ફરી એક અધૂરી મુલાકાત - 3

  • 2.3k
  • 1
  • 1.3k

કપિલ કંઈ કહે તે પહેલાં એક જોર થી અવાજ આવે છે.કપિલ! ! ઓ કપિલ ! કેટલા વાગ્યા એ તો જો ! આવો અચાનક કર્કશ ભર્યો અવાજ સાંભળીને લાગે છે કોઈ તેને ખીજાય રહ્યું છે. પરંતુ કપિલ ને તો વંશીદા ના એ શબ્દો જાણે સંભળાઈ રહ્યા હોય. પણ કપિલ ને બોલાવતો અવાજ તેનું ધ્યાન ભટકાવી રહ્યું હતું. હવે તે અવાજ વધું સંભળાવા લાગ્યો. કપિલ ! ઓ કપિલ ! એટલું કહેતાં જ કપિલ હજુ તો કઈ વંશીદા વિશે કે તેનાં આવા અચાનક થી નીકળેલા વાક્ય વિશે વિચારે તે પહેલાં જ " ફરી એક વાર ની તેની મુલાકાત અધૂરી" રહી ગઈ, ને કપિલ