શ્રી હનુમાન ચાલીસા ધ લાઈફ મેનેજમેન્ટ ગાઈડ

(12)
  • 4.6k
  • 4
  • 2k

શ્રી હનુમાન ચાલીસા; લાઈફ મેનેજમેન્ટ ગાઈડ• શ્રી હનુમાનજી એટલે રિયલ લાઈફ મેનેજમેન્ટ ગુરૂ• બળ, બુદ્ધિ અને વિદ્યાની માસ્ટર કી એટલે હનુમાન ચાલીસાપરમ સુખ અને સામર્થ્યની પ્રાપ્તિ માટે હનુમાનજી મહારાજની અભ્યાસ સભર ભક્તિ આવશ્યક છે એ હનુમાન ચાલીસાના અધ્યયન થી સમજાય છે; અહિયાં પઠન શબ્દ નો પ્રયોગ નથી કર્યો કેમકે સામાન્ય રીતે હનુમાન ચાલીસા કડકડાટ બોલી અને ગાઈ જવા વાળા લોકોની સંખ્યા ઓછી નથી; પરંતુ હનુમાનજી મહારાજના સાચા ભક્તો તો એ છે કે જે એમના ગુણો ને જીવનમાં ઉતારવા માટે પ્રયત્નશીલ હોય.હનુમાનજીને કળિયુગમાં સૌથી પ્રમુખ દેવતા માનવામાં આવે છે.રામ ભક્ત હનુમાનજી માનવ સંસાધનનો સારી રીતે ઉપીયોગ કરવાનું જાણે છે. રામાયણના સુંદરકાંડ