જયેશભાઇ જોરદાર

(20)
  • 2.8k
  • 2
  • 966

જયેશભાઇ જોરદાર-રાકેશ ઠક્કરએવું લાગે છે કે અભિનેતા રણવીર સિંહમાં ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ કરવાની સમજ ઓછી થઇ ગઇ છે. કેમકે જાહેરાતોમાં વધુ દેખાતા રણવીર સિંહની નવી ફિલ્મ 'જયેશભાઇ જોરદાર' ની જબરદસ્ત ટીકા થઇ છે. તેણે સ્ક્રીપ્ટ સાંભળીને તરત જ હા પાડી દીધી હોય એવી આ પહેલી ફિલ્મ હતી. સૌ રણવીર સિંહના અભિનયના ભરપૂર વખાણ કરી રહ્યા છે. એ કારણે જ નિર્દેશક દિવ્યાંગ ઠક્કરની આ ફિલ્મની થોડી લાજ બચી શકી છે. બાકી દરેક બાબતે કમજોર આ ફિલ્મ કરીને રણવીરે પોતાની કારકિર્દીને નુકસાન પહોંચાડ્યું છે. એ વાત કોઇપણ સ્વીકારશે કે રણવીરસિંહ એક અભિનેતા તરીકે જોરદાર છે.નવાઇની વાત એ છે કે પહેલાં ફિલ્મનું નામ