કિડનેપ - 4

(20)
  • 2.9k
  • 1
  • 1.4k

પુરા ત્રણ દિવસ વીતી જવા છતાં કેવિન નો કોઈ પતો નથી હોતો. ઇન્સ્પેકટર રણવીર અને વિજય પોતાની રીતે બધી કોશિશ કરે છે પણ ધાર્યું પરિણામ નથી આવ્યું... હવે આગળ...___________મંગળવાર ની સવાર ના સાડા દસ થવા આવ્યા છે, રણવીર ના ટેબલ પર બધા જ શકમંદો ના ફોન રિપોર્ટ છે. રણવીર વિજય ને તથા તેની ટીમ ને બધા જ રિપોર્ટ એકદમ બારિકી થી ચકાસી જવા કહે છે અને તરત જ વિજય તેની ટીમ સાથે કામ માં લાગી પડે છે. અને રણવીર એક બીજા કેસ માં થોડું ડોક્યુમેન્ટ વર્ક બાકી હોય છે એ કરવા માં વ્યસ્ત થઈ જાય છે.બપોર ના સાડા ત્રણ થવા