ્તુઓ આપી હતી.રાજા હરિષચંદ્રની ઘણી વાર્તાઓ છે.પરંતુ સૌથી જાણીતી વાર્તા માર્કંડેય પુરાણમાં છે.રાજા હરિષચંદ્ર ત્રેતા યુગમાં થઈ ગયા.તે એક સારા રાજા હતા જે તેમના સારા કાર્યો માટે જાણીતા હતા.તેમના શાસનકાળ દરમ્યાન દરેક સુખી અને સમૃદ્ધ હતા.તેમની પાસે શૈવ્યા નામની પત્ની હતી (તે તારામતી તરીકે પણ ઓળખાય છે) અને રોહિતાશ્વ નામનો