OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • About Us
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Free
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

College campus by Jasmina Shah | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - Novels
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) by Jasmina Shah in Gujarati
Novels

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - Novels

by Jasmina Shah Matrubharti Verified in Gujarati Love Stories

(1.4k)
  • 145.8k

  • 229k

  • 127

અજાણ્યા માહોલમાં અજાણ્યા માણસનું આમ અચાનક મળી જવું તેની સાથે પ્રેમ થવો, તેને પોતાના જીવથી પણ વધારે ચાહવું અને છૂટા પડવું...પણ તકદીર પાછા ફરીને ફરી બંનેને એ જ પરિસ્થિતિમાં લાવીને ઉભા રાખે છે...બે પ્રેમીઓના મિલનની એક દિલચસ્પ કહાની.... ઈશિતા ...Read Moreફ્રેન્ડસ વેદાંશ અને અર્જુન સાથે કૉલેજ કેમ્પસમાં ઉભી હતી આજે કૉલેજનો પહેલો દિવસ હતો એટલે નવા સ્ટુડન્ટ્સની એન્ટ્રી પણ થઈ રહી હતી અને સીનીયર સ્ટુડન્ટ્સ તેમનું રેગિંગ કરવાનું વિચારી રહ્યાં હતાં. બસ આવીજ કંઈક ચર્ચા વેદાંશ અને અર્જુન વચ્ચે પણ ચાલી રહી હતી અને ઈશિતાની નજર ફરી ફરીને વારંવાર કૉલેજના ગેટ ઉપર અટકી જતી હતી એટલે વેદાંશ તરત જ બોલ્યો કે, " કોઈ આવવાનું છે ઈશુ, તો તું આમ વારંવાર ગેટ સામે જોયા કરે છે ?

Read Full Story
Download on Mobile

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - Novels

કૉલેજ કેમ્પસ - 1 - (એક દિલચસ્પ પ્રેમકથા)
કૉલેજ કેમ્પસ ભાગ-1 (એક દિલચસ્પ પ્રેમકથા) નમસ્તે, મારા પ્યારા વાચક મિત્રો 1. પ્રિયાંશી 2. વરસાદી સાંજ 3. જીવન એક સંઘર્ષ 4. સમર્પણ 5. પારિજાતના પુષ્પ 6. ધૂપ-છાઁવ (હાલમાં ચાલુ છે.) 7. જીવન સાથી (હાલમાં ચાલુ છે.) આ બધીજ મારી ...Read Moreઆપ સૌએ ભરપૂર પ્રેમ આપ્યો છે તે બદલ હું આપ સૌની દિલથી ખૂબજ આભારી છું. આજ રોજ આપ સૌની સમક્ષ હું એક નવી નવલકથા મૂકવા જઈ રહી છું. જેનું નામ છે."કૉલેજ કેમ્પસ " મને આશા છે કે આપ સૌને તે જરૂરથી પસંદ આવશે જ અને આપ સૌ તે વાંચીને તેના વિશેના પ્રતિભાવ આપતા રહેશો તેવી આપ સૌને વિનંતી છે. "
  • Read Free
કૉલેજ કેમ્પસ - 2 - (એક દિલચસ્પ પ્રેમકથા)
સાન્વી, અર્જુન અને વેદાંશ સાથે શેકહેન્ડ કરે છે એટલે વેદાંશ સાન્વીનો હાથ જરા પકડેલો રાખે છે અને એકીટસે તેની સામે જ જોયા કરે છે જાણે તેનામાં ખોવાઈ ગયો હોય અને તેને પહેલી નજરનો પ્રેમ થઈ ગયો હોય તેમ. ...Read Moreઈશિતા વેદાંશને સ્હેજ ધક્કો લગાવીને ભાનમાં લાવે છે અને સાન્વીનો હાથ છોડવા ઈશારો કરે છે. વેદાંશ ચોંકી ઉઠે છે અને સાન્વીનો હાથ એકદમ છોડી દે છે અને બોલી પડે છે કે, "ઑહ, આઈ એમ સોરી" ઈશિતા, અર્જુન અને વેદાંશ એન્જિનિયરીંગના થર્ડ ઇયરમાં છે. સાન્વીએ ફર્સ્ટ ઈયરમાં ઍડમિશન લીધું છે. સાન્વીએ પોતાની સ્કૂલમાં 82% સાથે 12 સાયન્સમાં ટોપ કર્યું હતું. એટલે તેને
  • Read Free
કૉલેજ કેમ્પસ 3 - (એક દિલચસ્પ પ્રેમકથા)
ઈશીતા, વેદાંશ અને અર્જુન ત્રણેય વાતો કરતાં કરતાં પોતાના ક્લાસરૂમમાં જાય છે જ્યાં રોહિત સરનું લેક્ચર ચાલુ થઈ ગયું હોય છે. ત્રણેયને મસ્તીના મૂડમાં જોઈને રોહિત સર તેમની ઉપર ભડકે છે અને તેમને ક્લાસની બહાર નીકળી જવા કહે છે. ...Read Moreજણ એકબીજાની સામે જૂએ છે અને સરને "સોરી સર" કહીને ક્લાસરૂમમાં બેસવા દેવા રિક્વેસ્ટ કરે છે. "આજે કોલેજનો પહેલો દિવસ છે એટલે બેસવા દઉં છું કાલથી ફરી આવું રીપીટેશન ન થવું જોઈએ." તેમ કહી રોહિત સર ત્રણેયને ક્લાસરૂમમાં બેસવા દે છે. બીજે દિવસે વેદાંશ કૉલેજમાં બધા કરતાં થોડો વહેલો જ આવી જાય છે અને સાન્વીની રાહ જોતો પોતાના આર એસ
  • Read Free
કૉલેજ કેમ્પસ - 4 - (એક દિલચસ્પ પ્રેમકથા)
કોલેજની પા પાછળના ગ્રાઉન્ડમાં, કોલેજના નવાં અને જૂનાં સ્ટુડન્ટ્સ બધાજ હાજર થઈ ગયાં હતાં અને એક સર્કલ બનાવી દેવામાં આવ્યું હતું. સીનીયર્સ માટે એકદમ મજાનો અને ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને જુનિયર્સ બીચારા ફફડી રહ્યાં હતાં અને ...Read Moreશું થશે તેમ વિચારી રહ્યાં હતાં અને સહેલી પનીશમેન્ટ આવે તેવી ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યાં હતાં. એક પછી એક નવા સ્ટુડન્ટને બધાની વચ્ચે આવીને જૂના સ્ટુડન્ટ જે કહે તે પ્રમાણે કરવાનું રહેતુ હતું. જે બરાબર ન કરે અથવા તો ભૂલ કરે તેની બધાંજ હાંસી ઉડાવતા અને તેણે પચ્ચીસ ઉઠક બેઠક કરવી પડતી હતી. હવે લાઈન પ્રમાણે સાન્વીનો વારો આવ્યો હતો. સાન્વીની
  • Read Free
કૉલેજ કેમ્પસ - 5 - (એક દિલચસ્પ પ્રેમકથા)
ઈશીતા અર્જુનની રાહ જોતી બહાર ગેટ પાસે જ ઉભી રહી ગઈ. અર્જુન અને ઈશીતા બંને બાજુ બાજુમાં જ રહેતાં હતાં, બંનેના ફેમીલીને પણ ક્લોઝ રિલેશન હતાં એટલે બંને રોજ સાથે એકજ એક્ટિવા ઉપર કોલેજ આવતાં અને ઘરે જતાં. સાન્વી ...Read Moreકોલેજ આવતી એટલે વેદાંશ તેની બાજુમાં આવીને ઉભો રહ્યો અને તેને પૂછવા લાગ્યો કે," તને ડ્રોપ કરી જવું ઘરે ? " અને સાન્વીએ પોતાનું માથું નકારમાં જ ધુણાવ્યું અને વેદાંશના ગયા પછી ઈશીતાને પૂછવા લાગી કે, "આ કોલેજમાં રોજ આવું જ હોય છે કે પછી ભણવાનું પણ ચાલે છે ? નહિતર હું તો વિચારું છું કે કોલેજ ચેન્જ કરી દઉં." ઈશીતા: ના
  • Read Free
કૉલેજ કેમ્પસ - 6 - (એક દિલચસ્પ પ્રેમકથા)
વેદાંશ મનોમન ખુશ થાય છે તે જે ક્ષણની રાહ જોઇ રહ્યો હતો કે, સાન્વી તેની બાઇકની સીટ પાછળ બેસે તે ક્ષણ આવી રહી છે. તે મનોમન ભગવાનને પ્રાર્થના કરે છે કે સાન્વી "હા" પાડે અને ભગવાન તેની પ્રાર્થના સાંભળે ...Read Moreસાન્વી "હા" પાડે છે. બંનેની જોડી ખૂબ સુંદર લાગી રહી છે. વેદાંશ એટલે ટોલ એન્ડ હેન્ડસમ બોય, ગમે તે છોકરી તેની પર ફીદા થઇ જાય. રસ્તામાં વેદાંશ સાન્વીને તેના ફેમીલી બેગ્રાઉન્ડ વિશે પૂછે છે. સાન્વી પોતાની અને પોતાના ફેમિલીની વાત પૂરી કરે છે અને વેદાંશ પોતે પોતાની કંઇ વાત કહેવા જાય એ પહેલા સાન્વીનું ઘર આવી જાય છે. એટલે વેદાંશ
  • Read Free
કૉલેજ કેમ્પસ - 7 - (એક દિલચસ્પ પ્રેમકથા)
કોલેજમાં પણ નવરાત્રીની તૈયારી શરુ કરવામાં આવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીના છેલ્લા ત્રણ દિવસ કોલેજમાં ગરબાની રમઝટ જામવાની હતી.જેને માટે જુનીયરોએ સીનીયરોના બતાવ્યા પ્રમાણે આખી કોલેજ ડેકોરેટ કરી, માતાજીનું મંદિર બનાવવાનું હોય છે અને રાત્રે ગરબાના ...Read Moreકોલેજ એન્ટ્રન્સમાં દિવાની રંગોળી કરવાની હોય છે. જેનાથી કોલેજનું એ દ્રશ્ય આહલાદક લાગે છે. આ એક કોલેજની જૂની પ્રણાલિકા છે. સાન્વીને પણ ગરબાનો ખૂબજ શોખ એટલે નવે નવ દિવસના તેની પાસે નવ ચણિયાચોળી પણ અલગ જ હોય. આજે કોલેજમાં ગરબા હતા એટલે વિચારી રહી હતી કે આજે કયા ચણિયાચોળી પહેરવા? રેડ અને બ્લેક કલરના આખાય આભલાથી ભરેલા ચણીયાચોળી પહેરીને સાન્વી સજી
  • Read Free
કૉલેજ કેમ્પસ - 8 - (એક દિલચસ્પ પ્રેમકથા)
ભણતાં, ભણતાં અને મસ્તી કરતાં કરતાં દિવસો ક્યાં પસાર થઇ ગયા તેની ચારેયમાંથી કોઈને ખબર જ ન પડી અને એક્ઝામ પણ આવી ગઇ. સાન્વીને રિઝલ્ટનું ખૂબ ટેન્શન હતું પણ રિઝલ્ટ આવ્યું તો તેના ફર્સ્ટક્લાસ વીથ ડિસ્ટીન્કસન માર્ક્સ હતા. અને ...Read Moreપણ દર વખતની જેમ આખા ક્લાસમાં ફર્સ્ટ આવ્યો હતો. આજે નોટિસ બોર્ડ ઉપર રિઝલ્ટ લગાવેલું હતું. ઈશીતા અને અર્જુનનો સેકન્ડ ક્લાસ આવ્યો હતો. ચારેય જણાં રિઝલ્ટની ચર્ચા કરતાં ઉભા હતા અને સાન્વી આજે પોતાના રિઝલ્ટ ફર્સ્ટ ક્લાસ વીથ ડિસ્ટીન્કશન માર્ક્સ આવવા બદલ વેદાંશને થેંન્કયૂ કહેતા ખુશીથી તેને ભેટી પડી અને ઈશીતા બોલી પડી, "બંને એમ જ રહેજો, નાઇસ લુકીંગ બોથ
  • Read Free
કૉલેજ કેમ્પસ - 9 - (એક દિલચસ્પ પ્રેમકથા)
સાન્વી: મને આ સમાજ અને મારા પપ્પાનો ખૂબ ડર લાગે છે... વેદાંશ: હું છું તારી સાથે પછી તને શેનો ડર..?? તારા પપ્પાને હું સમજાવીશ અને સમાજની ચિંતા ન કર, એ તો બંને બાજુ બોલશે. વેદાંશ અને સાન્વીએ બંનેએ પ્રેમનો ...Read Moreએકરાર કર્યો અને એકબીજાના હમસફર બની જિંદગી સાથે વિતાવવાનું નક્કી કર્યું. હવે તો બસ, સાન્વીને વેદાંશ જ દેખાય અને વેદાંશને સાન્વી...બંને એકબીજાની વાતોમાં એકબીજાને ભણવામાં હેલ્પ કરવામાં અને એકબીજાની યાદોમાં ખોવાએલા રહેતા. આમ કરતાં કરતાં વેદાંશના પાંચ વર્ષ એન્જીનીયરીંગ ના ક્યાં પૂરા થઇ ગયા તે ખબર જ ન પડી અને લાસ્ટ ઇયરના રિઝલ્ટ પહેલા તેણે જોબ માટે એપ્લાય પણ કરી
  • Read Free
કૉલેજ કેમ્પસ - 10 - (એક દિલચસ્પ પ્રેમકથા)
સાન્વી વેદાંશને બેંગલોર ન જવા અને અમદાવાદમાં જ સેટ થવા સમજાવે છે. હવે આગળ.... અમદાવાદની 'ડાઉન-ટાઉન' હોટલમાં વેદાંશે આજે સાંજે પાર્ટી એરેન્જ કરી હતી. બધા જ ફ્રેન્ડસ પાર્ટી એન્જોય કરી રહ્યા હતા, પણ સાન્વી મૂડમાં ન હતી. પણ હવે ...Read Moreસ્વીકાર્યા વગર છૂટકો પણ ન હતો, તેમ વિચારી રહી હતી. બીજે દિવસે વેદાંશ સાન્વીને એક પાર્કમાં મળવા માટે બોલાવે છે. સાન્વી બિલકુલ ઉદાસ દેખાઇ રહી છે. વેદાંશ પણ થોડો ડિસ્ટર્બ થઇ ગયો છે. પણ સાન્વીની સામે સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન કરે છે. સાન્વી વેદાંશને ભેટીને ખૂબજ રડે છે. તેને રીક્વેસ્ટ કરે છે કે, " વેદ, હું તારા વગર નહિ રહી શકું, તું
  • Read Free
કૉલેજ કેમ્પસ - 11 - (એક દિલચસ્પ પ્રેમકથા)
સાન્વી અને વેદાંશ બંને એકબીજાને ફ્લાઈંગ કીસ આપી ફોન મૂકે છે.... સાન્વી એકદમ ધ્યાનથી ફાઇનલ એક્ઝામની તૈયારી કરી રહી છે. વેદાંશના કહેવા પ્રમાણે તે, સાન્વીને એક્ઝામ છે એટલે દશ દિવસની રજા લઇ અમદાવાદ આવ્યો છે. દુનિયાનો છેડો એટલે ઘર...પોતાના ...Read Moreઆવીને તે મનની શાંતિ અને હાંશ અનુભવે છે. મમ્મી-પપ્પા, ભાઈને મળીને ખૂબજ ખુશ થઇ જાય છે. આફ્ટર લોન્ગ ટાઇમ ઈશીતાને ઘરે બધા ભેગા થાય છે. ચાતક વરસાદની રાહ જુએ તેમ સાન્વી વેદાંશની રાહ જોઇ રહી છે. આટલા બધા સમય પછી વેદાંશને મળવાનું એક્સાઇટમેન્ટ...કંઈક અલગ જ અહેસાસ હતો એ...!! જેને પ્રેમ કરતા હોઈએ તેના આવવાની રાહ જોવી...!! આટલું અઘરું હશે...?? તે
  • Read Free
કૉલેજ કેમ્પસ - 12 - (એક દિલચસ્પ પ્રેમકથા)
સાન્વીના પોતાના જીવનમાંથી ચાલ્યા ગયા બાદ વેદાંશ ખૂબજ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થાય છે અને તે ડીપ્રેશનમાં આવી જાય છે. જીવન જીવવા પ્રત્યેની પોતાની આશા ખોઇ બેસે છે. જાણે તેનું બધુંજ લુંટાઈ ગયું હોય તેવો અહેસાસ તેને થાય છે. સાન્વીને ...Read Moreજિંદગી માની બેઠેલો વેદાંશ પોતાની જાતને સંભાળવા પણ કાબેલ નથી રહેતો. એનો કીશન- કાનુડો જેને એ પોતાનો ભગવાન જ નહિ પણ બધુંજ માનતો હતો તે તેની સાથે આવું કંઇક પણ કરશે તેવું તેણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું, હવે શું કરવું...?? ક્યાં જવું...?? કોને કહેવું...?? કંઇજ સૂઝતું ન હતું. અર્જુન અને ઈશીતા તેને ખૂબ સપોર્ટ કરે છે અને સમજાવે છે કે,
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-13
વાંરવાર યાદ આવતી સાન્વીને વેદાંશ જેમ જેમ ભૂલવાની કોશિશ કરી રહ્યો હતો તેમ તેમ સાન્વી તેને વધારે ને વધારે યાદ આવી રહી હતી. અને તેના જીવનમાં એક ખાલીપો વર્તાઇ રહ્યો હતો. તે સમય સાથે આગળ વધવા પ્રયત્ન કરી રહ્યો ...Read Moreપરંતુ તેનું મન તેને પાછો ભૂતકાળમાં લાવીને મૂકી દેતું હતું. યાદો પણ કેટલી ખતરનાક હોય છે. માણસનો પીછો નથી છોડતી...!! આપણે ક્રીશાની વાત કરીએ તો... ક્રીશા ખૂબજ બોલકણી છોકરી છે. કોઈને ન બોલવું હોય તેની સાથે તો પણ બોલવું પડે, તેવું તેનું વર્તન હતું. શિસ્તબદ્ધ રીતે એક ગુજરાતી પટેલ ફેમીલીમાં તેનો ઉછેર થયો હતો એટલે તે સંસ્કારી પણ એટલી જ હતી.
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-14
ક્રીશા વેદાંશને પૂછી રહી છે કે, "સર, તમે ક્યાંના છો ?" અને વેદાંશ એક નિ:સાસા સાથે પોતાની વાતની શરૂઆત કરે છે જાણે તે પોતાના વિશે કંઇજ કહેવા નથી માંગતો પણ હવે ક્રીશાએ પૂછી જ લીધું છે તો કહ્યા વગર ...Read Moreપણ નથી. વેદાંશ: અમે અમદાવાદના જ છીએ અને વર્ષોથી અમદાવાદમાં જ સેટલ છીએ. મારે એક નાનો ભાઈ પણ છે તેણે હમણાં જ ટ્વેલ્થ પાસ કર્યું અને તેણે પણ એન્જીનીયરીંગમાં જ એડમિશન લીધું છે. ક્રીશા વચ્ચે જ બોલી ઉઠે છે, " અને સર તમારા મેરેજ...?? " વેદાંશને ન ગમતો પ્રશ્ન ક્રીશાએ પૂછી લીધો હતો. તે પોતાના ભૂતકાળથી વિખૂટો પડવા માંગતો હતો
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-15
ક્રીશા અને વેદાંશની મજેદાર ઓફિસ ટ્રીપ ચાલી રહી છે... ક્રીશા સતત તેના મનમાં જે આવે તે બોલી રહી છે અને વેદાંશ સાંભળી રહ્યો છે... હવે આગળ.... બંને જમવા માટે 'ઉડીપી હોટલ શ્રી લક્ષ્મી વૈભવ' માં રોકાય છે. ક્રીશા તેનો ...Read Moreસેટ ઢોંસા મંગાવે છે અને વેદાંશ પોતાને માટે મૈસૂર મસાલા ઢોંસા ઓર્ડર કરે છે. અને જમીને બંને તરત રીટર્ન થવા નીકળે છે. વેદાંશ મનમાં ને મનમાં વિચારી રહ્યો છે કે આ ક્રીશાને પણ કેટલું બોલવા જોઈએ છે...!! જે તેની સાથે મેરેજ કરશે તેનું તો મગજ જ ફરી જશે... અને તેના ચહેરા ઉપર સ્હેજ સ્માઈલ આવી ગયું... ક્રીશા આ જોઇ ગઇ એટલે
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-16
વેદાંશ ક્રીશા સાથે મજાક કરે છે.અને બોલે છે કે, " એય કુશન ન ફેંકતી મારી ઉપર..." અને પછી ખડખડાટ હસી પડે છે. ક્રીશા: નહિ ફેંકુ સર હવે, મને ખબર પડી ગઇ કે તમને મજાક કરવાની આવી આદત છે...હવે આગળ... ...Read Moreક્રીશાને તેના બિલ્ડીંગની નીચે ડ્રોપ કરીને ચાલ્યો જાય છે... વેદાંશ પોતાના રૂમમાં બેડ પર આડો પડ્યો અને છત સામે તાકી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે આજે ઘણાં બધાં દિવસ પછી, જિંદગી જાણે જીવવા જેવી લાગી છે...!! બાકી અત્યાર સુધી તો સાન્વીને છોડીને આવ્યા પછી...જાણે તેને જીવનમાંથી રસ જ ઉડી ગયો હતો. પણ આજે તેને લાગ્યું કે, કોઈના છોડીને
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-17
અને બસ તે રાત્રે જ ક્રીશાને અહેસાસ થાય છે કે, " આઈ લવ હીમ..." અને પછી તો તે સવાર ક્યારે પડશે તેની રાહ જૂએ છે..!! ક્રીશા: હવે કાલ ક્યારે પડશે...?? કાલે જ હું વેદાંશને મારી વાત કરીશ...!! અને ચહેરા ...Read Moreએક સુખના સુકૂન સાથે શાંતિથી સૂઇ જાય છે. હવે આગળ.... આજે ક્રીશા રોજ કરતાં થોડી વહેલી જ ઉઠી ગઇ હતી. પ્રેમ થાય એટલે જાણે ઊંઘ પણ ઉડી જાય છે...!! ક્રીશા ઓફિસ જવા માટે તૈયાર થઈ રહી હતી અને મનમાં કોઈ રોમેન્ટિક લવ સોંગની પંક્તિઓ ગણગણી રહી હતી. આજે તેણે પેન્ટ, ટી-શર્ટને અલવિદા આપી મરુન અને બ્લેક કોમ્બીનેશનનો બાંધણીનો સુંદર ડ્રેસ
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-18
વેદાંશ: સાન્વી, સાન્વીને હું હજી ભૂલી નથી શક્યો. ક્રીશા: એ તમારો ભૂતકાળ હતો હું વર્તમાન છું. વેદાંશ: ઓકે ચલ, ગાડીમાં બેસીને વાત કરીએ તારે લેઇટ થઇ જશે...અને બંને એકબીજાનો હાથ પકડી ગાડી સુધી જાય છે અને રીટર્ન થવા નીકળે ...Read Moreહવે આગળ.. વેદાંશ: ક્રીશા, પણ તારા પેરેન્ટ્સ, તૈયાર થશે આપણા મેરેજ માટે..?? ક્રીશા: હા મારા પેરેન્ટ્સે અમને બંને બહેનોને છૂટ જ આપેલી છે કે તમને ગમતું પાત્ર હોય તો મેરેજ કરવાની છૂટ છે બસ છોકરો અને ઘર બંને વેલસેટ હોવા જોઈએ તો અમે " હા " પાડીશું નહિ તો અમે " હા " નહિ પાડીએ. અને તમારા માટે તો મમ્મી-પપ્પાને
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-19
જૈમીનીબેન અને ધર્મેન્દ્રભાઇ બંને દીકરીઓને વળાવતી વખતે ખૂબ રડી પડે છે...પણ બંને દીકરીઓને સારું ઘર અને સારા માણસો મળ્યાનો સંતોષ પણ તેમના ચહેરા ઉપર તરી આવે છે... હવે આગળ.... ઈશીતા અને અર્જુને લાઇફટાઇમ સાથે જ રહેવાનું નક્કી કર્યું હતું ...Read Moreવેદાંશના મેરેજના વન વીક પછી તરત જ ઈશીતા અને અર્જુનના મેરેજ હતા. વેદાંશ અને ક્રીશા થોડા દિવસ અમદાવાદ જ રોકાવાના હતા તેઓ ઈશીતા અને અર્જુનના મેરેજ એટેન્ડ કરીને પછી જ બેંગ્લોર જવા નીકળવાના હતા. આજે વેદાંશના બેસ્ટ ફ્રેન્ડ ઈશીતા અને અર્જુનના મેરેજ હતા જેમાં જવા માટે વેદાંશ તૈયાર થઈને બેઠો હતો અને ક્રીશા તૈયાર થઈ રહી હતી. વેદાંશ બેઠા બેઠા
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-20
વેદાંશને સાન્વીની દુઃખદાયક પરિસ્થિતિની જાણ થતાં જ તે બિલકુલ ભાંગી પડે છે અને અત્યાર સુધીમાં કોઈ દિવસ સાન્વીને મળવા જવાનો પ્રયત્ન નથી કર્યો પણ આજે તે નક્કી કરે છે કે, હું સાન્વીને મળવા ચોક્કસ જઇશ....હવે આગળ... ઈશીતા અને અર્જુનના ...Read Moreફંક્સન પૂરું થતાં જ વેદાંશ અને ક્રીશા ઘરે જાય છે. વેદાંશને જોઇને ક્રીશાને લાગે છે કે વેદાંશ મૂડમાં નથી એટલે તે વેદાંશને પૂછે છે, " કેમ વેદાંશ, તમારી તબિયત બરાબર નથી કે શું..? તમે મૂડમાં નથી લાગતા વેદાંશ ક્રીશાને સાન્વીની સાથે કેવી દુ:ખદાયી ઘટના બની ગઇ તેની બધીજ વાત કરે છે. જે સાંભળીને ક્રીશાને પણ ખૂબજ દુ:ખ થાય છે અને
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-21
સાન્વીના સમાચાર સાંભળીને ઈશીતા અને અર્જુન પણ ખૂબ દુઃખી થાય છે અને વિચારે છે કે, સાન્વીના લગ્ન વેદાંશ સાથે થયા હોત તો સાન્વીની અત્યારે આ પરિસ્થિતિ થઇ ન હોત પણ હવે શું કરી શકાય..?? ઈશ્વરને જે ગમ્યું તે ખરું....!! ...Read Moreબંને જણાં એક ઉંડો નિ:સાસો નાંખે છે...‌!! વેદાંશ, અર્જુનને લઇને સાન્વીના ઘરે જાય છે. તે ડોરબેલ વગાડે છે એટલે સાન્વીના મમ્મી ડોર ખોલે છે. સાન્વીના મમ્મી કંઇ પણ બોલે તેની રાહ જોયા વગર વેદાંશ સાન્વીના ઘરમાં ઘૂસી જાય છે. સાન્વીના પપ્પા સોફા ઉપર બેઠા હતા તેમની સામેની ચેરમાં વેદાંશ બેસે છે અને હિંમત કરીને બોલે છે, " અંકલ, સાન્વીના સમાચાર
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-22
સાન્વી કંઈક વિચિત્ર નજરથી વેદાંશની સામે જોયા કરે છે. વેદાંશ દર્દભર્યા અવાજે પ્રેમથી તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે અને બોલે છે, "આઈ લવ યુ, સાન્વી..." પરંતુ સાન્વી તેને પણ ઓળખતી નથી અને તેના વર્તનમાં કોઈ ફરક પડતો ...Read Moreવેદાંશ તેની સાથે વધુ વાત કરવાનો પ્રયત્ન કરે છે તો સાન્વી તેને જોઈને ચીસો પાડવા લાગે છે. વેદાંશ તેને શાંત પાડવાનો પ્રયત્ન કરે છે પણ તે નિરર્થક રહે છે છેવટે તે રૂમની બહાર નીકળી જાય છે. બહાર આવીને તે સાન્વીના પપ્પા સાથે વાત કરતાં તેમને કહે છે કે, "અંકલ, સાન્વીની હાલત તો વધારે પડતી બગડી ગઈ છે. જો આપની ઈચ્છા
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-23
વેદાંશ ભારે હ્રદયે અને અતિશય દુઃખ સાથે અમદાવાદ છોડી ક્રીશાને લઈને બેંગ્લોર પહોંચી જાય છે. વેદાંશ અને ક્રીશા બંને ક્રીશાની મમ્મીના ઘરે જઈને જમ્યા અને પછી આરામ કર્યો. વેદાંશે પોતાની ઓફિસની બાજુમાં જ એક ફ્લેટ રેન્ટ ઉપર લઈ લીધો ...Read Moreક્રીશાએ અને વેદાંશે પોતાના લગ્નજીવનની શુભ શરૂઆત તે ઘરમાંથી જ કરી. બે બેડરૂમ, હૉલ, કીચનના આ ઘરની વેદાંશ તેમજ ક્રીશા પોતાના મીઠાં મધુરા સ્વપ્નથી ખૂબજ સુંદર સજાવટ કરે છે. ******************** સાન્વીને રેગ્યઞુલર દવા આપવામાં આવે છે પરંતુ કંઈ પણ ફરક દેખાતો નથી એટલે તેના પપ્પા ડૉ.અપૂર્વ પટેલને ફોન કરીને એ દિવસની સાંજની એપોઈન્ટમેન્ટ લઈ લે છે અને સાન્વીને બતાવવા માટે
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-24
"કૉલેજ કેમ્પસ"ભાગ-24 પરોઢિયે ચાર વાગ્યે સાન્વીને ડીલીવરી માટે હોસ્પિટલમાં લઈ જવી પડે છે, હોસ્પિટલ લઈ જતાં સુધીમાં સાન્વીની તબિયત વધારે બગડતી જાય છે. આ વાતની જાણ ડૉ.સીમા પંડ્યાને પહેલેથી જ કરી દેવામાં આવે છે જેથી હોસ્પિટલમાં એન્ટર થતાં તરત ...Read Moreખૂબજ હોંશિયાર અને કાબેલ ગાયનેકોલોજીસ્ટ ડૉ.સીમા પંડ્યા સાન્વીને તરત જ ઑપરેશન થિયેટરમાં લઈ જાય છે. સાન્વીનું બી.પી.કંટ્રોલ કરવું મુશ્કેલ થઈ જાય છે. તેની હાલત વધારે ને વધારે બગડતી જાય છે. પરિસ્થિતિ એવી થાય છે કે સાન્વી સીરીયસ થઈ જાય છે. ડૉ.સીમાબેન નર્સ ધ્વારા આ વાત બહાર તેના મમ્મી-પપ્પાને જણાવે છે કે સાન્વીની હાલત ખૂબજ ગંભીર છે અને તેને સિઝરિયન ઑપરેશન
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-25
" કૉલેજ કેમ્પસ "ભાગ-25 સાન્વીના મમ્મી-પપ્પા સાન્વીએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો તેથી ખુશ છે પરંતુ સાન્વીની આ હાલતથી તેમજ તેની દીકરીની પરવરિશ કઈ રીતે કરવી તે બાબતથી ખૂબજ ચિંતિત છે. સાન્વીના પપ્પા ઘરે તો પહોંચી ગયા પરંતુ પોતાનું ...Read Moreએક સંતાન, પોતાની લાડકી દિકરી સાન્વી જે પોતાના જીવ કરતાં પણ તેમને વધારે વ્હાલી છે તેના વગરના આ સૂના ઘરમાં પગ કઇ રીતે મૂકવો તે વિચારથી જ તેમનો પગ પાછો પડે છે અને તે ખૂબજ દુઃખના દરિયામાં ડૂબી જાય છે. થોડા દિવસ પછી સાન્વીને ડૉ.અપૂર્વ પટેલના ત્યાં ખસેડવામાં આવે છે. સાન્વીની આ હાલત જોઈને તેના મમ્મી-પપ્પા બંનેની હાલત પણ દિવસે
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-26
" કૉલેજ કેમ્પસ "ભાગ-26 મોહિતભાઈએ બે હાથ જોડીને ક્રીશાને અને વેદાંશને વિનંતી કરી કે, "હું તમારા બંનેનો ઉપકાર જિંદગીભર નહિ ભૂલી શકું બેટા, આજથી પરી તમારી દીકરી અને ક્રીશા મારી દીકરી, એ જ મારી સાન્વી. અને મારું જે કંઇપણ ...Read Moreતે બધું મારી દીકરી ક્રીશા અને પરીનું." અને પ્રતિમાબેન તેમજ મોહિતભાઇ બંને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. વેદાંશે બધાને છાના રાખ્યા તેમજ પરીના તેનાં નાના મોહિતભાઈ તેમજ નાની પ્રતિમાબેન સાથે ફોટા પાડ્યા અને નાનકડી માસુમ પરીને ક્રીશાએ તેમજ વેદાંશે ખૂબજ લાડથી ઉંચકી લીધી અને પોતાનું નામ આપ્યું અને પોતાની દીકરી બનાવીને બેંગ્લોર લઇ આવ્યા. ક્રીશા બેંગ્લોર આવ્યા પછી, ખૂબજ ડાહી
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-27
" કૉલેજ કેમ્પસ "ભાગ-27ક્રીશા ખૂબજ એક્સાઈટેડ થઈને પરીની સામે જોઈને બોલી રહી હતી કે, " વેદ, આપણે પરીને ડૉક્ટર બનાવીશું ? " વેદાંશ: ના ભાઈ ના. આપણે તેને એન્જીનિયર જ બનાવીશું. ક્રીશા: ના, હું ડૉક્ટર બનવા માંગતી હતી પણ ...Read Moreબની શકી એટલે હવે મારી લાડલીને હું ડૉક્ટર જ બનાવીશ. વેદાંશ: હું તેને એન્જીનિયર જ બનાવીશ અને તે પણ મારા જેવી બ્રિલિયન્ટ આઈ. ટી. એન્જીનિયર. ક્રીશા: એટલે તમે એમ કહેવા માંગો છો કે હું બ્રિલિયન્ટ નથી ? તમે એકલા જ બ્રિલિયન્ટ છો. વેદાંશ: એમાં કહેવાનું શું ? અને ક્રીશાએ ગુસ્સા સાથે વેદાંશ ઉપર છૂટ્ટુ કુશન ઘા કર્યું. એટલે વેદાંશ ખડખડાટ
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-28
" કૉલેજ કેમ્પસ "ભાગ-28 મોહિત ભાઈ પોતાની પત્ની પ્રતિમા બેન અને વેદાંશને કહે છે કે, " મને હવે સારું થાય તેમ લાગતું નથી. આ વખતે મારી તબિયત થોડી વધારે જ ગંભીર છે. હું મારા માથા ઉપર આ બધો ભાર ...Read Moreમરવા માંગતો નથી. " અને પોતાના વકીલ મિત્ર હસમુખ ભાઈને વસિયતનામું લઈને હોસ્પિટલમાં બોલાવે છે. પ્રતિમા બેન સાડલાના છેડામાં પોતાનું મોં છુપાવીને ચોંધાર આંસુડે રડી રહ્યા હતા અને વેદાંશ પણ થોડો ગંભીર બની ગયો હતો અને મોહિત ભાઈને તેણે બોલતા અટકાવ્યા અનેતે બોલ્યો કે, " પપ્પા તમને બિલકુલ સારું થઈ જશે તમે ચિંતા ના કરશો અને આ બધી વીલની વાતો
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-29
" કૉલેજ કેમ્પસ "ભાગ-29 મોહિત ભાઈ કહી રહ્યા હતા કે, "ક્રીશાએ અને વેદાંશે જે મારી પરીને સ્વિકારીને મારી ઉપર ઉપકાર કર્યો છે તેનો બદલો હું કોઈ ભવમાં ચૂકવી શકું તેમ નથી પણ મારી પાસે જે છે તેમાંથી હું થોડું ...Read Moreતેમને નામે કરી જ શકું અને મેં તે જ કર્યું છે. હવે હું ચેનથી મૃત્યુ પામી શકીશ." અને તેમણે પ્રતિમા બેન પાસે પીવાનું પાણી માંગ્યું. થોડું પાણી પીધા બાદ વેદાંશને ઈશારો કરીને પોતાની પાસે બોલાવ્યો અને ફરીથી બોલવા લાગ્યા કે, " મને વચન આપ બેટા કે તું મારી પરીને સાચવીશ અને મારી માધુરીને પણ... અને આટલું બોલતાં બોલતાં તો તેમનો
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-30
" કૉલેજ કેમ્પસ "ભાગ-30ક્રીશા પરીને લઈને માધુરીના રૂમની બહાર નીકળી ગઈ પાછળ પાછળ વેદાંશ પણ બહાર નીકળી ગયો. વેદાંશ અને ક્રીશા બંને પંદર દિવસ પ્રતિમા બેનની સાથે રોકાયા અને પછી બેંગ્લોર જવા માટે રવાના થયા. વેદાંશે પ્રતિમાબેનને પોતાની સાથે ...Read Moreઆવવા માટે ખૂબ કહ્યું પણ પ્રતિમાબેનનું મન માધુરીને અહીં અમદાવાદમાં એકલી છોડીને બેંગ્લોર જવા માટે તૈયાર ન હતું તેથી તેમણે "ના" જ પાડી. ક્રીશા અને વેદાંશ બંને બેંગ્લોર તો સુખરૂપ પહોંચી ગયા હતા પણ અહીં આવ્યા પછી ક્રીશાની તબિયત થોડી બગડી ગઈ હતી અને તેને વોમિટીંગ ચાલુ થઈ ગયું હતું એટલે વેદાંશ તેને કહી રહ્યો હતો કે, "વેધર ચેઈન્જ થયું
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 31
" કૉલેજ કેમ્પસ "ભાગ-3 વેદાંશ ક્રીશાને કહે છે, " એક વાત કહું કીશુ, એક સ્ત્રી પુરુષ માટે પોતાના ઘર માટે, કેટલું બધું કરે છે પોતાના આખાય જીવનનો ભોગ આપી દે છે. પોતાના પરિવારને, એક વારસદાર આપે છે અને તેનો ...Read Moreઆગળ વધારે છે અને બદલામાં તે કોઈજ આશા નથી રાખતી તો પછી તે જ્યારે માતૃત્વ મેળવવાની નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હોય ત્યારે તેની પૂરેપૂરી કાળજી લેવી જ જોઈએ તો તે એક તંદુરસ્ત, સ્વસ્થ અને સુંદર બાળકને જન્મ આપી શકે. ક્રીશા વેદાંશની સમજણભરી વાતો સાંભળીને તેની ઉપર પ્રભાવિત થઈ ગઈ અને પોતાને આવો સમજણભર્યો પતિ મળ્યો છે તેથી ખૂબજ ખુશ
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 32
" કૉલેજ કેમ્પસ "ભાગ-32સમય તો જાણે કઈરીતે ઝડપથી પસાર થયે જતો હતો તેની ન તો ક્રીશાને ખબર પડતી હતી ન તો વેદાંશને.... સુખનાં દિવસો ક્યાં પસાર થઈ જાય છે તેની કોઈને પણ ખબર પડતી નથી અને ક્રીશાને હવે સાતમો ...Read Moreબેસી ગયો હતો તેથી તેના ખોળા ભરતની વિધિ પૂરી કરવાની હતી. ક્રીશાની મમ્મી ક્રીશાને ડીલીવરી માટે પોતાના ઘરે આવવા માટે કહે છે પરંતુ ક્રીશા પોતાના વેદાંશને તેમજ વ્હાલી પરીને છોડીને પોતાની મમ્મીને ઘરે જવા માટે તૈયાર નથી. વેદાંશ ક્રીશાને તેની મમ્મીને ઘરે જવા માટે સમજાવે છે અને એમ પણ કહે છે કે, " મારું અને પરીનું ધ્યાન રાખવા માટે અહીંયા
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 33
" કૉલેજ કેમ્પસ "ભાગ-33 વેદાંશના મમ્મી-પપ્પા વેદાંશને ખૂબજ હિંમત આપે છે પરંતુ ક્રીશાની તબિયતને લઈને વેદાંશ ખૂબજ ગંભીર બની જાય છે તેનું દિવસનું ચેન અને રાતની ઊંઘ પણ ઉડી જાય છે. નવી જન્મેલી નાની બાળકી, પરી અને વેદાંશનું નસીબ ...Read Moreકરી જાય છે અને ક્રીશા બચી જાય છે પરંતુ તેને આઈ સી યુ માં રાખવામાં આવે છે પરંતુ તેના શરીરમાંથી બ્લડ ખૂબ વહી જવાને કારણે તેનું બ્લડ ઘટી જાય છે તેથી તેને નવું બ્લડ ચઢાવવાની આવશ્યકતા ઉભી થાય છે તેથી તેના સગાં સંબંધી તેમજ મિત્ર વર્તુળમાંથી બ્લડ એકઠું કરી તેને ચઢાવવામાં આવે છે. આ બાજુ દશેક દિવસ પછી નાની બાળકીને
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 34
" કૉલેજ કેમ્પસ "ભાગ-34 વેદાંશ પણ ક્રીશાના હાથ ઉપર પોતાનો હાથ મૂકે છે અને તેને વિશ્વાસ આપે છે કે, બસ હવે બહુ થયું હવે તને મારાથી દૂર કોઈ નહીં લઈ જાય મૃત્યુ પણ નહીં..!! વેદાંશ અને ક્રીશાનો પ્રેમાલાપ ચાલી ...Read Moreહતો અને ક્રીશાના મમ્મી-પપ્પા ક્રીશાને મળવા માટે હોસ્પિટલમાં આવે છે અને વેદાંશને રીક્વેસ્ટ કરે છે કે, અહીંથી ક્રીશાને ડૉક્ટર સાહેબ રજા આપે એટલે અમે ક્રીશાને અમારા ઘરે લઈ જવા ઈચ્છીએ છીએ જેથી ક્રીશાને બરાબર આરામ પણ મળે અને નાની બાળકીની પણ બરાબર માવજત થાય. મમ્મી-પપ્પાની આ વાત સાંભળતાં જ ક્રીશા તેમજ વેદાંશ બંને એકબીજાની સામે જૂએ છે. પોતાના મમ્મી-પપ્પાના પ્રેમસભર
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 35
પરી સાવર બાથ લઈને પોતાના લાંબા કાળા વાળની મીઠી વાછ્રોટ કવિશા ઉપર ઉડાડતી ઉડાડતી વોશરૂમમાંથી બહાર આવે છે અને હસતાં હસતાં બોલે છે, " મોમ, આનું કંઈ થાય તેમ નથી આ જેવી છે તેવી જ રહેશે અને એને એનું ...Read Moreમૂકેલું હશે ને તો પણ નહીં મળે, પહેલા તો સરખું મૂકવાનું નહીં અને પછી આખાયે ઘરમાં શોધવાનું અને બૂમાબૂમ કરવાની..!! " ક્રીશા: સાચી વાત છે તારી બેટા.. એણે આંખે પાટા બાંધ્યા છે અને તેની બૂમો પાડવાની આદત થઈ ગઈ છે. હવે આપણે કોઈએ તેની બૂમો સાંભળવાની જ નહીં. અને ક્રીશા સાથે કવિશાને એમ પણ કહે છે કે, હવેથી બધું બરાબર
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 36
" કૉલેજ કેમ્પસ "ભાગ-36દેવાંશ કવિશા સાથેની મીઠી મધુરી અને પહેલી મુલાકાત જાણે ફરી વાગોળતો હોય તેમ તેના ચહેરા ઉપર એક સુમધુર હાસ્ય છવાઈ ગયું અને હસતાં હસતાં તેણે પોતાનું બુલેટ પોતાની કોલેજ તરફ હંકારી મૂક્યું. દેવાંશનું બુલેટ જેવું કૉલેજ ...Read Moreપ્રવેશ્યું કે તરત જ બુલેટનો અવાજ સાંભળીને કવિશાએ પોતાના સિલ્કી વાળની લટ પોતાના મોં સાથે અથડાવતાં પાછળ વળીને જોયું તો તેની આંખો ખુલ્લી ને ખુલ્લી જ રહી ગઈ.... અને મોં પણ ખુલ્લું જ રહી ગયું અને તે બોલી પણ ઉઠી કે, " ઑ માય ગોડ.. આ અહીંયા.. ?? " દેવાંશ તો પોતાની હિરો સ્ટાઈલમાં પોતાના બુલેટની ચાવી આંગળી ઉપર ભરાવીને
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 37
" કૉલેજ કેમ્પસ "ભાગ-37કવિશા બોલી રહી હતી અને ક્લાસના બધાજ સ્ટુડન્ટ્સ સાંભળી રહ્યા હતા, " સ્કુલમાં મારી સાથે એક છોકરી ભણતી હતી તેને પગે થોડી તકલીફ હતી, એ દિવસે અમે સ્કુલના સમય કરતાં થોડા વહેલા જ છૂટી ગયા હતા ...Read Moreએ છોકરીને ઘરેથી લેવા માટે કોઈ આવ્યું ન હતું તો હું તેને ઉંચકીને તેના ઘર સુધી લઈ ગઈ પછી ત્યાંથી મને મારા ઘરનો રસ્તો મળ્યો નહીં હું ભૂલી પડી ગઈ. આ બાજુ મારા પપ્પા મને સ્કુલમાં લેવા માટે ગયા તો સ્કુલમાં પણ હું ન હતી તેથી મારા ઘરેથી મને શોધવા માટે મમ્મી-પપ્પા બંને નીકળી ગયા. સ્કુલનો સમય પૂરો થતાં સ્કુલ
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 38
" કૉલેજ કેમ્પસ "ભાગ-38આકાશ બહારથી જ પરીના નાનીનું ઘર જોઈ લે છે અને તેનાથી ત્રીજી જ લાઈનમાં પોતાનું ઘર છે એટલે રાહત અનુભવે છે કે, " હાંશ, મિલેગી તો સહી, અબ બચકે કહાં જાયેગી ? " અને પોતાની કારને ...Read Moreટર્ન લઇને પોતાના આલિશાન બંગલામાં પ્રવેશે છે. ઓફિસના માણસને પોતાની બેગ લાવવાનું કહી મોમને બૂમો પાડતો પાડતો ઘરમાં પ્રવેશ કરે છે. મોમ કીચનમાંથી બહાર આવે છે અને બોલે છે કે, " આવી ગયો દીકરા..ચલ જમવા બેસી જા. " " મારે કંઈજ ખાવું નથી મોમ " કહીને તે ફર્સ્ટ ફ્લોર ઉપર પોતાના રૂમમાં ચાલ્યો જાય છે ઘણો થાકી ગયો હોય તેમ
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 39
" કૉલેજ કેમ્પસ "ભાગ-39આકાશ મૂડ બગાડીને કારમાં ગોઠવાઈ ગયો અને વોટ્સએપ ખોલીને પોતાને જ્યાં પહોંચવાનું હતું તે એડ્રેસ જોવા લાગ્યો અને એડ્રેસ જોયું તો તે પણ ઉછળી પડ્યો અને તેની અંદર દટાયેલી પરીને નીરખવાની ઈચ્છા પણ ઉછળી પડી. કારણ ...Read Moreતેને જ્યાં સામાન લઈને પહોંચવાનું હતું તે તો પરીની નાનીનું જ ઘર હતું અને ફૂલ ફોર્મમાં આવીને બોલી પડ્યો કે, " ઑ માય ગોડ, યુ આર ધ ગ્રેટ.. અબ તો વો મીલ ગઈ સમજો...!! " અને ફૂલ સ્પીડમાં તેણે પોતાની કાર પરીના નાનીમાના ઘર તરફ હંકારી મૂકી.... પરીના નાનીનું ઘર આવી ગયું એટલે આકાશ બે મિનિટ માટે તેના ઘર સામે
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 40
" કૉલેજ કેમ્પસ "ભાગ-40આકાશ જરા મનમાં જ હસ્યો અને મનમાં જ બોલ્યો, " ઑહ, તો તો ખાવા જ પડશે. " નાનીમા આકાશને પરીની ઓળખાણ આપતાં બોલવા લાગ્યા કે, " બેટા, આ મારી દીકરીની દીકરી છે પરી, બેંગ્લોરમાં રહે છે ...Read Moreહવન માટે જ ખાસ મેં તેને અહીં બોલાવી છે. અને આજે તું જરા ફ્રી હોય તો એક કામ કરજે ને પરીને આપણાં હવન માટેની જગ્યા ગાયત્રી મંદિર લઈ જજેને, તો તે જરા જગ્યા જોઈ લે કે હવન માટે બરાબર તો છે ને ? " અને આ વાત સાંભળતાં સાંભળતાં આકાશ તો જાણે ઉછળી પડ્યો, પણ પરીનો ચહેરો જોવા જેવો હતો...
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 41
" કૉલેજ કેમ્પસ "ભાગ-41પરીના હાથના સ્પર્શ માત્રથી આકાશના શરીરમાં રોમાંચ ફેલાઈ ગયો અને તે બોલ્યો પણ ખરો કે, " બરાબર પકડીને બેસજે મને ધીમે ધીમે ચલાવવાની આદત નથી. " પરીનો ગુસ્સો સમાય તે પહેલાં તો આકાશ કંઈ નવું ને ...Read Moreતોફાન કરી બેસતો અને કંઈનું કંઈ આડુંઅવળું બોલી બેસતો એટલે પરીની સમજમાં એટલી વાત તો આવી જ ગઈ હતી કે, આ ખોપડી સુધરે તેમ નથી. અને તે પણ આકાશને ચેલેન્જ આપતી હોય તેમ તરત જ બોલી પડી કે, " તારામાં તાકાત હોય તેટલું ફાસ્ટ ચલાવજેને આપણને કોઈ વાતનો ડર નથી લાગતો " અને આકાશે તો ફૂલ સ્પીડમાં પોતાનું બુલેટ હંકારી
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 42
" કૉલેજ કેમ્પસ "ભાગ-42પરી તરત જ ઉભી થઈ ગઈ અને બોલવા લાગી કે, " હા, ચલ નીકળીએ નાનીમા આપણી રાહ જોતાં હશે. " આકાશે પોતાનું બુલેટ સ્ટાર્ટ કર્યું અને પરી તેને પકડીને તેની પાછળ ગોઠવાઈ ગઈ અને હસતું ખેલતુ ...Read Moreબ્યુટીફુલ કપલ ત્યાંથી પસાર થઈ રહ્યું. આકાશને તો પરી સાથે આજે ઘણીબધી વાતો કરી લેવી હતી એટલે બુલેટ ઉપર બેઠાં પછી પણ તેણે બોલવાનું ચાલુ જ રાખ્યું કે, " બીજી એક વાત પણ મારે તને પૂછવાની છે. " પરીએ ઈંતેજારી બતાવી અને તે બોલી કે, " હા બોલ શું છે ? " આકાશે વાત અધુરી જ છોડી દીધી કે, "
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 43
" કૉલેજ કેમ્પસ "ભાગ-43જ્યાં હવન રાખવાનું હોય છે તે જગ્યા ગાયત્રી મંદિરનું પરિસર ખૂબજ સુંદર, શાંતિદાયક અને રમણીય હોય છે તેથી પરીને ખૂબ પસંદ આવે છે અને આમ હવન માટેની જગ્યા નક્કી કરીને બંને કાંકરિયા તળાવની પાળે બેસીને થોડી ...Read Moreપવનની લહેર અને મીઠી મીઠી વાતોમાં તરબોળ થઈને નાનીમાના ઘરે જવા માટે નીકળે છે ત્યાં રસ્તામાં આકાશ પરીને પૂછી રહ્યો હતો કે, હવન તો હજી એક દિવસ પછી છે ને ? તો આવતીકાલે તો તું ફ્રી જ છે ને તો હું મારાં ફ્રેન્ડ્સને મળવા માટે જવાનો છું તો તું આવીશ મારી સાથે ? પરી: ઓકે, આવીશ. અને એટલામાં નાનીમાનું ઘર
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 44
" કૉલેજ કેમ્પસ "ભાગ-44પરીએ પોતાની નાનીમાના બંને હાથ પ્રેમથી પકડ્યા અને ઘડીક નાનીમા સામે તો ઘડીક દિવાલ ઉપર લટકાવેલી પોતાની માંની તસવીર સામે તે જોતી રહી અને અખૂટ આતુરતાથી શાંત ચિત્તે પોતાની માંની જીવન કહાની સાંભળવા બેસી ગઈ. નાનીમાની ...Read Moreસમક્ષ ભૂતકાળનો એ ચિતાર આવી ગયો, પોતાની યુવાની અને કોલેજ કાળની માધુરી જે આમજ પરીની જેમ જ તેમને વળગી પડતી હતી અને પોતે કંઈ ચિડાવે તો બોલી પડતી હતી કે, ના ના માં એવું કંઈ નથી શું તું પણ...!!અને પછી માં દીકરી બંને ખડખડાટ હસી પડતા હતા. નાનીમાની નજર સમક્ષ એ દ્રશ્ય આવી ગયું અને પોતાની માધુરીને હસતી જોઈને જાણે
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 45
" કૉલેજ કેમ્પસ "ભાગ-45 " બેટા, ડૉ.ઋત્વિક એક જગ્યાએથી વિઝિટ કરીને પાછા વળી રહ્યા હતા અને રસ્તામાં તેમને એક ટ્રકે અડફેટમાં લઈ લીધા તેમનું ત્યાં ને ત્યાં સ્થળ ઉપર જ મૃત્યુ થઈ ગયું આ સમાચારની તારી મમ્મીના નાજુક દિલોદિમાગ ...Read Moreખૂબજ ગહેરી અસર પડી અને તે પાગલ થઈ ગઈ. તે દિવસથી મારી લાડકી માધુરી ખોવાઈ ગઈ છે બેટા " અને નાનીમા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. પરી તેમને પંપાળતી રહી અને કહેતી રહી કે, હું છું ને નાનીમા હું તારી માધુરી જ છું ને જો હું તેના જેવી જ લાગું છું ને નાનીમા કદાચ એટલે જ ભગવાને મને તેના જેવી
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 46
" કૉલેજ કેમ્પસ "ભાગ-46 પરી આજે પોતાની મોમ ક્રીશાને જોઈને જાણે ધન્ય થઈ ગઈ હોય તેમ એકીટશે તેની સામે જ જોઈ રહી હતી. જાણે ક્રીશામાં તેને સાક્ષાત દેવીમાંના દર્શન થયા હોય તેમ તે એકદમ ખુશ થઈ ગઈ અને બોલી ...Read Moreકે, " મોમ, જય માતાજી, બોલ તું કેમ છે ? " ક્રીશા: જય માતાજી બેટા, હું ઓકે છું, બોલ‌ તું કેમ છે ? કવિશા (છુટકી): (વચ્ચે જ બોલી પડે છે) તમારી બંનેની આસ્થા ચેનલ પૂરી થઈ હોય તો હું આગળ કંઈ વાત કરી શકું છું ? અને છુટકીનો નાહકનો ગુસ્સો જોઈને માં-બેટી, ક્રીશા અને પરી બંને હસી પડે છે. છુટકીનો
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 47
આકાશે પોતાના બધાજ ફ્રેન્ડ્સ સાથે પરીની ઓળખાણ કરાવી. આકાશના બધાજ ફ્રેન્ડ્સ ખૂબજ સારા ઘરથી બીલોન્ગ્સ કરતા હતા એટલે પરીને થયું કે, " ના ના આકાશનું ગૃપ તો સારું જ છે. " થોડી વાર બધા બેઠા થોડા ગપ્પા માર્યા અને ...Read Moreએક ખૂણામાં બે ત્રણ હુક્કા મૂકેલા હતા તે બહાર કાઢવામાં આવ્યા અને તેની અંદર કંઈક ભેળવીને એક પછી એક બધા તે હુક્કો ફૂંકવા લાગ્યા. ગોળ ગોળ ફરતો ફરતો હુક્કો આકાશ પાસે આવ્યો એટલે આકાશે પણ લગાવ્યો અને પછી પરીને ઓફર કરી... પરીએ તો ના જ પાડી દીધી કે, " ના ના, મને આ બધું નહીં ફાવે " એટલે આકાશના એક
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 48
" કૉલેજ કેમ્પસ "ભાગ-48 આકાશના બધાજ ફ્રેન્ડ્સ પરીને તેમજ આકાશને બંનેને હાફ એન અવર વધુ બેસવા માટે રીક્વેસ્ટ કરવા લાગ્યા પરંતુ પરી હવે વધુ બેસવા માટે તૈયાર નહોતી. તો આકાશના બધાજ ફ્રેન્ડ્સે પરી પાસે પ્રોમિસ માંગી કે તે અહીંયા ...Read Moreછે ત્યાં સુધી દરરોજ આ રીતે તેમને મળવા માટે આવશે. પરીએ તેમને પ્રોમિસ આપી કે, " આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ફોર ઈટ " અને પછી હસીને બધાને બાય કહીને બંને ઘરે જવા માટે નીકળ્યા. રસ્તામાં પરી આકાશને પૂછી રહી હતી કે, " કેટલા સમયથી તે આ ગૃપ સાથે જોડાયેલો છે અને દરરોજ રાત્રે તે આ રીતે અહીં આવે છે
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 49
" કૉલેજ કેમ્પસ "ભાગ-49 અને પરી તેમજ આકાશ માતાજીના મંદિરના પરિસરની જગ્યાની સફાઈ કરાવવાથી માંડીને હવનની બધીજ તૈયારી બરાબર કરાવવાની જવાબદારી સોંપીને આવતીકાલે હવનના સમયે અમે સમયસર આવી જઈશું તેમ કહીને નીકળી ગયા. પરી પોતાની માં માધુરીની તબિયતને લઈને ...Read Moreથોડી વધારે ચિંતિત અને ઈમોશનલ હતી. હવે માં ગાયત્રી માધુરીની તબિયતને સુધારવામાં મદદ કરે છે કે નહિ તે આપણે આગળ જોઈશું.... બીજે દિવસે હવનની સંપૂર્ણ તૈયારી માતાજીના મંદિરના પરિસરમાં થઈ ગઈ હતી. ખૂબજ સુંદર હવનકુડની રચના કરવામાં આવી હતી. પરી અને નાનીમા પણ સમયસર તૈયાર થઈને મંદિરે પહોંચી ગયા હતા, હવન કુંડની આજુબાજુ બે મહારાજ ગોઠવાઈ ગયા હતા અને તેમની
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 50
"કૉલેજ કેમ્પસ "ભાગ-50 આકાશ પરીની આગતાસ્વાગતા અને દરેકને પ્રેમથી આગ્રહપૂર્વક જમાડવાનો પરીના શોખને નીરખી રહ્યો અને મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે, "આટલી રૂપાળી અને આવી ડાહી, ઠરેલી, હોંશિયાર અને વિવેકી છોકરી જો પત્ની તરીકે મળી જાય તો મારો ...Read Moreબેડો પાર થઈ જાય અને આજે તો પરીને મારા દિલની વાત કરી જ લેવી છે." તેમ વિચારતો હતો અને એટલામાં પરી તેની બાજુમાં આવીને ઉભી રહી ગઈ અને તેને જમવા માટે કહેવા લાગી એટલે બંને જમવા જવા માટે આગળ વધ્યા... પરીએ પોતાની અને નાનીમાની બંનેની પ્લેટ સાથે જ પીરસી અને નાનીમા શાંતિથી જમી શકે તે માટે તેમને એક ચેર ઉપર
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 51
" કૉલેજ કેમ્પસ "ભાગ-51 પરી એકીટશે પોતાની મોમને જ જોયા કરતી હતી અને વિચારતી હતી કે, ફોટામાં મારી મોમ કેટલી બ્યુટીફુલ દેખાય છે અને અત્યારે તેની આ હાલત..!! ડૉક્ટર હોવા છતાં પોતાની વ્યક્તિનું દુ:ખ કોઈપણ માણસ જોઈ નથી શકતું ...Read Moreકે સહન કરી શકતું નથી તેમ પરી પણ પોતાની મોમનું દુઃખ જોઈ શકતી નથી. તેનાં ગળામાં ડૂમો ભરાઈ જાય છે. તે પોતાની મોમની નજીક જાય છે અને તેના બંને ગાલ ઉપર પોતાના નાજુક નમણાં હાથથી પોતાની માંને વ્હાલ કરે છે અને "મોમ" એટલું જ બોલી શકે છે અને તેની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગે છે. તેનાં ગરમ આંસુ માધુરીના નિસ્તેજ હાથ
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 52
" કૉલેજ કેમ્પસ "ભાગ-52 ગાડીમાં બેઠાં પછી આકાશે જોયું તો પરી બરાબર મૂડમાં નહતી એટલે તેણે નાનીમાને તેમના ઘરે ડ્રોપ કર્યા અને પરીને પોતાની સાથે બહાર ફરવા લઈ જવા માટે નાનીમાને પૂછ્યું. નાનીમા પણ જાણતાં હતાં કે પરી આજે ...Read Moreનિરાશ થઈ ગઈ છે એટલે તેમણે પણ બંનેને થોડીવાર બહાર ફરીને આવવા માટે કહ્યું. આકાશે પરીને ક્યાં જવું છે તેમ પૂછ્યું પરંતુ પરીએ કોઈ જવાબ ન આપ્યો. આકાશ પરીને સંકલ્પ હોટેલમાં લઈ ગયો અને ત્યાં તેણે પરી માટે તેનો ફેવરિટ મૈસુર મસાલા ઢોંસા ઓર્ડર કર્યો અને પોતાને માટે ઈડલી વડા ઓર્ડર કર્યા. બંનેએ શાંતિથી જમી લીધું અને પછી આકાશે પરીને
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 53
" કૉલેજ કેમ્પસ "ભાગ-53 રુચિરે પોતાના મોબાઈલમાં ધીમું મ્યુઝિક વગાડવાનું શરૂ કર્યું અને બસ પછી તો ડાન્સ પાર્ટી અને હૂક્કાનો સંગમ જામતો ગયો અને સમય ઘણો વીતી ચૂક્યો હતો. આકાશના મોબાઈલમાં રીંગ વાગી એટલે બધાનાં રંગમાં ભંગ પડ્યો. આકાશ ...Read Moreકરવા માટે ફોન હાથમાં લઈને ત્યાંથી બહાર નીકળી ગયો...અને એક જ મિનિટ વાત કરીને ફરી પાછો અંદર આવીને પોતાની મસ્તીમાં ખોવાઈ ગયો. પરી તેને પૂછી રહી હતી કે, કોનો ફોન હતો ? નાનીમાનો ફોન તો નહતો ને ? આકાશે કંઈજ જવાબ ન આપ્યો એટલે પરી ફરીથી બોલી કે, " ચાલ, આપણે નીકળીએ બહુ લેઈટ થઈ ગયું છે " પણ આકાશને
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 54
" કૉલેજ કેમ્પસ "ભાગ-54 મનિષ ભાઈને પણ થયું કે આટલી બધી વખત રીંગ વાગી રહી છે મતલબ કોઈ કામનો ફોન હોઈ શકે છે. તેમણે તરત જ ફોન ઉઠાવ્યો અને તેમણે રૂપેશ ભાઈની વાત સાંભળી તો તેમના તો હોંશકોશ જ ...Read Moreગયા. તે પોતાની પથારીમાંથી સફાળા બેઠા થઈ ગયા અને પોતાની પત્ની ભાવનાબેનને મારે જરા એક ઈમરજન્સી કામ આવી ગયું છે તો બહાર જવું પડશે તેમ કહીને હોટલ જવા માટે નીકળી ગયા. ભાવના બેન બૂમો પાડતા રહ્યા કે, " ક્યાં જાવ છો તે તો કહીને જાવ.." પરંતુ પત્નીના પ્રશ્નનો જવાબ આપવાનો તેમની પાસે અત્યારે સમય નહોતો તે તો જેટલું બને તેટલું
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 55
" કૉલેજ કેમ્પસ "ભાગ-55 ભાવનાબેન પોતાના બેડરૂમમાંથી બહાર આવીને મનિષભાઈ, આકાશ તેમજ પરીની રાહ જોતાં ડ્રોઈંગ રૂમમાં જ બેઠાં હતાં. મનિષભાઈ પોતાની કાર લઇને આવ્યા કે તરત જ તે બહાર કમ્પાઉન્ડમાં દોડી ગયા અને પરીને તેમજ આકાશને આ રીતે ...Read Moreજોઈને જ ગભરાઈ ગયા. મનિષભાઈએ તેમને પરીને સાચવીને અંદર પોતાના બેડરૂમમાં લઈ જવા ઈશારો કર્યો અને પછી પોતે આકાશને લઈને ઘરમાં પ્રવેશ્યા. મનિષભાઈ આજે ખૂબજ દુઃખી હતા... અને આકાશને આ રીતે નશામાં ધૂત જોઈને ભાવનાબેનને પણ ખૂબજ દુઃખ થયું. મનિષ ભાઈ વિચારી રહ્યા હતા કે, સારું થયું રૂપેશભાઈએ મને સમયસર આ વાતની જાણ કરી દીધી નહીંતર આકાશને માથે આ છોકરીના
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 56
" કૉલેજ કેમ્પસ "ભાગ-56પરીની વિમાસણ હજી ઓછી થતી નહોતી એટલે તેણે તરત જ ભાવનાબેન સામે ક્રોસ કર્યો કે, પણ આન્ટી હું અહીં તમારા ઘરે આવી કઈ રીતે ? અને ભાવનાબેને તેને એટલી જ શાંતિથી જવાબ આપ્યો કે, " બેટા ...Read Moreપહેલા જરા ફ્રેશ થઈ જા પછી હું તને બધું જ સમજાવું છું... ભાવનાબેને પરીને એવું કહી તો દીધું કે હું તને પછી બધુંજ સમજાવું છું પરંતુ ચા પીતાં પીતાં સતત તેમના મગજમાં એક જ પ્રશ્ન ચાલી રહ્યો હતો કે હું પરીને કઈરીતે અને શું જવાબ આપીશ ? એટલામાં મનિષભાઈ પોતાની ઓફિસ જવા માટે તૈયાર થઈને ડાઈનીંગ ટેબલ ઉપર ચા નાસ્તો
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 57
" કૉલેજ કેમ્પસ "ભાગ-57 આકાશના પપ્પા મનિષભાઈના એક હાથમાં ઈમ્પોર્ટેડ કાચનો મગ હતો જેમાં તે ચૂપચાપ ચા પી રહ્યા હતા.. પરંતુ તેમના મગજના વિચારો જેટલા સ્પીડમાં ચાલી રહ્યા હતા તેટલી તેમની ચા પીવાની ગતિ ધીમી થતી જતી હતી. બસ ...Read Moreમગજમાંથી એક જ વિચાર ખસતો નહોતો કે હવે આ છોકરાનું મારે કરવું શું ?? કઈરીતે તેને લાઈન ઉપર લાવવો ?? અને આજે અચાનક તેમનાં મોંમાંથી, " હે ઈશ્વર.." એવા લાચારી ભર્યા શબ્દો ભારોભાર નિસાસા સાથે સરી પડ્યા.... ભાવનાબેન પણ પોતાના વિચારોમાં અને ભરોભાર દુઃખમાં ખોવાઈ ગયેલા હતા જે કંઈજ બોલવા તૈયાર નહોતા.. પરી મનિષભાઈના તમામ પ્રશ્નોના જવાબ આપી ચૂકી હતી
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 58
" કૉલેજ કેમ્પસ "ભાગ-58 પરી નાનીમા સાથે વાત કરી રહી હતી. નાનીમાનો એક જ સવાલ હતો કે, " તું રાત્રે આપણાં ઘરે આવવાને બદલે ત્યાં કઈરીતે પહોંચી ? " હવે પરી પાસે પણ આ પ્રશ્નનો કોઈ જવાબ નહોતો... પરંતુ ...Read Moreનાનીમા તેને થોડા અકળાઈને અને તેની ઉપર ગુસ્સે થઈને જ તેને પૂછી રહ્યા હતા ત્યારે પરીએ નછૂટકે જવાબ આપવો પડ્યો કે, " નાનીમા રાત્રે થોડું વધારે જ મોડું થઈ ગયું હતું અને તમારી ઉંઘ બગડે અને તો પણ મેં આકાશને ખૂબ કહ્યું કે, મને નાનીમાના ઘરે મૂકી જા પરંતુ તેણે મારી એક ન સાંભળી અને તે મને તેના ઘરે જ
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 59
" કૉલેજ કેમ્પસ "ભાગ-59 પરી નાનીમાને વળગી પડી અને કહેવા લાગી કે, " નાનીમા સૉરી ફરીથી કદી હું આ રીતે તમને કહ્યા વગર ક્યાંય નહીં જવું બસ, આટલી વખત મને માફ કરી દો મારે મારી મોમ સાથે થોડા દિવસ ...Read Moreછે તો મને અહીંયા અમદાવાદમાં રહેવા દો ને ? " નાનીમા: ના, હવે તને વધારે અહીંયા રાખવાનું મારું મન જરાપણ માનતું નથી. પરી: બે ચાર દિવસ તો રહેવા દો નાનીમા. હજુ આપણે એક બે વખત મોમને મળવા જઈશું પછી હું બેંગ્લોર ચાલી જઈશ બસ..!! પરી અમદાવાદમાં વધુ રહેવા માટે ખૂબ આજીજી કરી રહી હતી પરંતુ નાનીમા પરીને તેના કહેવા પ્રમાણે
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 60
" કૉલેજ કેમ્પસ "ભાગ-60 હજુ તો પરી આલ્ફાવન મોલમાં પહોંચી જ હતી ત્યાં આકાશનો ફોન આવ્યો...એક વખત..બે વખત.. ત્રણ વખત ઉપરાઉપરી આકાશ તેને ફોન કર્યા કરતો હતો અને તે ફોન કાપતી હતી છેવટે તેણે ફોન ઉપાડ્યો તો આકાશે તેને ...Read Moreઆવવા માટે ખૂબ જીદ કરી અને છેવટે તે તેને મળવા માટે આલ્ફાવન મોલમાં આવી પણ પહોંચ્યો. પરીએ તેને જણાવ્યું કે પોતે બે જ દિવસમાં બેંગ્લોર જઈ રહી છે તો આકાશે તેને તેની પાછળ પાછળ પોતે પણ બેંગ્લોર આવશે તેમ કહી રહ્યો હતો. પરી તેને પોતાની પાછળ બેંગ્લોર નહીં આવવા માટે સમજાવી રહી હતી અને જો તે બેંગ્લોર આવશે તો પણ
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 61
"કૉલેજ કેમ્પસ"ભાગ-61 અને છેલ્લે છેલ્લે નાનીમા પાસેથી વિદાય લેતી વખતે પરી પોતાના આંસુ લૂછતાં લૂછતાં નાનીમાને કહેવા લાગી કે, "જોજેને નાનીમા હું એવું ભણીશ ને કે મારી મોમની દવા હું જ કરીશ અને તેને હું કોમામાંથી બહાર કાઢીને જ ...Read Moreનાનીમા: હા બેટા, તારી મોમને સાજી કરવાની તારી જે ચાહ છે તેને લીધે જ આ ઉપરવાળો છે ને તે તને ચોક્કસ મદદ કરશે (અને નાનીમા દિવાલ ઉપર ટીંગાળેલા ક્રૃષ્ણની સામે આંગળી ચીંધી રહ્યા હતા અને બોલી રહ્યા હતા) બેટા આપણી ઈચ્છા જરૂર પૂરી થશે બેટા આ ઉપરવાળાની સાથે સાથે મારા પણ તને આશીર્વાદ છે. અને પછી પરીનું ફ્લાઈટ ટેકઓવર થાય
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 62
" કૉલેજ કેમ્પસ "ભાગ-62 પરી અને કવીશા બંને બહેનો ઘણાં બધાં દિવસે મળી હતી અને પરી પોતાના નાનીમા પાસે રહીને આવી હતી એટલે કવિશા તેને પૂછી રહી હતી કે, "દી આટલા બધા દિવસ તે ત્યાં શું કર્યું તને ત્યાં ...Read Moreએકલી ને ગમતું હતું ?" કવિશાએ આ પ્રશ્ન પૂછ્યો કે તરત જ પરીની નજર સમક્ષ નાનીમા અને નાનીમાનું ઘર બંને તરવરી રહ્યાં અને તે કંઈક વિચારી રહી હોય તેમ અમદાવાદ પોતાના નાનીમા પાસે પહોંચી ગઈ અને કવિશાને કહેવા લાગી કે, " હા, નાનીમા આપણને એટલો બધો પ્રેમ કરે છે ને કે તું બીલીવ જ નહીં કરે તે તને જ્યારે એક્સપીરીયન્સ
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 63
" કૉલેજ કેમ્પસ "ભાગ-63 આકાશ સાથે વાત કરીને પરી પોતાના બેડરૂમમાં ગઈ અને જોયું તો કવિશા તો ઘસઘસાટ સૂઈ ગઈ હતી એટલે તેણે પણ કવિશાની બાજુમાં લંબી તાણી... આજે તે સૂઈ ગઈ હતી પણ તેને જાણે ઉંઘ આવતી નહોતી ...Read Moreદિલોદિમાગમાં ઝંઝાવાતની જેમ અનેક વિચારો અને પ્રશ્નોની વણથંભી વણઝાર ચાલી રહી હતી તેનું મન અને હ્રદય બંને હચમચી રહ્યા હતા તેની નજર સામેથી પથારીમાં સૂતેલી તેની મોમ માધુરી જાણે ખસતા નહોતા તે ભગવાનને એક પ્રશ્ન પૂછી રહી હતી કે, " મારી મોમને પ્રભુ કેમ આવી સજા તેણે તો કદી કોઈનું બગાડ્યું નથી તો પછી તે જીવીત હોવા છતાં જાણે મૃત્યુની
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 64
કૉલેજ કેમ્પસ ભાગ-64આકાશ તેને કહી રહ્યો હતો કે, આવતીકાલે તું કોલેજથી થોડી વહેલી નીકળી જજે હું તને લેવા માટે આવી જઈશ અને આપણે મારે થોડું કામ છે તે પતાવી આવીશું અને પછી કોઈ સારી રેસ્ટોરન્ટમાં ચા નાસ્તો કરીશું અને ...Read Moreહું તને તારી કોલેજ ઉપર ડ્રોપ કરી જઈશ એટલે તું ઘરે ચાલી જજે.પરી વિચારી રહી હતી કે, હવે શું કરવું આ આકાશનું? અને એટલામાં તેની નજર પોતાની વોચ ઉપર પડી અને તે ઉભી થઈ ગઈ અને આકાશને કહેવા લાગી કે, આઈ એમ ગેટીંગ લેટ મારે હવે નીકળવું જોઈએ અને બંને છૂટાં પડ્યા..આકાશ બોલી રહ્યો હતો કે, કાલે આપણે મળીએ છીએ પરંતુ
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 65
કૉલેજ કેમ્પસ ભાગ-65આકાશનું બાઈક ઘણે દૂર નીકળી ગયું હતું અને એરિયા પણ બિલકુલ અજાણ્યો કદી ન જોયો હોય તેવો હતો એટલે પરીએ આકાશને પૂછ્યું કે, આપણે ક્યાં જઈ રહ્યા છીએ, બરાબર તો જઈ રહ્યા છીએ ને? આકાશ: હા ...Read Moreબરાબર જ જઈ રહ્યા છીએ. હું અહીંયા ઘણી વખત પાર્સલ આપવા માટે આવું જ છું એટલે મને ખબર છે.પરી: ઓકે.અને આકાશને જ્યાં જવાનું હતું તે જ્ગ્યા આવી પહોંચી હતી એટલે આકાશે પરીને ગલીની બહાર ત્યાં બાઈક પાસે જ ઉભા રહેવા કહ્યું અને પોતે થેલો લઈને અંદર આપવા માટે ગયો એટલે પરી ગલીમાં અને આજુબાજુ બધે નજર કરવા લાગી કે, આ એરિયા બરાબર
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 66
"કૉલેજ કેમ્પસ"ભાગ-66પરી આકાશને સમજાવતાં બોલી કે, "મેં તને પહેલા પણ કહ્યું હતું કે, હું લગ્ન કરીશ કે નહીં કરું તે પણ એક પ્રશ્ન છે. મારા જીવનનો ગોલ કંઈક જૂદો જ છે.આકાશે ઘોર નિરાશા સાથે પરીની સામે લંબાવેલો પોતાનો હાથ ...Read Moreલેવો પડ્યો અને બે મિનિટ માટે બંને વચ્ચે ચૂપકીદી છવાઈ રહી એટલામાં આકાશ ઉભો થઈને ઓર્ડર આપેલી કોફી લઈ આવ્યો. હવે તેને શું કરવું તેમ તે વિચારવા લાગ્યો અને એટલામાં તેના સેલફોનમાં રીંગ વાગી જોયું તો તેના ડેડનો ફોન હતો જે પૂછી રહ્યા હતા કે, "તું અત્યારે ક્યાં છે?" આકાશ ખોટું બોલ્યો અને પોતાના એક મિત્રને ત્યાં થોડા કામથી ગયો
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 67
"કૉલેજ કેમ્પસ"ભાગ-67પરીએ ફરીથી આકાશને રીતસરનો ધક્કો માર્યો પરંતુ આજે આકાશના દિલોદિમાગ ઉપર કામદેવ સવાર થઈને બેઠા હતા તેણે પરીને ફરીથી જોરથી પોતાની તરફ ખેંચીને પોતાની બાજુમાં બેડમાં સુવડાવી દીધી. પરી ખૂબ અકળાઈ ગઈ હતી તે આકાશ પાસેથી ભાગી છૂટવા ...Read Moreહતી... પણ છૂટવું કઈરીતે તેમ વિચારી રહી હતી...પરીએ પોતાનામાં જેટલું જોર હતું તે જોર સાથે આકાશને જોરદાર ધક્કો માર્યો અને તે દરવાજા તરફ આગળ વધી અને આકાશ પોતાના બેડમાંથી ઉભો થાય તે પહેલાં તેણે દરવાજો ખોલી કાઢ્યો અને પોતાનું બેગ હાથમાં લઈ તે દરવાજાની બહાર નીકળી ગઈ આકાશ તેની પાછળ પાછળ "પરી એક મિનિટ ઉભી તો રહે... પરી..પરી.." બોલતો બોલતો
  • Read Free
કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 68
ક્રીશા વિચારી રહી હતી કે, મારી બંને દીકરીઓને અને શિવાંગને ત્રણેયને આખા દિવસમાં શું બન્યું તે બધુંજ ઘરે આવીને મને કહેવાની આદત છે તો પછી પરીએ આજે કેમ કંઈ કહ્યું નહીં? અને તે કોઈ છોકરાના બાઈક પાછળ ક્યાં ગઈ ...Read Moreઅને ક્યાંક ગઈ હશે માટે જ તો તે આજે આટલી બધી થાકેલી લાગે છે અને કદાચ માટે જ તેણે આજે જમવાની પણ ના પાડી અને તે સીધી સૂઈ જ ગઈ..‌હે ભગવાન હું જે વિચારું છું તે બધુંજ ખોટું હોય...અને ક્રીશા બે હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરવા લાગી. અને વિચારવા લાગી કે, અત્યારે તેને ઉંઘમાંથી ઉઠાડીને આ વિશે પૂછી લઉં પછી
  • Read Free

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Love Stories | Jasmina Shah Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Fiction Stories
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Comedy stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Moral Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything

Best Novels of 2023

  • Best Novels of 2023
  • Best Novels of January 2023
  • Best Novels of February 2023
  • Best Novels of March 2023

Best Novels of 2022

  • Best Novels of 2022
  • Best Novels of January 2022
  • Best Novels of February 2022
  • Best Novels of March 2022
  • Best Novels of April 2022
  • Best Novels of May 2022
  • Best Novels of June 2022
  • Best Novels of July 2022
  • Best Novels of August 2022
  • Best Novels of September 2022
  • Best Novels of October 2022
  • Best Novels of November 2022
  • Best Novels of December 2022

Best Novels of 2021

  • Best Novels of 2021
  • Best Novels of January 2021
  • Best Novels of February 2021
  • Best Novels of March 2021
  • Best Novels of April 2021
  • Best Novels of May 2021
  • Best Novels of June 2021
  • Best Novels of July 2021
  • Best Novels of August 2021
  • Best Novels of September 2021
  • Best Novels of October 2021
  • Best Novels of November 2021
  • Best Novels of December 2021
Jasmina Shah

Jasmina Shah Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2023,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.