કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-25

(32)
  • 8.1k
  • 1
  • 6.4k

" કૉલેજ કેમ્પસ "ભાગ-25 સાન્વીના મમ્મી-પપ્પા સાન્વીએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો તેથી ખુશ છે પરંતુ સાન્વીની આ હાલતથી તેમજ તેની દીકરીની પરવરિશ કઈ રીતે કરવી તે બાબતથી ખૂબજ ચિંતિત છે. સાન્વીના પપ્પા ઘરે તો પહોંચી ગયા પરંતુ પોતાનું એકનું એક સંતાન, પોતાની લાડકી દિકરી સાન્વી જે પોતાના જીવ કરતાં પણ તેમને વધારે વ્હાલી છે તેના વગરના આ સૂના ઘરમાં પગ કઇ રીતે મૂકવો તે વિચારથી જ તેમનો પગ પાછો પડે છે અને તે ખૂબજ દુઃખના દરિયામાં ડૂબી જાય છે. થોડા દિવસ પછી સાન્વીને ડૉ.અપૂર્વ પટેલના ત્યાં ખસેડવામાં આવે છે. સાન્વીની આ હાલત જોઈને તેના મમ્મી-પપ્પા બંનેની હાલત પણ દિવસે