લાગણી નો દરિયો

  • 3.2k
  • 1
  • 1.1k

કાંઈ જ નથી સમજાતુ આવુ શાને થાય છે.ઘડી ભર મા એજ માણસ જાણે આખો બદલાઈ જાય છે.?કાંઈ જ નથી સમજાતુ આવુ શાને થાય છે.વખાણ કરતા થાકતા નતા એજ આજે નિંદા કર્યા જાય છે.કાંઈ જ નથી સમજાતુ આવુ શાને થાય છે.?એક ગુસ્સા ને લીધે લાગણીઓની હાર થઈ જાય છે, ના જાણે કેમ ગુસ્સો આટલુ જોરદાર કામ કરી જાય છે.કાંઈ જ નથી સમજાતુ આવુ શાને થાય છે.?સાચુ બોલવાનુ વચન આપતો એ જ માણસ જ્યારે છુપાવતો થઇ જાય છે..કાંઈ જ નથી સમજાતુ આવુ શાને થાય છે.?સાંભળ્યુ છે પ્રેમ મા બઉ શક્તિ છે, પણ એ છુપાવતો માણસ પ્રેમ ને જ બાળી ને ખાખ કરી