કિડનેપ - 5

(14)
  • 2.5k
  • 1
  • 1.3k

કેવિન ના અપહરણ નો કેસ હજુ ઉકેલાયો નથી ત્યાં જ શહેર નાં મુખ્ય માર્ગ પર થી જ રાશી પટેલ નામ ની દસમાં ધોરણમાં ભણતી છોકરી નું અપહરણ થાય છે. ઇન્સ્પેકટર અમિતાભ પંડિત આ કેસ ની તપાસ આગળ વધારે છે. રાશી ના મમ્મી કવિતા, માસી સરલા અને બહેન રિધિમા ની પુછપરછ કરે છે. હવે આગળ...___________કવિતા અને સરલા ની સામાન્ય પૂછપરછ પર થી તો અમિતાભ ને અપહરણ ને લગતી કોઈ માહિતી ના મળી. તેણે પેલા દુકાનદાર ધવલ ચાવડા ને પણ ફરી ફરી ને પૂછ્યું કે શું તેણે કોઈ નો ચેહરો જોયો હતો કે બીજી કોઈ માહિતી જે તેના દિમાગ માં તે ચૂકી