કિડનેપર કોણ? - 32

(18)
  • 2.5k
  • 4
  • 1.2k

(અગાઉ આપડે જોયું કે અલી અને રાજ ને કાવ્યા ની વાત થી સોના પર શંકા જાય છે,અને બને શિવ અને સોના ને અલગ અલગ મળવાનું નક્કી કરે છે.શિવ ની વાત થી અલી ને આશ્ચર્ય થાય છે,અને આ તરફ રાજ સોના સાથે વાત કરે છે.હવે આગળ...) રાજે જ્યારે પૂછ્યું કે સોના હું પુછીશ એનો તું સાચો જવાબ આપીશ,ત્યારે સોના મુંજાય તો ગઈ,પણ કહ્યું કે હું કોશિશ કરીશ,અને પછી પૂછ્યું, અભી ગાયબ થયો એ વાત જાણી ને કાવ્યા એ એમ કહ્યું કે સોના ને આ વાત ની જાણ છે?શું કામ!રાજે વાત ને ફેરવ્યા વગર સીધું જ પૂછી નાખ્યું. રાજ ના આ રીત