કિડનેપ - 9

(15)
  • 2.1k
  • 1.1k

રાશી નાં અપહરણ અને હત્યા માટે જવાબદાર પરિતોષ અને નરેશ તથા તેમના અન્ય સાગરીતો પકડાઈ ગયા હતા તેમ છતા રાશી નાં અપહરણ માટે પરિતોષ નાં ભાઈ સંતોષ ને પાંચ લાખ રૂપિયા આપનાર વ્યક્તિ અને સંતોષ ને પકડવા તે હજુ પોલીસ માટે પડકાર રૂપ બનવા નું હતું.__________પરિતોષ અને નરેશ પાસે થી સંતોષ યાદવ નાં અન્ય ઠેકાણા નાં સરનામા લીધા અને ત્યાં છાપા મારવામાં આવતા તેમની ગેંગ નાં અન્ય માણસો પણ હાથ માં આવી ગયા તેમ છતાં સંતોષ યાદવ હજુ ફરાર હતો અને જ્યાં સુધી સંતોષ હાથ માં નાં આવે ત્યાં સુધી તે વ્યક્તિ કે જેણે રાશી નાં અપહરણ માટે સંતોષ ને