શ્રાપિત - 23

  • 2.5k
  • 2
  • 1.3k

ચોથા પ્રજાપત્ય વિવાહ :- જેમાં છોકરીનાં માતા-પિતા કોઈ છોકરાની શોધમાં હોય. છોકરાં સાથે લગ્ન કરાવતી વખતે છોકરીનાં પિતા ખુશીથી આશિર્વાદ આપે અને એવું કહેવામાં આવે કે, " તમે બન્ને આખી જિંદગી એકબીજાનો આપ આપજો "એવું વચન આશિર્વાદ થકી કહે. એને પ્રજાપત્ય વિવાહ કહેવામાં આવે છે.પાંચમા વિવાહ ગાંધર્વ વિવાહ :- આ વિવાહમાં છોકરી અને છોકરો બન્ને એકબીજાના પ્રેમમાં પોતાની આપમેળે લગ્ન કરે એને ગાંધર્વ વિવાહ કહેવામાં આવે છે. જેને આજનાં આધુનિક સમયમાં લવ મેરેજ કહેવામાં આવે છે.છઠ્ઠા અસુર વિવાહ :- આ વિવાહમાં છોકરાનાં પરિવાર તરફથી છોકરીનાં બદલામાં માતા-પિતાને સંપતિ કે ધન આપવામાં આવે છે. આ લગ્નમાં છોકરામાં કોઈ શારિરીક વિકલાંગતા હોય