હીરોપંતી ૨

(18)
  • 2.5k
  • 2
  • 1k

હીરોપંતી ૨-રાકેશ ઠક્કરટાઇગર શ્રોફની એક્શન ફિલ્મ 'હીરોપંતી ૨' જોયા પછી કોઇપણ સવાલ કરી શકે છે કે તે ક્યાં સુધી આવું જ કરતો રહેશે અને તેને આપણે જોતાં પણ રહીશું? ટાઇગરની 'હીરોપંતી' થી 'હીરોપંતી ૨' સુધીની ફિલ્મી યાત્રામાં કોઇ નવીનતા જોવા મળી નથી. સોશ્યલ મિડીયા પર ચાહકો વધુ છે ત્યારે એમની અપેક્ષા પર ખરા ઉતરવા તેણે કંઇક નવું કરવું જોઇએ. ડાન્સ અને એક્શનથી ક્યાં સુધી દર્શકોને દીવાના બનાવી શકશે? એ પ્રશ્ન છે. તે ભૂમિકામાં ટાઇપકાસ્ટ થયો હોત તો પણ વાંધો ન હતો. પરંતુ તે પોતાના કામનું જ પુનરાવર્તન કરી રહ્યો છે. તેના એક્શન દ્રશ્યો અને ડાન્સ હવે સામાન્ય લાગે છે. અને