કિડનેપ - 10

(12)
  • 2.4k
  • 1
  • 1.2k

રાશી અપહરણ અને હત્યા કેસ માં અજાણી વ્યક્તિ પાસે થી પાંચ લાખ નાં બદલા માં રાશી નાં અપહરણ નો પ્લાન બનાવનાર માસ્ટર માઇન્ડ સંતોષ યાદવ પોલીસ નાં હાથે ચડી ગયો હતો પરંતુ આ આખા ઘટનાક્રમ માં ઇન્સ્પેકટર અમિતાભ ને બે ગોળીઓ વાગી ગઈ. હવે આગળ...__________શહેર ની વોક હાર્ટ હોસ્પિટલ ખાતે ઇન્સ્પેકટર અમિતાભ પંડિત નું ઓપરેશન ચાલી રહ્યું હતું. સબ ઇન્સ્પેકટર અભિમન્યુ રાઠોડ અને પુષ્કર તથા રાજકોટ શહેર નાં પોલીસ કમિશ્નર અગરવાલ સાહેબ પણ હાજર હતા. શહેર નાં તમામ મુખ્ય અખબારો માં આ ઘટનાક્રમ ની નોંધ લેવાઈ હતી. શહેર નાં લુખ્ખાઓ અને ગુંડાઓ માટે અમિતાભ જેટલો અળખામણો હતો તેટલો જ તે